By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    24 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    24 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    52 minutes ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    24 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    24 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    54 minutes ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માલિયાસણ ટોલનાકાનો નાગરિકો-વેપારીઓ દ્વારા વિરોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માલિયાસણ ટોલનાકાનો નાગરિકો-વેપારીઓ દ્વારા વિરોધ
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

માલિયાસણ ટોલનાકાનો નાગરિકો-વેપારીઓ દ્વારા વિરોધ

Khaskhabar Editor
Last updated: 2022/07/13 at 6:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

માલિયાસણ ટોલનાકાથી ખેડૂતો અને પ્રજાને તોતિંગ ટોલ ચૂકવવો પડશે, અનેક સમસ્યાઓ સર્જાશે

ખેડૂતની જમીન પર ટોલનાકું કરવા તંત્ર ફરી સક્રિય

- Advertisement -

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર માલિયાસણ પાસે બનનારા ટોલનાકા માટે ખેડૂતોની જમીનને સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરી ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલિયાસણ પાસે ખેતીની જમીનમાં ટોલનાકું બનાવવાના આયોજનમાં કરાયેલા જમીન સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરાઇ છે. આ સાથે બિનખેતી કરવા પર જમીનને બજાર ભાવ પ્રમાણે વળતર અપાયું છે, જ્યારે સંપાદન થયેલી ખેતીની જમીનનું વળતર બજાર ભાવથી 10 ટકાથી પણ ઓછું અપાયું છે. ખેડૂતોને અપાયેલા વળતર અને લાભમાં તફાવત રખાયો છે. સંપાદન અર્થે જાન્યુઆરીમાં ખેડૂત ખાતેદારને જાણ કર્યા વિના તંત્ર દ્વારા ખેતરમાં ઊભા મોલમાં હિટાચી, જેસીબી ફેરવી દેતા પાકમાં નુકસાન થયું હતું. હજુ તંત્રની નજર વધુ ખેડૂતોની જમીન પર છે.

માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા ગૃહમંત્રી સુધી રજૂઆત, રાજકીય આગેવાનો રસ લે તેવી માંગ

 ખેડૂતોની જમીન સહિત વાહનચાલકોના ખિસ્સાં ખંખેરવા માટે તંત્રની ચાલ

- Advertisement -


ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બામણબોર સેક્શનને 6 માર્ગીય કરતા માલિયાસણ પાસે બનતા ટોલનાકાથી ખેડૂતો અને પ્રજાને તોતિંગ ટોલ ચૂકવવો પડશે, ઉપરાંત અનેક સમસ્યાઓ પણ સર્જાશે એવું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવેલા હતા ત્યારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ રોડ ઉપરના જીઆઇડીસી, ટ્રાન્સપોર્ટ સંગઠનો, ખેડૂતો, ગામજનો અને સૌરાષ્ટ્ર પંથકના નાગરિકો વતી માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા જે માલિયાસણ પાસે ટોલનાકુ બનવાનું છે એના વિરોધ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુએ એવું જણાવ્યું કે, હવે આ ટોલનાકુ બનવાનું નથી, ચિંતા કરશો નહીં, પણ તંત્ર દ્વારા ટોલનાકુ બનાવવા માટે હાલમાં ખેડૂતોની જમીનનો કબ્જો લેવા ફરીથી પ્રયત્નો શરૂ થઈ રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી. માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયનું રાજકીય લોકોએ નિરાકરણ લાવવું જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ રજૂઆત કરી હતી ત્યારે રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા રાજકોટ શહેરના અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર હતા. આમ, આ સમગ્ર મામલાથી રાજકીય આગેવાનો પણ પરિચિત હોય તેઓ અંગત રસ દાખવી માલિયાસણ ટોલનાકું ન બનવા દે તેવી માંગ માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

માલિયાસણ ટોલનાકાથી શું સમસ્યા સર્જાશે?

રાજકોટ – અમદાવાદ હાઈવેની 6 માર્ગીયકરણની પ્રક્રિયા હાલ ચાલુ છે, તેમાં માલિયાસણ ગામ પાસે ટોલનાકું બનાવવાનું આયોજન છે. આ ટોલનાકું શહેરથી ખૂબ જ નજીક અને શહેરના કુવાડવા, સણોસરા, નવાગામ જીઆઇડીસી પેહલા બનવાનું છે. સરકારી ખરાબાની ઘણી જમીન હોવા છતાં માલિયાસણની સીમમાં ખેડૂત મિત્રોની જમીન ઉપર ટોલનાકું બનવાનું છે જેથી ખેડૂતોને મોટી નુકશાની છે, શહેરના ખેતપેદાશો સંગ્રહ કરવાના મોટા ભાગના ગોડાઉન જ્યાં છે એની પહેલા આ ટોલપ્લાઝા બનશે જેનાથી શહેરના નાગરિકોને મોંઘવારીનો ડામ પડશે. માલિયાસણ ગામ પાસે ટોલનાકું બનતા શહેરના અલગ અલગ ઉદ્યોગ ઝોનથી જીઆઇડીસી સુધી માલની અવરજવર પર ટોલનો માર પડશે. નવા એરપોર્ટની પહેલા ટોલનાકું બનતા એરપોર્ટ જતા આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવશે તથા ટોલ પણ ભરવો પડશે. શહેરી વિસ્તારમાં બનતા આ ટોલનાકાની બીજી આડઅસરો છે, જેમકે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિકના પ્રશ્નો વગેરે. શહેરના માર્કેટ યાર્ડમાંથી ખરીદી થયેલી મોટા ભાગની ખેત પેદાશો અને અન્ય વસ્તુઓને સંગ્રહ કરવાના ગોડાઉન ટોલનાકાની બીજી બાજુ હોવાથી અવરજવરમાં ટોલ ભરવો પડશે, જેનાથી વસ્તુના ભાવમાં પણ વધારો થશે. જેને લઇ માલિયાસણ ગામના ખેડૂતો, ટ્રાન્સપોર્ટર્સે ઉગ્ર વિરોધ કર્યો છે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !

બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી

TAGGED: farmer, MALYASAN, PROTEST, Rajkot, TALLPLAZA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ગુરુપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા: ઊંડા અંધારેથી પરમ તેજે લઇ જાય તે ગુરુ
Next Article હોસ્ટેલ મેનેજમેન્ટ કરવામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી FAIL

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !
બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી
આજથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?