By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    9 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    9 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    9 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    9 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    9 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    10 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદી અમેરિકાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે: અમેરિકી સભા સ્પીકર મેક્કાર્થીએ આપી માહિતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વડાપ્રધાન મોદી અમેરિકાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે: અમેરિકી સભા સ્પીકર મેક્કાર્થીએ આપી માહિતી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

વડાપ્રધાન મોદી અમેરિકાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે: અમેરિકી સભા સ્પીકર મેક્કાર્થીએ આપી માહિતી

Khaskhabar Editor
Last updated: 2023/06/06 at 5:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

22 જૂનનાં 2023નાં રોજ PM મોદી અમેરિકી કોંગ્રેસ અને સીનેટનાં સંયુક્ત સત્રને સંબોધિત કરશે. PM મોદી પહેલા એવા પ્રધાનમંત્રી હશે જે અમેરિકી સંસદને બીજી વખત સંબોધિત કરશે.

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જૂન 2023નાં સ્ટેટ વિઝીટ માટે અમેરિકાની યાત્રા કરશે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં અન્ય રાષ્ટ્રોનાં પ્રમુખોની યાત્રાને અનેક કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે જેમાં સ્ટેટ વિઝિટને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. પોતાના 4 વર્ષનાં કાર્યકાળમાં અમેરિકી રાષ્ટ્રપતિ કેવળ એક જ વખત કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને સ્ટેટ વિઝિટ પર આમંત્રિત કરી શકે છે. સ્ટેટ વિઝિટ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને યાત્રા પર આવતાં રાષ્ટ્રાધ્યક્ષને વિશેષ સમ્માન પણ આપવામાં આવે છે. આ સમ્માન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકી સંસદનાં બંને સદનોનાં સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisement -

અમેરિકી સભા સ્પીકર મેક્કાર્થીએ આપી માહિતી
અમેરિકી સભાનાં સ્પીકર કેવિન મેક્કાર્થીએ PM મોદીને મોકલેલ આમંત્રણ અંગે ટ્વીટ કરતાં લખ્યું કે’ આ મારા માટે સમ્માનની વાત છે કે હું ભારતનાં પ્રધાનમંત્રી મોદીને 22 જૂનનાં US કોંગ્રેસનાં સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે આમંત્રિત કરી રહ્યો છું. આ ભારત અને અમેરિકાની મિત્રતાની ઊજવણી કરવાનો અવસર હશે. સાથે જ બંને દેશો જે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યાં છે તેના પર પણ ચર્ચા કરવાનો મોકો મળશે.’

It is my honor to invite @PMOIndia@narendramodi to address a Joint Meeting of Congress on Thursday, June 22nd.

This will be an opportunity to celebrate the enduring friendship between the United States and India and speak to the global challenges our countries both face. pic.twitter.com/gu68UjJltG

- Advertisement -

— Kevin McCarthy (@SpeakerMcCarthy) June 2, 2023

USA સરકારમાં દ્વિસદની વ્યવસ્થા
સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની સરકારમાં દ્વિસદની વ્યવસ્થા છે. તેના બંને સદન- સીનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ છે. આ બંનેને US કોંગ્રેસ કહેવામાં આવે છે. US કોંગ્રેસની બેઠક દેશની રાજધાની વોશિંગ્ટન DCમાં થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો અમેરિકી કોંગ્રેસ ભારતની સંસદ જેવી જ વ્યવસ્થા ધરાવે છે.

વિદેશી નેતાઓને આપવામાં આવે છે આમંત્રણ
અમેરિકી કોંગ્રેસની આ પરંપરા છે કે બંને સદનનાં સદસ્યો વર્ષમાં એક અથવા 2 વખત ભેગા થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ અને હાઉસનાં વરિષ્ઠ મેંમબરની પરવાનગીથી કેટલાક ગણમાન્ય લોકોને સદનને સંબોધિત કરવા આમંત્રણ આપવામાં આવશે. તેની પાછળનો મુખ્ય ઉદેશ્ય હોય છે કે વિદેશી નેતાનાં અમેરિકા વિશેનાં વિચારોને જાણવું અને નવા વિચારોનું આદાન-પ્રદાન કરવું.

You Might Also Like

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

TAGGED: america, MCCARTHY, narendramodi, speaker, USASSEMBLY, USJOINTSESSION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાલાસોર રેલ અકસ્માત મામલે CBIએ નોંધી ફરિયાદ: ઘટનાસ્થળે તપાસ શરૂ કરી
Next Article રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સુરિનામ દેશના સર્વોચ્ચ નાગરીક સમ્માનથી સન્માનીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?