By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂા. 5,00,000ના ચેક રિટર્ન કેસમાં યુ.કે. નિવાસી નીશા ડુસારાને ત્રીજા કેસમાં 12 માસની સજા ફટકારતી અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૂા. 5,00,000ના ચેક રિટર્ન કેસમાં યુ.કે. નિવાસી નીશા ડુસારાને ત્રીજા કેસમાં 12 માસની સજા ફટકારતી અદાલત
રાજકોટ

રૂા. 5,00,000ના ચેક રિટર્ન કેસમાં યુ.કે. નિવાસી નીશા ડુસારાને ત્રીજા કેસમાં 12 માસની સજા ફટકારતી અદાલત

Khaskhabar Editor
Last updated: 2025/02/17 at 5:48 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રૂા. 5,00,000 બે માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર કરે તો વધુ 3 માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

રાજકોટમાં આલાબાઈના ભઠ્ઠા પાસે શક્તિનગરના ખૂણે નિવાસસ્થાન ધરાવતી અને યુ.કે. ખાતે રહેતી નિશાબેન કેતનભાઈ ડુસારાએ રાજકોટના મિત્ર મયુરકુમાર વૃંદાવનભાઈ કારીયા પાસેથી સંબંધના દાવે લીધેલ રકમ પરત કરવા ઈસ્યુ કરી આપેલ ચેક રિટર્ન થતાં કેસ ચાલી જતાં હાલ મુંબઈમાં જેલમાં રહેલા આરોપી નિશાબેન ડુસારાને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમની સવા ગણી રકમ રૂા. 6,25,000 ફરિયાદીને બે માસમાં વળતર ચૂકવવામાં નિષ્ફળ રહે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ રાજકોટના મહે. એડિ. ચીફ જ્યુડિ. મેજિ.એ ફરમાવતા આરોપીને આ ત્રીજા ચેક રિટર્નના કેસમાં ત્રીજી વખત સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં શ્રદ્ધાપાર્ક, શ્યામ હોલ પાસે, 40 ફૂટ રોડ, અટીકામાં રહેતા મયુરકુમાર વૃંદાવનભાઈ કારીયાએ આલાબાઈના ભઠ્ઠા પાસે અરૂણોદય મકાન સામે શક્તિનગરના ખૂણે ચામુંડા નિવાસ મકાનમાં રહેતા નીશાબેન કેતનભાઈ ડુસારા સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલી કે ફરિયાદી તથા આરોપી મિત્ર સર્કલ ગ્રુપ હોય અને આરોપી વિદેશમાં યુ.કે. (યુનાઈટેડ કિંગ્ડમ) રહેવા જતા રહેલા હોવાથી ક્યારેક આવતા હોય આરોપીએ યુ.કે.થી બેંકમાં ત્રીસ હજાર પાઉન્ડ જમા કરાવેલા તે કોઈ કારણોસર ઉપડતા નથી અને તે ટેકનીકલ ખામી દૂર કરતાં પાંચથી સાત દિવસ લાગે તેમ હોય અને તહોમતદારને અરજન્ટ રૂા. 23,00,000ની કોઈ પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય ટેકનીકલ ખામી ક્લિયર થયે ખાતામાં રકમ જમા થયે રકમ પરત કરી આપશે તેમ કહી ફરિયાદી તથા ગ્રુપ સર્કલમાંથી રકમની વ્યવસ્થા કરી આપવા જણાવેલું, અને તહોમતદાર હિથ્રો એરપોર્ટમાં નોકરી કરતા હોય મોટા બિઝનેશમેન સાથે સંકળાયેલા હોય નાણા ડૂબશે નહીં તેવો વિશ્ર્વાસ આપતાં ફરિયાદીએ રૂા. 5,00,000 તથા અન્ય બે મિત્રો પાસેથી રૂા. 18,00,000ની અઠવાડિયા પૂરતી જરૂરત હોવાથી વ્યવસ્થા કરી આપેલી તે રકમ અદા કરવા ફરિયાદીએ આપેલી રૂા. 5,00,000ની ફરિયાદીની તરફેણમાં ચેક ઈસ્યુ કરી આપી ચેક પાસ થઈ જવા બાંહેધરી આપવા છતાં ચેક પાસ ન થવા દેતાં તે સંબંધે આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ થયેલા દસ્તાવેજો તથા મૌખિક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈસ્યુ કરી આપેલો છે, ચેકની કે તે માંહેના સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરુદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાના કોગઝન્ટ એવિડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી નિષ્ફળ નિવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરિયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી, ફરિયાદપક્ષે જ્યારે પોતાનો કેસ શંકાથી પર પૂરવાર કરેલ હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરિયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ, હાલના તહોમતદાર મુંબઈ મુકામે પણ રૂપિયા આઠ કરોડથી વધુ રકમની છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ફોર્જરી કરેલનો ગુનો દાખલ થતા આરોપી યુ.કે.થી ઈન્ડિયામાં પ્રવેશ કરતાં ધરપકડ થઈ જતાં મુંબઈ મુકામે જેલમાં હોય ત્યાંથી હાલના કામે હાજર રખાવવામાં આવેલ નથી આરોપીની આવા પ્રકારના ગુના કરવાની ટેવ હોય આરોપી હેબીચ્યુઅલ હોય અગાઉ બે ચેક રિટર્ન કેસોમાં પણ આરોપીને સજા થઈ ચૂકેલ છે અને હાલનો આ ત્રીજો કેસ છે વિગેરે મુદ્દાઓ સંબંધે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલ.
રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદીનું કાયેદસરનું લેણું પરત કરવા ચેક ઈસ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે, ફરિયાદપક્ષે રજૂ કરેલ દસ્તાવેજો સંબંધે કોઈ તકરાર લેવામાં આવેલ નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાના ચૂકવણી પેટે આપ્લો હતો, તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પૂરવાર થયેલો છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલી હોવાનું પુરવાર થતું નથી, ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલા છે તેમજ ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદપક્ષના પુરાવાનું ખડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલા નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમની સવા ગણી રકમ રૂા. 6,25,000 બે માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર થયે વધુ ત્રણ માસની સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચૂકાદો ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી મયુરકુમાર કારીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.

- Advertisement -

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આરોગ્યતંત્ર એલર્ટ, 33197 ઘરોમાં પોરાનાશક અને 1093 ઘરોમાં ફોગિંગની કામગીરી કરાઈ
Next Article ‘ભારતીય સંવિધાન કા અમૃતોત્સવ’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠિનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?