By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    20 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    21 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    20 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    20 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    21 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    21 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હોસ્ટેલ મેનેજમેન્ટ કરવામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી FAIL
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હોસ્ટેલ મેનેજમેન્ટ કરવામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી FAIL
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

હોસ્ટેલ મેનેજમેન્ટ કરવામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી FAIL

Khaskhabar Editor
Last updated: 2022/07/13 at 6:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

છાત્રોને હોસ્ટેલ સુવિધા આપવાના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 0 ગુણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાના-નાના ગામ-શહેરોમાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. આ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં હોસ્ટેલની સુવિધાઓ અપૂરતી હોવાથી બહારગામના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા માટે મજબૂર બને છે. વિદ્યાર્થીઓને રહેવા-જમવાની પૂરતી સુવિધા આપવાના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 0 ગુણ મળવા પ્રાપ્ત છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોસ્ટેલ મેનેજમેન્ટમાં પણ ફેઈલ સાબિત થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે બોયઝ માટે ગિરનાર અને શેત્રુંજ્ય એમ મળી કુલ ચાર હોસ્ટેલ છે. અર્ન એન્ડ લર્ન હોસ્ટેલમાં તો મર્યાદિત વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવે છે. જ્યારે ગર્લ્સ માટે પણ ચાર જ હોસ્ટેલ છે. જે પણ હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર ગર્લ્સના પ્રમાણમાં અપૂરતી છે. જેના કારણે વિદ્યાર્થીઓ નાછૂટકે ખાનગી હોસ્ટેલ કે પી.જી.માં રહેવા મજબૂર બને છે.

- Advertisement -

કુલપતિ ભીમાણી રાજકારણની જગ્યાએ વિદ્યાર્થી હિતમાં ધ્યાન આપે એ જરૂરી

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર અને મુંજકા ગામમાં મોટી સંખ્યામાં ખાનગી હોસ્ટેલો આવેલી છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ રહે છે. આ સિવાય અહીં આવેલા અનેક રહેણાંક મકાનમાં પી.જી. તરીકે પણ વિદ્યાર્થીઓ રહે છે. જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો રાજકારણ છોડી થોડું સમાજકારણ અપનાવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બંધ પડેલા – ધૂળ ખાતા સંકુલોમાં વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટેની વિશેષ સુવિધા ઉભી કરે તો ઉચ્ચ શિક્ષણ મેળવવાના નાના-નાના ગામડાઓના વિદ્યાર્થીઓના સ્વપ્નો પણ સાકાર થાય. ખાસ તો ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીએ રાજકારણની જગ્યાએ વિદ્યાર્થીઓ હિતમાં ધ્યાન આપે એ જરૂરી છે.

- Advertisement -

બીજીબાજુ લાખોના ખર્ચે બનાવવામાં આવેલું વિદેશી વિદ્યાર્થીઓ માટેનું ટ્રાન્ઝીટ હાઉસ ધૂળ ખાય છે

હયાત હોસ્ટેલોમાં મર્યાદિત વિદ્યાર્થીને જ પ્રવેશ

ઘરથી દૂર રાજકોટ જેવા શહેરમાં બધાં વિદ્યાર્થીઓને ખાનગી હોસ્ટેલ કે પી.જી.માં રહેવું-જમવું આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા માટે મજબૂર બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હયાત હોસ્ટેલોમાં મર્યાદિત વિદ્યાર્થીને પ્રવેશ મળે છે, જ્યારે બીજીબાજુ લાખોના ખર્ચે બનાવવામાં આવેલ વિદેશી વિદ્યાર્થીઓ માટેનું ટ્રાન્ઝીટ હાઉસ ધૂળ ખાય છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે લાખોના ખર્ચે ટ્રાન્ઝીટ હાઉસ બનાવવામાં આવ્યું છે. આ નવા ટ્રાન્ઝીટ હાઉસ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ માટેની જૂની હોસ્ટેલ પણ ખાલીખમ્મ છે જેનો ઉપયોગ બાકી રહેતાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા આપવા માટે કરવામાં આવે તો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્ટેલનો સદુપયોગ પણ થાય અને વિદ્યાર્થીઓની હેરાનગતિ પણ અટકે. આ એટલા માટે જરૂરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાંથી હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા સામે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે અમુક સમયે તો ભવન દીઠ માત્ર એક કે બે જ વિદ્યાર્થીને પ્રવેશ મળે છે અને બાકીના વિદ્યાર્થીઓને ખાનગી હોસ્ટેલ કે પી.જી.માં રહેવા-જમવા મજબૂર થવું પડે છે તો અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ છોડી દેવો પડે છે!

ગર્લ્સની 4 હોસ્ટેલમાં કુલ 278 વિદ્યાર્થીનીઓને રહેવાની અને બોયઝની 4 હોસ્ટેલમાં કુલ 259 વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ 8 હોસ્ટેલમાં કુલ 537 વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થાની બીજી બાજુ હજારો વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ – પી.જી.માં રહેવા મજબૂર બન્યા છે.

બૉયઝ અને ગર્લ્સ મળીને માત્ર 537ને જ મળે પ્રવેશ
યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં મોટી સંખ્યામાં બહારગામના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તેમાંથી બોયઝ અને ગર્લ્સ બંને મળીને માત્ર 537 જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. યુનિ.ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ હોસ્ટેલના નામ અને આંકડા (જો તમામ રૂમ હાલમાં બરાબર હોય તો) આ મુજબ છે:
બોયઝ હોસ્ટેલ
ગીરનાર હોસ્ટેલ 96
શેત્રુંજ્ય હોસ્ટેલ 48
ઓસમ હોસ્ટેલ 44
અર્ન વ્હાઈલ લર્ન 90
ટોટલ 278
ગર્લ્સ હોસ્ટેલ
ગંગા હોસ્ટેલ 83
યમુના હોસ્ટેલ 52
નર્મદા હોસ્ટેલ 60
સરસ્વતી હોસ્ટેલ 64
ટોટલ 259

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્ઝીટ હાઉસ હોસ્ટેલ મહદ્અંશે ખાલી જ હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પૂરતી જમીન અને ફંડ હોવા છતાંય નવી હોસ્ટેલ સુવિધા વિકસાવવામાં નથી આવતી કે ટ્રાન્ઝીટ હાઉસમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો નથી.

You Might Also Like

ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ

TAGGED: HOSTEL, Rajkot, saurashtrauniversity, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માલિયાસણ ટોલનાકાનો નાગરિકો-વેપારીઓ દ્વારા વિરોધ
Next Article અતિભારે વરસાદની વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 156 નગરપાલિકાઓને મળશે સહાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?