By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    23 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    23 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    23 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    23 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    23 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં IPL ફિવર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > અમદાવાદમાં IPL ફિવર
સ્પોર્ટ્સ

અમદાવાદમાં IPL ફિવર

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 3:46 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કાં બોલાવ્યા: નાઇટ સ્ટે માટે ₹36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં ₹35000 સુધી વધ્યા, હોટલ ઉદ્યોગને ₹200 કરોડનો નફો થશે

અમદાવાદની મોટાભાગની પ્રિમિયમ હોટેલ્સ હાઉસફૂલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ માટે તૈયાર થઈ ગયું છે. IPL 2026ની ફાઈનલ મેચ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. BCCI દ્વારા ફાઈનલ અમદાવાદ ખસેડવાનો નિર્ણય થતા શહેરના હોટલ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે મે મહિનાના અંતમાં હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન માનવામાં આવે છે. શહેરની ઘણી મોટી મોટી હોટલોમાં અત્યારથી જ બુકિંગ થઈ રહ્યા છે. 30 અને 31 મે દરમિયાન અમદાવાદની મોટાભાગની પ્રીમિયમ હોટલો હાઉસફુલ છે. માત્ર બે દિવસમાં જ અંદાજે 200 કરોડથી વધુનો સીધો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થવાનો અંદાજ છે. તો બીજી તરફ અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાડા પણ 35000 સુધી વધીને આસમાને આંબી ગયા છે. જ્યારે હોટલમાં 1 રૂમમાં નાઇટ સ્ટેનો ચાર્જ પણ 36000 સુધી પહોંચ્યો છે.
અત્યારે અમદાવાદની હોટલમાં કુલ 20 હજાર જેટલા રૂમ ઉપલબ્ધ છે. જો કે ઈંઙકની ફાઈનલ મેચના કારણે તમામ રૂમ બુક થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારે 200 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ છે. પરંતુ આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં હોટલોની સંખ્યા ડબલ થઈ જાય તો નવાઈ નહીં. અત્યારથી જ મોટાભાગની હોટલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જે હોટલના ભાવ 8થી 10 હજાર સુધી રહેતા હતા તે હોટલના ભાવ અત્યારે 25થી 30 હજારને પર પહોંચી ગયા છે.
હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી મોટી મોટી મેચ રમાઈ રહી છે. તેમજ હવે આગામી દિવસમાં ઈંઙકની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલા બેંગાલુરુમાં ઈંઙકની ફાઈનલ મેચ રમવાની હતી. જો કે હવે તેને શિફ્ટ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડી છે. જેના કારણે અમદાવાદના હોટેલ ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થવાનો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ ઘણો મોટો ફાયદો ફાઇનલ મેચના કારણે થવાનો છે. અત્યારે વેકેશનના કારણે યંગસ્ટરને મેચ જોવાનો ક્રેઝ વધારે હોય છે.
હોટેલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, જેથી આ વખતે વેકેશનમાં કારણે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવશે. જેથી 150થી 200 કરોડનો વધારાનો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થઈ શકે છે. અત્યારે અમદાવાદના હોસ્ટેલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન ચાલે છે. કઈ ટીમ ફાઈનલમાં આવે છે તેના આધારે હોટલના રૂમના ભાડામાં વધારો થઈ શકે છે. રૂટિન ભાવ કરતા હોટેલના રૂમના ભાવમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થઈ શકે છે.

ફાઇનલનો શહેરની આખી બિઝનેસ સર્કિટને ફાયદો
ઈંઙક ફાઈનલનો સૌથી મોટો ફાયદો માત્ર હોટલ ઇન્ડસ્ટ્રીને જ નહીં, પરંતુ શહેરની આખી બિઝનેસ સર્કિટને થવાનો છે. મેચ જોવા માટે દેશભરમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવવાના છે. જેના કારણે ફ્લાઈટની ટિકિટમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન અને બસ ટિકિટોમાં પણ ડિમાન્ડ વધી ગઈ છે. અગાઉ પણ મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન અમદાવાદમાં ફ્લાઈટ ભાડામાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેમજ ઈંઙકની ફાઈનલ મેચના કારણે એસજી હાઈવે, મોટેરા, ચાંદખેડા અને ગાંધીનગર વિસ્તારની હોટલોની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

- Advertisement -

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
Next Article કાલે મહામુકાબલો: રજત પાટીદાર સતત બીજી ફાઇનલ રમશે: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?