By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
રાષ્ટ્રીય

લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી

Khaskhabar Editor
Last updated: 2026/04/16 at 4:12 PM
Khaskhabar Editor 4 months ago
Share
11 Min Read
SHARE

નાસિકની TCS કંપનીમાં કોર્પોરેટ જેહાદથી પુરવાર થયું કે, આ ષડયંત્ર આયોજનપૂર્વક ચાલી રહ્યું છે

અમરાવતીના 19 વર્ષનાં રાક્ષસ અયાન અહમદએ 180 નાદાન હિન્દૂ દીકરીની જિંદગી બરબાદ કરી નાંખી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

મહારાષ્ટ્રના નાસિક અને અમરાવતીમાં હાલ બનેલી બે લવ જેહાદની ઘટનાઓ ચર્ચામાં રહી ચિંતાનો વિષય બન્યા છે. મહારાષ્ટ્રમાં બનેલી આ બંને ઘટનાઓ માત્ર ગુનાહિત કૃત્યો નથી, પરંતુ તે એક ગંભીર સામાજિક ષડયંત્ર તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. નાસિકમાં કોર્પોરેટ ક્ષેત્રમાં થયેલો પર્દાફાશ અને અમરાવતીમાં ડિજિટલ માધ્યમથી થયેલું શોષણ – આ બંને કિસ્સાઓ ‘લવ જેહાદ’ના બદલાતા સ્વરૂપને દર્શાવે છે. અલબત્ત આ બંને કિસ્સામાં મોટા પ્રમાણમાં હિંદુ યુવતીઓ લવ જેહાદનો શિકાર બની હોવાનું બહાર આવતા હિંદુ સમાજ માટે પણ હવે વિચાર-વિમર્શ કરવાનો સમય આવી ગયો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે લવ જેહાદ જેવી ઘટનાઓ માત્ર અશિક્ષિત વર્ગ કે ગ્રામ્ય વિસ્તારોમાં બને છે, પરંતુ નાસિકની ઝઈજ જેવી પ્રતિષ્ઠિત ઈંઝ કંપનીમાં સામે આવેલું રેકેટ સાબિત કરે છે કે હવે આ વ્યવસ્થિત નેટવર્ક ભણેલા-ગણેલા અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી પહોંચી ગયું છે. બીજી તરફ અમરાવતીના પરતવાડાનો કિસ્સો દર્શાવે છે કે ટેકનોલોજીનો ઉપયોગ યુવતીઓને ફસાવવા માટે કેવી રીતે થઈ રહ્યો છે. 350 જેટલા અશ્ર્લીલ વીડિયો બનાવવાનો અર્થ એ છે કે આ કોઈ એક ભૂલ નથી, પણ લાંબા સમયથી ચાલતું ક્રમિક શોષણ છે. જ્યારે મુસ્લિમ સમુદાયના યુવકો દ્વારા મોટા પાયે હિંદુ ધર્મની યુવતીઓના વીડિયો બનાવી તેમને બ્લેકમેઈલ કરવામાં આવે છે, ત્યારે તે સામાજિક અરાજકતા અને ધર્મ પરિવર્તન માટેનું દબાણ ઉભું કરવાનું સાધન બની જાય છે. આવી ઘટનાઓથી બચવા માટે હવે માત્ર પોલીસ ભરોસે રહેવાને બદલે સામાજિક જાગૃતિ અનિવાર્ય છે. નાસિક અને અમરાવતીની ઘટનાઓ ચેતવણી સમાન છે. લવ જેહાદ હવે માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ તે યુવતીઓની ગરિમાને ઠેસ પહોંચાડવા અને સમાજમાં ભય ફેલાવવા માટેનું માધ્યમ બની રહ્યું છે. કાયદાકીય સખ્તાઈ અને સામાજિક સતર્કતા જ આ વધતા જતા દૂષણને રોકી શકશે.

