By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    1 hour ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    3 hours ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    1 day ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    1 day ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    2 hours ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    3 hours ago
    સહકારી બેંકો દ્વારા યુવાનો માટે ‘યુવા લાઉન્જ’ શરૂ કરાશે
    3 hours ago
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    1 day ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 day ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    3 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમરસ પેનલ છવાઈ : પ્રમુખ- પરેશ મારુ, ઉપપ્રમુખ-સુમિત વોરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સમરસ પેનલ છવાઈ : પ્રમુખ- પરેશ મારુ, ઉપપ્રમુખ-સુમિત વોરા
રાજકોટ

સમરસ પેનલ છવાઈ : પ્રમુખ- પરેશ મારુ, ઉપપ્રમુખ-સુમિત વોરા

Khaskhabar Editor
Last updated: 2024/12/21 at 5:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કાર્યદક્ષ પેનલના સંદીપ વેકરીયા સેક્રેટરી, જીતેન્દ્ર પારેખ જોઈન્ટ સેક્રેટરી બન્યા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ રાજાણીની હાર

- Advertisement -

કારોબારી સમિતિની 9 બેઠકમાંથી 7 સમરસ પેનલના અને 2 કાર્યદક્ષ પેનલના ઉમેદવારની જીત

એક્ટિવ પેનલ ડીએક્ટિવ: એકપણ ઉમેદવારને જીત ન મળી

3699માંથી 2122 વકીલે જ મતદાન કર્યું, 1577 વકીલે મતદાન ન કર્યું

- Advertisement -

મોડી રાત્રે નવી કોર્ટમાં દિવાળી જેવો માહોલ : ઢોલ, નગારા -આતશબાજી સાથે ઉજવણી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 2122 મત પડ્યા હતા. જેમાં સમરસ પેનલે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો પ્રમુખ પદે પરેશ મારૂ અને ઉપપ્રમુખ પદે સુમિત વોરા વિજેતા થયાં હતા.કાર્યદક્ષ પેનલમાંથી સેક્રેટરી પદે સંદીપ વેકરીયા અને જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્ર પારેખને જીત મળી હતી. સમરસ પેનલમાંથી ટ્રેઝરર પદે પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી પદે કેતન મંડને જંગી લીડ મળી હતી. જ્યારે કાર્યદક્ષ પેનલના પણ બે કારોબારી સભ્યો અને બે હોદેદારો વિજેતા થયા છે સામાન્ય કારોબારી પદે પ્રગતિ માકડીયાએ પુરુષ હરિફોને મ્હાત આપી સૌથી વધુ મત મેળવ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ, એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ એમ ત્રણ પેનલ મેદાને હતી. પ્રમુખ પદ માટે પરેશ મારૂ, બકુલ રાજાણી અને દિલીપ જોષી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ હતો. કુલ 3704 વકીલ મતદારો હતા જેમાંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું. પરિણામ જાહેર થયાં બાદ કોર્ટ બિલ્ડીંગ ખાતે ફટાકડા ફોડી, ઢોલ વગાડી સમરસ પેનલના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મોડી રાત્રે પરિણામ જાહેર થાય બાદ ઉજવણી કરીને વિજેતા પ્રમુખ પરેશ મારુ સહિતનાઓ સોમનાથ મહાદેવદાદાના દર્શન કરવા પહોંચ્યા હતા આ ચૂંટણીમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અને અગાઉ ત્રણ વખત પ્રમુખ રહી ચૂકેલા બકુલ રાજાણીની પેનલનો સફાયો થઈ ગયો હતો તેની પેનલના એકપણ ઉમેદવારને જીત મળી ન હતી.

જુનિયર વકીલો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવા સતત પ્રયત્નો કરાશે: પ્રમુખ પરેશ મારૂ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ભવ્ય વિજય મેળવ્યા બાદ પરેશ મારૂએ જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગમાં ઘટતી તમામ પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્ય કરીશ. ઉપરાંત કોર્ટ પરિસરમાં એ.ટી.એમ. અને પોસ્ટ ઓફિસ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. સૌથી મહત્ત્વનું જુનિયર વકીલો માટે લીગલ સેમિનારનું આયોજન કરાશે તેમજ જુનિયર વકીલો પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
કિશન વાલ્વાએ કરેલી ફરી મત ગણતરીની માંગ નામંજૂર
કારોબારી સમિતિના ઉમેદવાર કિશન વાલ્વાએ 747 મત અને હિરેન ડોબરીયાને 757 મત મળ્યા હતા ત્યારે 10મો ક્રમ ધરાવતા કિશન વાલ્વાએ ફરી મત ગણતરીની માંગ કરી હતી પરંતુ તે નામંજૂર થતાં નવમા ક્રમ તરીકે હિરેન ડોબરીયા વિજેતા જાહેર થયા હતા.

બાર એસોસિએશનના હોદ્દેદારોને મળેલા મત
ક્રમ હોદ્દો નામ મળેલા મત
1 પ્રમુખ મારૂ પરેશ ભગવાનજીભાઈ 799
2 ઉપપ્રમુખ વોરા સુમીત ધીરજલાલ 1152
3 સેક્રેટરી વેકરીયા સંદિપ મગનભાઈ 999
4 જોઈન્ટ સેક્રેટરી પારેખ જીતેન્દ્ર હિંમતલાલ 1005
5 ટ્રેઝરર દોંગા પંકજ રામજીભાઈ 884
6 લાયબ્રેરી સેક્રેટરી મંડ કેતન વાજસુરભાઈ 1129
7 કારોબારી મહિલા અનામત ઉપાધ્યાય રક્ષાબેન ગીરીશભાઈ 868
8 કારોબારી સભ્ય માકડીયા પ્રગતિ વસંતભાઈ 1081
દવે તુષાર હેમશંકરભાઈ940
શુક્લ નીકુંજ મહેશભાઈ892
ડાંગર સંજય મુળુભાઈ881
પાદરીયા પરેશ લાધાભાઈ849
રામાણી અશ્ર્વિન ગોરધનભાઈ849
રાજાણી કિશન શરદભાઈ809
સોનપાલ મુનીરા કિરણભાઈ776
ડોબરીયા હિરેન પરષોતમભાઈ757
ગત વર્ષ કરતાં આ વર્ષે 170 મત ઓછા પડ્યા
ગત ચૂંટણીમાં 2292 વકીલે મતદાન કર્યું હતું. જ્યારે આ વર્ષે 2122 વકીલે મતદાન કર્યું હતું એટલે કે કુલ 170 મત ઓછા મળ્યા. આ ઉપરાંત ગત ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજેતા થયેલા બકુલ રાજાણીને 1137 મત મળ્યા જ્યારે આ વર્ષે રાજાણીને માત્ર 620 મત જ મળ્યા હતા.

You Might Also Like

રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

આજે RMCનો 54મો સ્થાપના દિવસઃ અધિકારીઓ અને કર્મચારીઓએ આકર્ષક રંગોળીઓ તૈયાર કરી

રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશનની ગોલ્ડન જુબલીની કુંભલગઢમાં ભવ્ય ઉજવણી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શ્રી સ્વામિનારાયણ મહિલા ઉત્કર્ષ મંદિર મુકામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
Next Article મંત્રી બાબરીયાના હસ્તે લોધિકા-કોટડા સાંગાણીના રૂ. 14.50 કરોડથી વધુના રસ્તાઓના ખાતમુહૂર્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફલાઇટ 10 વખત ડિલે બાદ અડધી રાત્રે કેન્સલ થઈ : મુસાફરોમાં આક્રોશ
રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?