By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    10 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    10 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    11 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    10 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    10 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    10 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    11 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
આંતરરાષ્ટ્રીય

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

Khaskhabar Editor
Last updated: 2026/06/03 at 1:21 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

સગીરાઓનું જાતીય શોષણ કરનારી ‘ગ્રુમિંગ ગેંગ્સ’ને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ચર્ચાયો છે. બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે સંસદમાં એક ચોંકાવનારું ભાષણ આપ્યું છે. આ ભયાનક શોષણ માંથી બચી ગયેલી કેટલીક પીડિતાના નિવેદનના આધારે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં છોકરીઓને પાંજરામાં કેદ રખાતી અને 700 લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

બ્રિટિશ સાંસદ લોવે સાંસદોને આ પીડિતોની ભયાનક વાત સાંભળવાની સાથે કડક પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે તેમના નેતૃત્વ હેઠળની એક ખાનગી તપાસમાં બ્રિટનના ઓછામાં ઓછા 85 વિસ્તારોમાં આવા ગેંગ-આધારિત બાળ જાતીય શોષણની જાણકારી મળી હતી.

- Advertisement -

સાંસદ લોવના જણાવ્યા મુજબ, મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષોની દુષ્કર્મ ગુજારતી ગેંગ્સ છેલ્લા ઘણા દાયકાઓથી સક્રિય છે. જેમાં પાકિસ્તાની પુરુષોની એક ખાસ પેટર્ન અને સરકારી એજન્સીઓની ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાય છે.

સંસદમાં હૃદયદ્રાવક ઘટના વર્ણવી 

સાંસદ લોવે સંસદમાં વાંચેલા નિવેદન અનુસાર, એક પીડિતાએ કહ્યું, “જ્યારે હું લગભગ 12 કે 13 વર્ષની હતી, ત્યારે એક માણસે મારા પર ખરાબ કામ કર્યું. ત્યારબાદ તેણે મારા શરીરના ભાગમાં ખાલી દારૂની બોટલ દાખલ કરતા કાચ અંદર તૂટી ગયો.” બીજી એક પીડિતાએ કહ્યું, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે હું 13 વર્ષની હતી. ત્રણ વર્ષ દરમિયાન લગભગ 600 થી 700 જુદા જુદા પુરુષો દ્વારા મારા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું.”

- Advertisement -

પીડિતાનાની આપવીતી 

બીજી એક પીડિતાના મતે, “ઈદ અને અન્ય રજાઓની આસપાસ દુર્વ્યવહાર વધુ તીવ્ર બનતો હતો. ત્યારબાદ પાર્ટીઓ વધુ હિંસક અને વધુ ભયાનક બનતી, જેમાં ઘણી વધુ છોકરીઓને સામેલ કરવામાં આવતી હતી.” એક મહિલાએ જણાવ્યું કે, તેણે 15 થી 20 મહિલાઓને પાંજરામાં બંધ જોઈ હતી.

ધર્મ અને જાતિના હથિયારો

પીડિતોનો આરોપ છે કે, આરોપીઓએ તેમની જાતિ અને ધર્મનો ઉપયોગ તેઓને માનસિક રીતે તોડવા માટે કર્યો હતો. એક પીડિતાએ કહ્યું, “આરોપી સતત કહેતો હતો કે ‘ગોરી’ અને ખ્રિસ્તી છોકરીઓનું કોઈ ચારિત્ર્ય કે વેલ્યુ હોતી નથી, જ્યારે મુસ્લિમ છોકરીઓની ગરિમા અને ઉચ્ચ સ્થાન હોય છે.”

વધુ એક પીડિતાએ કહ્યું કે, “હું મારા ગળામાં પવિત્ર ક્રોસ પહેરતી તો મારી મજાક ઉડાવવામાં આવતી હતી. જેમાં આરોપી કહેતો કે, હવે તમારા ભગવાન ક્યાં છે? શું તમારા ભગવાને તમને છોડી દીધા છે?”

પોલીસ અને હોસ્પિટલો પર પણ ઉઠ્યા સવાલો 

સાંસદના નિવેદનમાં પોલીસ અને આરોગ્ય પ્રણાલી સામે ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. એક પીડિતાએ દાવો કર્યો હતો કે, “દુર્વ્યવહાર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ઘણા પોલીસ અધિકારીઓ દ્વારા મારા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.”

અન્ય એક પીડિતાએ કહ્યું કે, “જ્યારે હું 15 વર્ષની હતી, ત્યારે મારા શરીરમાં લોહી વહેતું હોવાથી હું બેસી પણ શકતી ન હતી. જ્યારે હું હોસ્પિટલમાં ગઈ ત્યારે મેં ડરથી સત્ય કહ્યું નહીં અને જણાવ્યું કે મારા ડ્રિંકમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. ડોક્ટરોએ મને દવા આપી અને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના મને રજા આપી દીધી.”

બ્રિટનની ‘ગ્રુમિંગ ગેંગ’ શું છે?

બ્રિટનમાં “ગ્રુમિંગ ગેંગ્સ” શબ્દનો ઉપયોગ એ મામલામાં કરવામાં આવે છે જ્યાં નબળા અને અસુરક્ષિત બાળકો અથવા સગીરાઓને લાંબા સમય સુધી ઘણા પુરુષો દ્વારા લલચાવી, ડ્રગ્સ આપવામાં આવે છે અથવા ડરાવવામાં આવે છે. રોધરહામ, રોશડેલ અને ઓલ્ડહેમ જેવા શહેરોમાં તપાસ પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

સાંસદ રુપર્ટ લોવે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જાહેર થનારી આ સ્વતંત્ર તપાસનો સંપૂર્ણ અહેવાલ બ્રિટનને હંમેશા માટે બદલી નાખશે. તેમણે તમામ સાંસદોને આ દિશામાં તાત્કાલિક અને નક્કર પગલાં લેવા હાકલ કરી છે.

You Might Also Like

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

પાકિસ્તાનના થશે ટુકડાં ?

ભારત પર લાગશે 100% ટેરિફ ?

TAGGED: UK Grooming Gang Scandal MP Speech
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
Next Article ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરરાષ્ટ્રીય

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરરાષ્ટ્રીય

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?