By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    17 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    20 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    17 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    17 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    20 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
સ્પોર્ટ્સ

‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ

Khaskhabar Editor
Last updated: 2025/11/29 at 1:39 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

દબાણ હોવા છતાં, ODI અને T20 શ્રેણી ગંભીરને મુક્તિની તકો સાથે રજૂ કરે છે. મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઐતિહાસિક રીતે મજબૂત, ગંભીર 30 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણીમાં, ત્યારબાદ 9 ડિસેમ્બરથી શરૂ થતી પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમને આગળ ધપાવવાનું વિચારશે.

ભારતીય ટીમને જ્યારથી દક્ષિણ આફ્રિકા સામે 0-2થી ઘરેલું ટેસ્ટ સીરિઝમાં હારી મળી છે ત્યારથી ગૌતમ ગંભીર ટીકાનો સામનો કરી રહ્યા છે. જુલાઈ 2024માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 0-3થી વ્હાઈટવોશ થયો હતો. તેના કોચિંગ કાર્યકાળમાં ભારતે ઘરઆંગણે રમાયેલી 9 ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ હારી ગઈ છે. જેમાં ટીમને બે વાર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણોસર ગંભીર હવે એવા કોચની લિસ્ટમા સૌથી ઉપર છે જેમણે સૌથી વધુ ઘરેલું ટેસ્ટ હારી છે.

- Advertisement -

ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ

ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ 19 ટેસ્ટનો છે જેમાં ભારતે 7 ટેસ્ટમાં જીત મેળવી છે, 10માં હાર મળી છે અને 2 ડ્રો થઈ છે. આમ જોવા જઈએ તો જીતની ટકાવારી માત્ર 36.82% રહી ગયો છે.

દક્ષિણ આફ્રિકા સામે 0-2થી મળેલી હાર બાદ ચાહકો, દિગ્ગજો અને ક્રિકેટ એક્સપર્ટ તેના પર હવે સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો તો એવું પણ કહી કરી રહ્યા છે કે ગંભીરે હવે કમ સે કમ ટેસ્ટ ટીમની કોચિંગ તો છોડી જ દેવી જોઈએ.

- Advertisement -

ગૌતમ ગંભીર વિરુદ્ધ ફેન્સની નારેબાજી

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રાંચી વનડે પહેલાનો છે. ત્યાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ ચાલી રહી છે, જ્યાં ગંભીર પણ હાજર હતો. ત્યારે જ ચાહકો તેને જોઈને બૂમ પાડે છે કે, ‘ઘરઆંગેણે 3-0, આફ્રિકા સામે 1-0… કોચિંગ છોડી દો! જો તમે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને હરાવી ન શકો તો 2027 વર્લ્ડ કપ ભૂલી જાઓ.’

જોકે, આ વીડિયો રાંચીનો છે કે, પછી તાજેતરમાં યોજાયેલી ટેસ્ટ સીરિઝ વેન્યૂ કોલકાતા અથવા ગુવાહાટીનો છે તે સ્પષ્ટ નથી. બીજી તરફ GROKએ પણ પોતાના જવાબમાં આ વીડિયો ગુવાહાટીનો હોવાનું જણાવ્યું છે. પોતાના જવાબમાં કહ્યું કે, આ વીડિયો રાંચીનો નથી. ગૌતમ ગંભીર સામે જે નારેબાજી થઈ હતી તે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં થઈ હતી, જ્યારે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ હારી ગયુ હતું. જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે વાસતવમાં કોઈ ક્રિકેટ પ્રેક્ટિસની મીમ-ક્લિપ લાગે છે. કદાચ IPLની હોય શકે છે.

ભારતની કારમી હાર

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત ત્રણ દિવસમાં જ 30 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ ગુવાહાટીમાં બીજી ટેસ્ટ 408 રનથી હારી ગઈ હતી, જે ભારતની રનના માર્જિનથી સૌથી મોટી ટેસ્ટ હાર છે.

હવે આ ટેસ્ટ સીરિઝ બાદ ભારત રવિવારે (30 નવેમ્બર) વનડે સીરિઝ રમવા ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ રાંચીમાં રમાશે. બીજી વનડે ૩ ડિસેમ્બરે રાયપુરમાં અને અંતિમ મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ઘાયલ છે, તેથી કેએલ રાહુલ સીરિઝનું નેતૃત્વ કરશે. ગિલ, અક્ષર, અય્યર અને સિરાજની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, તિલક વર્મા અને રિષભ પંતની વાપસી થઈ છે. ગિલ બહાર હોવાથી યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે, બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ પણ દાવેદાર છે.

You Might Also Like

સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું

‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર

TAGGED: IND vs SA ODI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજસ્થાન હાઈકોર્ટે બાળકોના ફોનના ઉપયોગને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકાનો આદેશ આપ્યો: સરકારને સમર્પિત સાયબર-ક્રાઈમ કંટ્રોલ ફેસિલિટી, કેપ સિમ કાર્ડ પ્રતિ વ્યક્તિ 3 સેટ કરવા માટે નિર્દેશ કરે છે
Next Article NASA રોવર મંગળ પર પહેલીવાર વીજળીનાં પુરાવાઓ મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?