By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 hour ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    24 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઘુકથા : નિર્વાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > લઘુકથા : નિર્વાણ
Author

લઘુકથા : નિર્વાણ

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 1:16 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય

“મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર કદાચ હોય શકે,” ડોકટર દેસાઈએ કહ્યું. પરસોત્તમ હજી પોતાનું રડવું રોકી શકતો ન હતો. હીબકા ભરતા તેણે પોતાના સાહેબને કોલ કર્યો. સામે ફોન ઉપડ્યો અને તેણે તેમને આખી બીના કહી.

- Advertisement -

“હરામખોર, તારાથી એક માણસ ના સચવાય! તું ત્યારે ક્યાં છોલાવતો હતો?” તેના સાહેબે તેને ઝાટકી નાખ્યો. “ઈ જાતે જ પોતાનું ઇન્જેક્શન લઈ લેતા પણ કાલે શું થયું ખબર નહીં. રાતે લેતા ભૂલી ગયા હશે ને સવારે ઈમને ઉઠાડવા ગયા પણ નો ઊઠા. પછી સાહેબને બોલાવ્યા ને ઈમણે કીધું કે બાપુજી ગયા.”

“સારું, સાહેબને ફોન આપ.”
આજુબાજુવાળા નીચા સ્વરે પંચાત કરતા રહ્યા ને પરસોત્તમ રડતો રડતો એક ખૂણામાં બેસી રહ્યો. પછી તેના સાહેબે ફોનમાં કીધું કે તેઓ બને તેટલા વહેલા આવી જશે. તેમના ઘરવાળાને ધૂળ-માટીની એલર્જી હોવાથી નતા આવવાના.

દશરથસિંહ મંદિરના ચબૂતરા પાસે બેઠા હતા. મંદમંદ પવન વાતો હતો ને તેમની નજર સામે તેમનું બાળપણ જીવતું થતું હતું. આ જ મંદિરના ઓટલે બેસીને તેઓ દાદા પાસેથી વાર્તા સાંભળતા.
એકવાર દાદાજીએ પૂછ્યું, “તને ખબર છે દશુ કે આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું?”
“ના.”
“ટાગોર – રવીન્દ્રનાથ ટાગોર. આજે તને એમની એક ફેમસ વાર્તા ‘કાબુલીવાલા’ કહું, ચલ.”
ને પછી એમ ટાગોરના સાહિત્ય સાથે ઓળખાણ થઈ અને તેમનું સાહિત્ય પોતાને આજીવન મંત્રમુગ્ધ કરતું રહ્યું. તેમના દાદા ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતા એટલે આવી બધી વાતો તો તેમની જીભે હંમેશાં રમતી જ હોય ને તેમના નરખરજવાળા કંઠે તે બધું સાંભળવાની બહુ મજા પડતી.

- Advertisement -

શું જીવન હતું ત્યારે! અસલી લોકો, અસલી ખોરાક ને અસલી હવાપાણી.
ત્યાં એક અવાજે સહસા તેમને વિચારોના ગગન પરથી નીચે ઉતારી દીધા.
દીકરાનો ફોન હતો.
“જલદી આવજો, ધ્યાન રાખજો ને આચરકૂચર ખાતા નહીં ને. ફિક્સ ડિપોઝિટ પરમદિવસે પાકી જશે તો કાલે સાંજની ટ્રેનમાં ઘરે આવતા રહેજો.”

દશરથસિંહની આંખોમાં આંસુ આવી ગયા. આ તેમના બાપદાદાનું ઘર હતું. હજી માંડમાંડ તો પેન્શનના પૈસામાંથી પોતાના માટે જેમતેમ કરીને રાખેલી બચત વાપરીને, હઠ કરીને પરસોત્તમ સાથે તેઓ પોતાના ગામડે આવેલા. હજી તો તેઓ માંડ જૂનું મંદિર ફર્યા હતા ને પોતાના નાનપણના ભાઈબંધ સુરેશને મળ્યા હતા.

હાથમાં ચોપડી પકડીને તેઓ પાછા પોતાના ઘરે આવ્યા ને પાછળના આંગણામાં બેઠા. માવજતના અભાવે ત્યાં ઘાસ ઊગી ગયેલું હતું, પણ દશરથસિંહને તે જગ્યા બહુ જ ગમતી.
ખાટલા પર બેઠા બેઠા તેઓને આવતીકાલના વિચાર આવવા માંડ્યા – વળી પાછી એ જ બધી લપ. દીકરાની કચકચ, વહુના મહેણાટોણા ને પૌત્રની મસ્તી. એક સમયે આ બધું નિર્દોષ ગણીને તેઓ મન મનાવતા, પણ એક દિવસ દીકરાને વૃદ્ધાશ્રમ વિશે વાત કરતો સાંભળીને તેમને લાગી આવ્યું.

વિચારવાયુમાંથી રાહત મેળવવા તેઓ ચોપડી વાંચવા લાગ્યા અને કંઈક વાંચીને તેમણે નિર્ણય લઈ લીધો.
મંદમંદ પવન તેમના રૂપેરી વાળને સહેલાવતો હતો.
“જો દુનિયામાં ક્યાંય સ્વર્ગ છે તો અહીં જ છે. ના, નથી જવું પાછું.”

તેમણે ચોપડી ખાટલા પર મૂકી અને હાથ ફેલાવીને ત્યાં ઊભા રહી ગયા. એવી રીતે જાણે ઠંડો પવન કેમ તેમને આલિંગન આપવા આવી ન રહ્યો હોય!

ખુલ્લી ચોપડીના મથાળે નામ લખ્યું હતું ‘ગીતાંજલિ’ ને તેના પાને ટાગોરની પંક્તિઓ વંચાતી હતી:

“ઓ મૃત્યુ, તારી આંખોની છેલ્લી નજર અને મારું જીવન સદાય માટે તારું બની જશે.
ફૂલો ગૂંથાઈ ગયા છે ને માળા વરરાજાની રાહ જુએ છે. લગ્ન પછી પરિણીતા પોતાના પતિ સાથે રાતના એકલવાયા અંધકારમાં પોતાનું ઘર છોડીને ચાલી જશે.”

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવતરના ઓરડાને કેવી રીતે ભરીશું ?
Next Article વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 19 seconds ago
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?