4 વર્ષથી હિંદુ મહિલાઓનું શોષણ, બળજબરીથી ઇસ્લામી ધર્માંતરણ અને પોલીસનું અંડરકવર ઑપરેશન

- Advertisement -

TCS નાસિકમાં ‘કોર્પોરેટ જેહાદ’નો ઘટસ્ફોટ

નાસિક TCS નો કિસ્સો કોઈ નાની ઘટના નથી, આ એક સુનિયોજિત ષડયંત્ર છે: મુસ્લિમ ટીમ લીડર્સનું સિક્રેટ વ્હોટ્સઍપ્પ ગ્રુપ અને હિંદુ છોકરીઓના સોદા: કોર્પોરેટ કલ્ચરના નામે હિંદુ સંતાનોની આસ્થા અને અસ્મિતા સાથે ખેલાયો ખેલ

ભારતની મુખ્ય સોફ્ટવેર કંપની પૈકીની એક ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસની (ઝઈજ) નાશિકની ઇઙઘ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) ઑફિસ ‘કોર્પોરેટ જેહાદ’ને લઈને હાલ ભારે વિવાદમાં આવી છે. આરોપ છે કે ઑફિસમાં મુખ્ય પોસ્ટ પર મુસ્લિમ જેહાદીઓને બેસાડવામાં આવ્યા હતા અને તેના હેઠળ કામ કરતી હિંદુ મહિલાઓ તેના શોષણનો ભોગ બની હતી. આ તમામ આરોપો પીડિત મહિલાઓના છે. આ મામલે 9 ઋઈંછ નોંધવામાં આવી છે અને તપાસ માટે જઈંઝનું ગઠન પણ કરવામાં આવ્યું છે. હમણાં સુધીની જાણકારી અનુસાર એક મુસ્લિમ મહિલા સહિત 7 મુસ્લિમ કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ આખાય ષડ્યંત્રની મુખ્ય સૂત્રધાર કંપનીની ઇંછ મેનેજર નિદા ખાન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આ વિવાદને લઈને મહારાષ્ટ્રમાં આક્રોશ વ્યાપ્યો છે અને હિંદુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
આરોપ એવો છે કે નાશિકના સતપુર ખઈંઉઈ વિસ્તારમાં ઝઈજના (ઝફફિં ઈજ્ઞક્ષતીહફિંક્ષભુ જયદિશભયત) ઇઙઘ યુનિટમાં હિંદુ યુવતીઓ-મહિલાઓ અને એક યુવાનને ટાર્ગેટ કરીને જાતીય અત્યાચાર, માનસિક શોષણ અને ઇસ્લામ તરફ બળજબરીથી ધર્માંતરણનું એક વ્યવસ્થિત અને સંગઠિત નેટવર્ક ચાલતું હતું. ઑફિસમાં આવી ઘટનાઓ 2022થી 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન ચાલતી હતી અને માર્ચ 2026માં જ્યારે પ્રથમ ઋઈંછ નોંધાઈ ત્યારથી કાર્યવાહી પણ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ પીડિત મહિલાઓ પણ સામે આવી શકે છે.

રેકેટની શરૂઆત ક્યારથી થઈ?
આ સમગ્ર રેકેટની શરૂઆત જુલાઈ 2022થી થઈ હતી, જ્યારે ઝઈજની આ ઇઙઘ ઑફિસમાં કામ કરતી હિંદુ યુવતીઓને મુસ્લિમ ટીમ લીડર્સ તરફથી વ્યવસ્થિત રીતે ટાર્ગેટ કરવામાં આવવા માંડી હતી. આરોપીઓએ યુવતીઓની વ્યક્તિગત સમસ્યાઓ જેમ કે ખરાબ પરિવારિક જીવન, બાળકો ન થવાં કે આર્થિક તકલીફોને ઓળખીને તેમની સાથે મિત્રતા વધારી, નોકરીની સુરક્ષા અને પગાર વધારાનું વચન આપ્યું. પરંતુ આ બધું માત્ર એક જાળ હતું. 26 માર્ચ 2026ના રોજ દેવલાલી પોલીસ સ્ટેશનમાં પ્રથમ ઋઈંછ નોંધાઈ. એક હિંદુ મહિલાએ ટીમ લીડર દાનિશ શેખ વિરુદ્ધ રેપની ફરિયાદ કરી. તેણે કહ્યું કે 2022માં દેવલાલી કેમ્પમાં આરોપી સાથે મુલાકાત થઈ, લગ્નનાં ખોટાં વચન આપીને જાતીય સંબંધો સ્થાપ્યા, પછી બ્લેકમેલ કરીને મજહબી ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું.

