By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    13 minutes ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    23 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    21 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    21 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    21 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    21 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 minutes ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    23 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ રદ થતાં અરજદારોને ધરમના ધક્કા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ રદ થતાં અરજદારોને ધરમના ધક્કા
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ રદ થતાં અરજદારોને ધરમના ધક્કા

Khaskhabar Editor
Last updated: 2024/10/16 at 4:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

અચાનક કાર્યક્રમ રદ થતાં અધિકારી અને કર્મચારીઓને પણ ધક્કા ખાવા પડ્યા

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર અહીંના નાગરિકોને સુખ સુવિધા મળે અને ઘર આંગણે એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજનાની કામગીરી અંગે સહુલિયત માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે પરંતુ અરજદારોની સહુલીયત તો દૂર અરજદારોને કામ વગર ધક્કા ખાવાનો વરો આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે બીજા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમ અંગે મોટી મોટી જાહેરાતો કરી નાખી પરંતુ બાદમાં અચાનક કાર્યક્રમ બંધ રાખતા અહી અરજદારો સવારથી ધક્કા ખાવા પડ્યા હતા. નગરપાલિકા ખાતે જે પ્રકારે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ થવાનો હોય તેને કોઈપણ પ્રકારની જાણ વગર બંધ રાખી 19 ઓકટોબરના રોજ કરવાનો નિર્ણય લેવાયો હતો

- Advertisement -

પરંતુ આ બાબતની જાણ અરજદારોને તો ઠીક પરંતુ સરકારી અધિકારી અને કર્મચારીઓને પણ નહિ હોવાથી અરજદારો સાથે અધિકારી અને કર્મચારીઓ પણ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓને જાણ થઈ હતી કે કાર્યક્રમ 19 ઓક્ટોમ્બર ખાતે તબદીલ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા સેવા સેતુ કાર્યક્રમને કોઈપણ જાણ વગર અચાનક બંધ રાખી અન્ય દિવસે તબદીલ કરતા અરજદારોને ધક્કા ખાવા પડ્યા હતા કોઈપણ કામ થયા વગર અંતે પરત ફરવું પડ્યું હતું આ પ્રકારની ગંભીર બેદરકારીના લીધે સેવા સેતુ કાર્યક્રમ ધક્કા સેતુની માફક સાબિત થયો હોવાથી અરજદારોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

You Might Also Like

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

TAGGED: Dhrangadhra Municipality, Seva Setu program, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા સબ રજિસ્ટ્રારમાં ફરજ નિભાવતા બે કર્મચારીઓને બદલીના સ્થળે હાજર થવા આદેશ
Next Article લીમડીના નાની કઠેચી ગામે પાંચ શખ્સો દ્વારા મહિલાને માર મારવાની ક્રોસ ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

February 19, 2026

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?