સાબરકાંઠા જિલ્લા ના એસ.ટી ડ્રાઇવર ભરતી ૨૦૧૯/૨૦ ની પ્રક્રિયા પુર્ણ કરવા સાબરકાંઠા ના ઉમેદવારો દ્વારા કલેકટર સાહેબ શ્રી ને આજ રોજ આવેદન પત્ર આપવા મા આવ્યુ
એસ.ટી.ડ્રાઇવર ભરતી ૨૦૧૯/૨૦ છેલ્લા ૭ મહિના અગાઉ થી પુર્ણ થયેલ છે છતા હજુ સુધી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં ના આવતાં તમામ ઉમેદવારો વ્યાકુળ બન્યાં છે
આથી ભરતી પ્રક્રિયા વહેલી તકે ચાલુ કરવા બાબતે તમામ ઉમેદવારો દ્વારા કલેકટર સાહેબ શ્રી ને ભરતી પ્રક્રિયા ચાલુ કરવા માટે માહિતગાર કરતું આવેદન પત્ર આપવામા આવ્યુ.

  • અહેવાલ:જગદીશ સોલંકી સાબરકાંઠા.