By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    9 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    7 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    8 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    8 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    9 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે મુલાયમસિંહ યાદવની અંતિમવિધિમાં સામેલ થઇ શકે છે વડાપ્રધાન મોદી, અમદાવાદના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે મુલાયમસિંહ યાદવની અંતિમવિધિમાં સામેલ થઇ શકે છે વડાપ્રધાન મોદી, અમદાવાદના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજે મુલાયમસિંહ યાદવની અંતિમવિધિમાં સામેલ થઇ શકે છે વડાપ્રધાન મોદી, અમદાવાદના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા

Khaskhabar Editor
Last updated: 2022/10/11 at 10:41 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ગુજરાત પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન અસારવા ખાતે કિડની હોસ્પિટલ સહીત અનેક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવાના છે ત્યારે મુલાયમ સિંહ યાદવની અંતિમ વિધીમાં સામેલ થવાની શક્યતાને લઇને વડાપ્રધાન મોદીના કાર્યક્રમના સમયમાં ફેરફારની થઇ શકે છે.

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જની આજે બપોરે 3 વાગે તેમના પૈતૃક ગામ સૈફઇમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવશે. જેઑના અંતિમ દર્શને કેટલાક રાષ્ટ્રીય નેતાઓ જોડાશે. ઉલ્લેખનીય છે કે, મુલાયમસિંહ યાદવની અંતિમ વિધીમાં વડાપ્રધાન મોદી પણ જોડાઈ શકે છે. હાલ વડાપ્રધાન મોદી છે ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વડાપ્રધાન મોદીના અમદાવાદ કાર્યક્રમના સમયમાં ફેરફાર થઇ શકે છે.

- Advertisement -

મુખ્યમંત્રી નીતિશ કુમાર, DYCM તેજસ્વી યાદવ સહીતના જોડાશે
મુલાયમસિંહ યાદવના અંતિમ દર્શનમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, DYCM તેજસ્વી યાદવ, ઉ,પ્રદેશ DYCM કેશવ પ્રસાદ મોર્ય અને બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી રાજનાથસિહં, પ્રિયંકા ગાંધી અને ઉ,પ્રદેશ કોંગ્રેસ નેતાઓઓ પણ જોડાશે. વધુમાં પુર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે, NCP નેતા સુપ્રિય સુલેહ, અમિતાભ બચ્ચન અને રાજ્યસભા સાસંદ જયા બચ્ચન, ન મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડું સહીત અન્ય કેટલીક રાષ્ટ્રીય નેતાઑ જો઼ડાઇ શકે છે.

આજે વડાપ્રધાન મોદી અમદાવાદ અને રાજકોટ જિલ્લાની મુલાકાતે
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે જામનગર મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ ઉપરાંત 1448 કરોડના વિકાસ કાર્યની ભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ આજે વડાપ્રધાન મોદી અમદાવાદ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે. સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં રૂ.712 કરોડની સુવિધાઓનું આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનુ લોકાર્પણ કરાશે.

હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ
તથા રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓ તથા હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ,UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ અને 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી, મ્યુઝિયમ બનાવાયું છે. રૂ.408 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર કરાઇ જે કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ સહીતના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનોની સુવિધા માંટે રૂ.39 કરોડના ખર્ચે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવશે.

- Advertisement -

કંડોરણામાં જંગી સભા સંબોધશે
વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટના જામ કંડોરણામાં જંગી સભા સંબોધશે. આ સભામાં આશરે 2 લાખ લોકો ઉપસ્થિત રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ PM મોદીની મહત્વની સભા છે. જેને લઇને 40 વિઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.

You Might Also Like

રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

મણિપુર ફરી ભડકે બળ્યું

આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

TAGGED: ahmedabad, furenalceremony, Gujarat, mulayamsinghyadav, narendramodi, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, રાજકોટ-અમદાવાદની લેશે મુલાકાત
Next Article ‘2014માં ભારત ઈકોનોમીમાં 10માં સ્થાને હતું, આજે 5મા સ્થાને’: વડાપ્રધાન મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

મણિપુર ફરી ભડકે બળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?