સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માડલિક સાહેબ ની સુચના થી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.અેમ.ડી.ચંપાવત, બી.યુ.મુરીમા સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમેને બાતમી મળતા
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે મોતીપુરા સકૅલ પાસેથી પકડી પાડી તેનુ નામ પુછતા તેનુ નામ રોહિતસિહ ઉફૅ રણવીરસિહ ઉફૅ ભાણુભા કિરીટસિહ ઝાલા રહે.ધ્રાંગધ્રા ને ઝડપી ખેડબ્રહ્મા આંગડીયા પેઢીના કમૅચારીનુ પિસ્તોલથી ફાયરીંગ કરી છરાના ઘા મારી ખુન કરી રૂ ૧,૮૪,૬૭૦ ની ધાડના ગુનામા નાસતો ફરતો વધુ અેક આરોપી તથા ડીસા ખાતે ૨૮લાખના સોના ચાંદીના દાગીનાની લુંટના ગુન્હામા નાસતો ફરતો તથા કડી પોલીસ સ્ટેશને ગુ.ર.નં.૪૬/૨૦૧૫ આઇ.પી.સી. ૩૦૨ વિગેરેના કામે મહેસાણા જેલ ખાતેથી ત્રણ વષૅથી પેરોલ જમ્પ થયેલ આરોપીને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૪ તથા જીવતા કારતૂસ નંગ-૭ ની કિ.રૂ. ૧,૮૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાયૅવાહી હાથ ધરી હતી