By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રોટીન પાવડર રેસિપી: ઘરમાં જ આવી રીતે બનાવો સસ્તામાં પ્રોટીન પાઉડર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > પ્રોટીન પાવડર રેસિપી: ઘરમાં જ આવી રીતે બનાવો સસ્તામાં પ્રોટીન પાઉડર
લાઇફ સ્ટાઇલ

પ્રોટીન પાવડર રેસિપી: ઘરમાં જ આવી રીતે બનાવો સસ્તામાં પ્રોટીન પાઉડર

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

હેલ્થ ટિપ્સ : આજે માર્કેટમાં વિવિધ કંપનીના ઘણા પ્રોટીન પાઉડર ઉપલબ્ધ છે, પરંતુ તેની કિંમતો ખૂબ વધુ હોવાથી ઘણા લોકોને પરવડી શકતો નથી. 

પ્રોટીન પાવડર: આપણા શરીરમાં અન્ય પોષકતત્વોની જેમ પ્રોટીન પણ સૌથી જરૂરી મેક્રોન્યુટ્રિએન્ટ્સમાનું એક છે. રોજીંદા જીવનમાં રહેતી ભાગદોડ માટે આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા પર્યાપ્ત માત્રામાં એનર્જી આપવી જરૂરી છે. જેમાં પ્રોટીન સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો નથી જાણતા કે પ્રોટીન શરીર માટે કેટલું જરૂરી છે તેમને જણાવી દઇએ કે પ્રોટીનની ઉણપના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, વજન ઘટવું, બીજના સાપેક્ષમાં શરીરનો ધીમો વિકાસ થવો જેવી અસરો થાય છે. આજે માર્કેટમાં વિવિધ કંપનીના ઘણા પ્રોટીન પાઉડર ઉપલબ્ધ છે, પરંતુ તેની કિંમતો ખૂબ વધુ હોવાથી ઘણા લોકોને પરવડી શકતો નથી. તો ચાલો આજે તમને જણાવીએ કઈ રીતે તમે અમુક સામગ્રીઓનો ઉપયોગ કરીને ઘરે જ પ્રોટીન પાઉડર બનાવી શકો છો. અને તેનાથી થતા ફાયદાઓ વિશે પણ ચર્ચા કરીશું.

- Advertisement -

ઘરે કઈ રીતે બનાવવો પ્રોટીન પાઉડર?

સામગ્રી: 10-15 મખાના
10 બદામ
2 અખરોટ
1 ટી. સ્પૂન વરિયાળી
1 ટી. સ્પૂન મિશ્રી
લીલી ઇલાયચી – 2
કેસર – 2 શેર
મરી – 1 ચપટી
મિક્સ સીડ્સ – 1 સ્પૂન

રીત- 
સૌથી પહેલા બદામ અને મખાનાને ડ્રાય રોસ્ટ કરો. બંને ઠંડા થઇ જાય ત્યાર બાદ તમામ સામગ્રીને મિક્સ કરી મિક્સર દ્વારા પાઉડર બનાવી લો તૈયાર છે તમારો પ્રોટીન પાઉડર. હવે આ પાઉડરને હવે એક કાચના વાસણમાં ભરી દો. તમે એક ગ્લાસ દૂધમાં 1 ટી સ્પૂન આ પાઉડર નાખી મિક્સ કરીને પી શકો છો.

- Advertisement -

ઘરે બનાવેલા પ્રોટીન પાઉડરથી થશે આ ફાયદાઓ
બજારમાં મળતા શૂગર યુક્ત પાઉડરની જગ્યાએ ઘરે જ બનાવેલો આ પાઉડર તમને એક્સ્ટ્રા કેલેરીથી બચાવશે. આ ઉપરાંત બાળકોને પણ કોઇ નુકસાન પહોંચાડશે નહીં. તમે તેને ચોકલેટી બનાવવા કોકો પાઉડર ઉમેરી શકો છો. આ પાઉડર વૃદ્ધોની પીઠ અને સાંધાના દુખાવામાં પણ મદદ કરે છે અને જેમની આંખોની દ્રષ્ટિ નબળી પડી ગઇ હોય તેવા લોકો માટે પણ ફાયદાકારક છે.

બદામમાં અનેક પોષકતત્વો રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. 1000 ગ્રામ બદામમાં લગભગ 21.15 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. પ્રોટીન ઉપરાંત બદામમાં કેલ્શિયમ, વિટામિન ઈ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મહત્વના વિટામિન અને ન્યૂટ્રિએન્ટ્સ રહેલા છે.

મખાનાને સૌથી હેલ્થી સ્નેક્સ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, ફોસ્ફરસ જેવા શરીર માટે અનેક જરૂરી તત્વો રહેલા છે. વજન ઘટાડવા માટે મખાના ઉપયોગી છે, કારણ કે તેમાં ઓછા કેલેરી રહેલી છે.

અખરોટ
અખરોટ પણ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. લગભગ ¼ કપ અખરોટમાં 4.5 ગ્રામ પ્રોટીન રહેલું છે. અખરોટ હ્યદય માટે ખૂબ સારું છે અને તેના પ્રચૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

આપને જણાવી દઇએ કે આ પ્રોટીન પાઉડરમાં વપરાયેલી તમામ સામગ્રી નેચરલ છે અને તેથી તેના કોઇ સાઇડ ઇફેક્ટ થતા નથી. પરંતુ જો તમે કોઇ સારવાર લઇ રહ્યા છો અથવા તમને કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તો આ પાઉડરનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરને એક વખત પૂછી લેવું વધુ હિતાવહ છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોની વેપારીનો આપઘાત: ‘બાય-બાય કાવેરી, રૂદ્ર, વૈરાગી’: વ્યથિત પરિવારના મોભીના છેલ્લા શબ્દો
Next Article કરીના કપૂર જન્મદિવસ સ્પેશ્યલ : રૂ.464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?