By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    2 days ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
સુરેન્દ્રનગર

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા

Khaskhabar Editor
Last updated: 2026/04/11 at 4:45 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે રાજકીય પક્ષો અને અપક્ષોનું સેવા સદન ખાતે નામાંકન

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11

- Advertisement -

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી છેલ્લા બે દિવસ ઉમેદવારોની ઘસારો જોવા મળે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા સેવા સદન ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જોવા મળ્યા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામસામે મેદાને જોવા મળે છે તેવામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્ર ભરવા માટે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે દોડી ગયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ આમ આદમી પાર્ટી દ્વારા જુદી જુદી ચાર યાદીઓમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 18 ઉમેદવારોને જાહેર કર્યા હતા જ્યારે ભાજપે શુક્રવાર સુધી પોતાના નક્કી થયેલા ઉમેદવારોના નામ યાદી જાહેર કરવામાં આવી નથી જ્યારે કોંગ્રેસ દ્વારા તો પોતાના ઉમેદવારોને જાહેર કર્યા પૂર્વે જ સેવા સદન ખાતે નામાંકન પત્રો ભરવાની જંગી શરૂ કરી દીધી હતી. આ તરફ ધ્રાંગધ્રા તાલુકા પંચાયત જુદી જુદી બેઠકો માટે કુલ 15 ફોર્મ ભરાયા હતા જ્યારે જીલ પંચાયત માટે એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તરફ નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 13 ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ વગર પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.

જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવારો

(1) ગુજરવદી બેઠક: દીપીકાબેન દેવજીભાઈ સાગઠીયા

- Advertisement -

નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર

(વોર્ડ નં: 2) વિપુલકુમાર મનુભાઈ મેવાડા, મીનાબેન જયવંતકુમાર મુંજપરા, જ્યોત્સનાબેન ઉમેશભાઈ ચૌહાણ, કંચનબેન રામજીભાઈ રાઠોડ
(વોર્ડ નં: 3) ઝાલાભાઇ બળદેવભાઈ મેવાડા
(વોર્ડ નં: 5) ઈમ્તિયાઝભાઈ સદરૂદિનભાઈ સૈયદ, મહેન્દ્રભાઈ નંદલાલભાઈ ગેડિયા, રાધાબેન મયુરભાઈ મકવાણા, વિજુબેન શાંતિલાલ પરમાર, દલસુખભાઈ કરસનભાઈ મકવાણા
(વોર્ડ નં: 6) દિપકસિંહ પ્રવિણસિંહ જાડેજા, યાસીનભાઈ ઇબ્રાહીમભાઇ મકરાણી
(વોર્ડ નં: 7) પ્રિયમ ભાઈ હસમુખભાઈ મોરી

તાલુકા પંચાયત ઉમેદવાર

(1) ગુજરવદી બેઠક: કમેજડિયા રાધિકાબેન વિજયકુમાર
(2) ખાંભડા બેઠક: ચંદુભાઈ બાબુભાઈ કોળી
(3) મોટી માલવણ બેઠક: મહાવીરસિંહ રવુભા ઝાલા
(4) નારીચાણા બેઠક: નારીયાણી ધવલકુમાર પીતાંબરભાઈ
(5) રાજપર બેઠક: રાજેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ
(6) રામપરા બેઠક: નયનાબા રાજેન્દ્રસિંહ ઝાલા
(7) વાવડી બેઠક: રાજેશભાઈ તળશીભાઈ પરમાર
(8) એજાર બેઠક: રોહિતભાઈ વિનેશભાઈ બજાણીયા
(9) હરીપર બેઠક: અજયભાઈ ચંદુલાલ હારેજા
(10) કોંઢ બેઠક: નારીયાણી જયશ્રીબેન ધવલકુમાર, ઝાલા દક્ષાબા શક્તિસિંહ
(11) મેથાણ બેઠક: વૈશાલીબેન ખોડીદાસ ધોળું
(12) રાજચરાડી બેઠક: પટેલ રાજેશભાઈ મગનભાઈ
(13) રાજસીતાપુર બેઠક: કાજલબેન વિપુલકુમાર ડાભી

You Might Also Like

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો

ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા

ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામ તરફ જવા માટે ચોકડી નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત

ચોટીલાના વાવડીમાં ગેરકાયદે ખાણમાં વધુ એક યુવકનું મોત

ધ્રાંગધ્રા ત્રિમંદિરના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ: મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
Next Article ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામ તરફ જવા માટે ચોકડી નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?