ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામિણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રચાયેલ ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમીટી(દિશા)ની રાજકોટ જિલ્લાની બેઠક સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં આગામી તા.૧૧મી જુનના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કલેકટર કચેરીના મીટીંગ હોલમાં યોજાશે. આ બેઠકમાં કમીટીના સદસ્યશ્રીઓ અને સબંધીત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહેવા સભ્યસચિવ (દિશા) કમીટી અને કલેકટર રેમ્યામોહનની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડી. એન્ડ મોનીટરીંગ કમીટીની બેઠક તા. ૧૧મી જુને યોજાશે
You Might Also Like
Follow US
Find US on Social Medias


