By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    7 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    8 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    7 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    8 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન
રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor
Last updated: 2026/06/02 at 4:04 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

રૂ.26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો કાયાપલટ

દૈનિક 4,700 મુસાફરને મળશે વિશ્ર્વસ્તરીય અનુભવ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા આજે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં ’અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પૂર્ણ થયેલા પુન:વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશન પરિસરની મુલાકાત કરાવી મુસાફરો માટે વિકસાવવામાં આવેલી નવીન અને આધુનિક સુવિધાઓથી અવગત કરાવવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના મધ્ય ભાગમાં આવેલું ભક્તિનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક અને વ્યાપારી રેલવે કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. મુસાફરોની વધતી જરૂરિયાતો અને ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. કુલ રૂ.26.80 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં સ્ટેશન વિકાસ માટે રૂ.11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે રૂ.14.99 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દૈનિક આશરે 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનના પુન:વિકાસ બાદ હવે મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક પ્રવાસનો અનુભવ મળશે. સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર વધારાના કવર શેડ ઉભા કરવામાં આવ્યા છે. સ્ટેશન બિલ્ડિંગને આધુનિક અઈઙ ક્લેડિંગથી આકર્ષક અને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. મુસાફરોની સરળ અવરજવર માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વારો વિકસાવવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જ્યારે 2,760 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો વિશાળ કોનકોર્સ હોલ પણ નિર્માણ પામ્યો છે, જે મુસાફરોની સુવિધામાં વધારો કરશે. સ્ટેશન પર મહિલા અને પુરુષ મુસાફરો માટે અલગ-અલગ એર-કંડિશન્ડ પ્રતીક્ષાલયો, આધુનિક વીઆઈપી રૂમ તેમજ અદ્યતન શૌચાલયોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ સિસ્ટમ, સુધારેલી લાઈટિંગ વ્યવસ્થા અને ઉત્તમ વેન્ટિલેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ટેશન પરિસરને હરિયાળું અને આકર્ષક બનાવવા માટે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ટેન્સાઈલ રૂફ પોર્ચ, ચારચક્રી અને દ્વિચક્રી વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ દિવ્યાંગજનો માટે સમર્પિત પાર્કિંગ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ અને આધુનિક મોડ્યુલર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જળસંચય અને પાણી વ્યવસ્થાપન માટે 1 લાખ લીટરની ક્ષમતાનો ભૂગર્ભ પાણી સંગ્રહ ટાંકો તથા 50 હજાર લીટરની ક્ષમતાની ઓવરહેડ છઈઈ ટાંકી પણ બનાવવામાં આવી છે. મુસાફરોની અવરજવરને વધુ સરળ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજ તેમજ વેરાવળ તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બંને ફૂટ ઓવર બ્રિજ પર આધુનિક લિફ્ટ લગાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે, જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો માટે લાભદાયી બનશે.
આ પ્રસંગે વિનીત અભિષેકે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર સ્ટેશનનો પુન:વિકાસ મુસાફરોને વિશ્વસ્તરીય અને સુરક્ષિત પ્રવાસ અનુભવ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે નવી સુવિધાઓ મુસાફરોની સરળતા, આરામ અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં પરંતુ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે. ભક્તિનગર રેલવે સ્ટેશનનો આ કાયાપલટ આગામી સમયમાં રાજકોટને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેરોમાં વધુ મજબૂત સ્થાન અપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું
Next Article દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?