કોર્પોરેટ જેહાદ: નમાઝ પઢો તો જ પગાર વધશે અને બીફ ખાઓ તો જ પ્રમોશન!

13 એપ્રિલ 2026 સુધીમાં કુલ 9 ઋઈંછ નોંધાઈ ચૂકી છે, જેમાં 8 હિંદુ મહિલાઓ અને 1 હિંદુ પુરુષે ફરિયાદ કરી છે. પોલીસે 7 મુસ્લિમ આરોપીઓને અટકાયતમાં લીધા છે, જેમાં મુસ્લિમ ટીમ લીડર્સ અને ઇંછ મહિલા અધિકારીનો સમાવેશ થાય છે. આ કેસને હિંદુ સંગઠનો અને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે ‘કોર્પોરેટ જેહાદ’ તરીકે ઓળખાવ્યો છે, કારણ કે તેમાં પદ અને સત્તાનો દુરુપયોગ કરીને હિંદુ મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી અને કંપનીના ઇંછ વિભાગે તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મળી રહેલી માહિતી અનુસાર નાશિકમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ઝઈજ)ના ઇઙઘ યુનિટમાંથી ઉજાગર થયેલા હિંદુ મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણના રેકેટના કેસમાં જેમ-જેમ પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે તેમ વધુ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા હતા અને તેમનો ટાર્ગેટ હિંદુ મહિલાઓ હતી. તેઓ મુખ્યત્વે 18થી 25 વર્ષની મહિલાઓને નિશાન બનાવતા હતા. આ મામલે પોલીસે 9 ઋઈંછ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે, અમુક હજુ ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તપાસનો દાયરો વધારવામાં આવી રહ્યો છે, જેથી ફોરેન ફન્ડિંગથી માંડીને અન્ય પાસાંની પણ વિગતવાર તપાસ કરી શકાય. અનુસંધાન પાના નં. 4 પર

છેડછાડ કરી નમાજ પઢવા કર્યા મજબૂર
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ફરિયાદીએ કંપનીના વડાને આ ઘટનાઓ વિશે મૌખિક ફરિયાદો કરી, ત્યારે તેમણે ઉત્પીડનની ફરિયાદોને અવગણી. તેના બદલે તેમણે તેમના કાર્યોને પ્રોત્સાહન આપ્યું. મહિલાના શારીરિક દેખાવ વિશે પણ અશ્ર્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી. આરોપીએ એક પુરુષ કર્મચારીને પ્રાર્થના કરવા દબાણ કર્યું અને તેના ધર્મનું અપમાન કર્યું.

ઇંછ નિદા ખાન સહિતના લોકો ગેંગમાં સામેલ
પોલીસે આ કેસમાં ઑફિસમાં સક્રિય એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક માત્ર ટ્રેનિંગ ટીમ પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમાં સિનિયર સ્ટાફ અને ઇંછ (હ્યુમન રિસોર્સ) મેનેજરની મિલીભગત હોવાના પણ ગંભીર આરોપો છે. ઇંછ મેનેજર નિદા ખાન પર આરોપ છે કે તેણે પીડિત યુવતીઓની ફરિયાદો સાંભળવાને બદલે તેને દબાવી દીધી હતી અને આરોપીઓનો બચાવ કર્યો હતો, જેના કારણે આ ગુનાહિત પ્રવૃત્તિ 2022થી ચાલતી રહી. નિદા ખાનને ધરપકડ બાદ 28 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. બીજી મહિલા આરોપી હજુ ફરાર છે. આ ઘટનાની ગંભીરતા જોતાં નાશિક પોલીસે અત્યાર સુધીમાં નવ ઋઈંછ નોંધી છે, જેમાં 8 મહિલા અને એક પુરુષ કર્મચારીની ફરિયાદનો સમાવેશ થાય છે. પીડિતાઓએ જણાવ્યું કે તેમને ઓફિસના ટેરેસ પર એકલા કામ કરવા મજબૂર કરવામાં આવતી અને સુરક્ષાના બહાને તેમનો પર્સનલ સામાન જપ્ત કરી લેવાતો હતો. આ ઉપરાંત તેમને નમાજ અદા કરવા, નોન-વેજ ખાવા અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ સહન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.

