સુરતમાં પીપલોદ વિસ્તારમાં ડુમસ રોડ પર રૂઠનાથ મહાદેવ મંદિરની થોડા અંતરે મોડી રાત્રે કારચાલકે રેલિંગ સાથે કાર અથડાવી દીધી હતી સદનસીબે કારમાં કોઈને ઈજા છે જાનહાનિ થઈ નહોતી કારમાં એક નાના બાળક અને એક મહિલા સહિત ત્રણ જણા હતા કાર જે રીતે રેલિંગ સાથે અથડાઈ તે જોતા કારનો ચાલક રોંગ સાઇડથી આવ્યો હોય એવું લાગી રહ્યું છે કાલ નું ટાયર પણ ફાટી ગયું હતું આ ઘટનાને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી બનાવને પગલે ઉમરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી કારચાલક ગભરાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને કાર નવસારી પાર્સિંગની હતી ખરેખર આ કેસમાં આજુબાજુનાં સી. સી. ટીવી કેમેરા થી તપાસ કરવામાં આવે તો કારચાલકની બેદરકારી છે કે તે બહાર આવી શકે છે

  • ક્રિશાંગ ગાંજાવાલા