ભોજરાજપરા માં દોલત ઓઇલ મિલ પાસે આવેલ ધીરુભાઇ કાછળભાઈ ચૌહાણના મકાનમાં અચાનક લાગી આગ આગ લાગવાની ફાયર ને જાણ થતાંજ ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિત નો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પોહચી ને આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી આગ લાગતા જ ઘર વખળી બળી ને ખાખ થઈ જાણવા મળતી માહિતી મુજબ મકાન માલિક ધીરુભાઇ રાજકોટ રહે છે