કંપનીના મુસ્લિમ કર્મચારીઓ એક ‘ઓર્ગેનાઈઝ્ડ ગેંગ’ તરીકે કામ કરતા અને તેમનાં ટાર્ગેટ પર હતી કંપનીમાં જ કામ કરતી હિંદુ મહિલાઓ

નાસિક TCSના કિસ્સાએ સાબિત કર્યું છે કે ઓફિસના એસી કેબિન્સમાં બેસીને હિંદુ દીકરીઓની અસ્મિતાના સોદા થાય છે, જેને રક્ષક માનતા હોઈએ છીએ એ જ નીકળે છે ભક્ષક

પોલીસે 9 FIR નોંધી, ફોરેન ફન્ડિંગની પણ આશંકા, કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ શકે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ગેંગમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ અફતાબ અન્સારી અને શાહરૂખ શેખ સહિત 7 પુરુષો અને 2 મહિલાઓ કાર્યરત હતી. આ લોકો નવા જોડાતા કર્મચારીઓની પર્સનલ પ્રોફાઇલ પર નજર રાખતા હતા. તેઓ ‘સોફ્ટ ટાર્ગેટ’ તરીકે એવી યુવતીઓને પસંદ કરતા જેમને પૈસાની સખત જરૂર હોય. એકવાર શિકાર નક્કી થયા પછી તેનું શારીરિક શોષણ, માનસિક ત્રાસ અને મજહબી પરિવર્તન માટે દબાણ કરવાની પ્રક્રિયા શરૂ થતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓ એક ગેંગની જેમ કામ કરતા અને ‘ટાર્ગેટ’ પૂરા કરતા હતા.

ફરિયાદ કરતા નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી
જ્યારે પીડિતોએ કંપનીની મહિલા ઇંછ એક્ઝિક્યુટિવને ફરિયાદ કરી, ત્યારે તેમને કથિત રીતે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. ધરપકડ કરાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અંસારી અને ઇંછ એક્ઝિક્યુટિવ નિદા ખાન તરીકે થઈ છે.

ટાઈમ પૂરો થઈ ગયા પછી પણ ઑફિસમાં રોકતા હતા આરોપી
આરોપીની મોડસ ઓપરેંડીનો ખુલાસો થયો છે. આરોપીઓ મહિલા કર્મચારીઓને નિયંત્રિત કરવા અને તેમને દબાવવા માટે વિવિધ પ્રકારના માનસિક દબાણના યુક્તિઓનો ઉપયોગ કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ તેમના કાવતરાઓને પાર પાડવા માટે ઓફિસ સમય પછી પણ લાંબા સમય સુધી કંપનીમાં રહેતા હતા. સૌની સામે તેઓ કંપની માટે કામ કરતા હોવાનો ડોળ કરતા હતા, પરંતુ હકીકતમા તેઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ પ્રવૃત્તિઓ માટે કંપનીની મિલકત અને સંસાધનોનો પણ ઉપયોગ કરતા હતા. કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલા, આરોપીઓ વોટ્સએપ દ્વારા તેમની સમગ્ર વ્યૂહરચના બનાવતા હતા. તેઓ વોટ્સએપ પર વ્યૂહરચના બનાવતા હતા અને મહિલા કર્મચારીઓ પર માનસિક દબાણ લાવવા માટે મોડી રાત્રે કંપનીમાં રોકાતા હતા.

You Might Also Like

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે
Next Article અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?