By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    22 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    20 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    20 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    21 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    7 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સીલ કરાયેલી શાળાઓ સહિતના સંકૂલ ખોલવા કમિશનર પર દબાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સીલ કરાયેલી શાળાઓ સહિતના સંકૂલ ખોલવા કમિશનર પર દબાણ
રાજકોટ

સીલ કરાયેલી શાળાઓ સહિતના સંકૂલ ખોલવા કમિશનર પર દબાણ

Khaskhabar Editor
Last updated: 2024/06/11 at 6:48 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મ્યુ. કમિશનર પણ મક્કમ, જ્યાં સુધી ફાયર NOC 
અને BUના નિયમોનું પાલન નહી થાય ત્યાં સુધી એકપણ મિલકત નહીં ખુલે!
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ
ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર દેસાઇએ ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મુદ્દે આકરૂં વલણ અપનાવીને બીયુ કે ફાયર એનઓસી વગરની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરી છે ત્યારે હવે ખાનગી શાળા સંચાલકો અને કેટલાંક તબીબો દ્વારા સીલ ખોલવા કમિશનર પર દબાણ લાવવાનું શરૂ કરાયું છે. બે દિવસ પહેલા શાળા સંચાલકોએ મનપાની કામગીરી સામે વિરોધ કરીને સીલ ખોલવાની માગણી કરી હતી આ પછી આજે ઉઘડતા અઠવાઠિયે ફરી શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો કમિશનર દેસાઇને મળવા આવ્યા હતા અને વેકેશન ખુલી રહ્યું હોય વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળા શરૂ કરવા સીલ ખોલી દેવા ઉગ્ર રજુઆત કરી હતી. આ પછી કેટલાંક તબીબો પણ કમિશનર અને બાદમાં કેટલાંક પદાધિકારીઓને મળીને હોસ્પિટલના સીલ ખોલવા રજુઆત કરી હતી. જોકે પદાધિકારીઓએ આ બાબતે કોઇ જ ભલામણ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ સપ્તાહે શાળાઓનું વેકેશન ખુલી રહ્યું છે ત્યારે કમરતોડ ફી ઉઘરાવતા ખાનગી શાળા સંચાલકોએ ફાયર એનઓસીના નિયમોનો ભંગ કરીને કરેલી મનમાની હવે તેઓને જ નડી રહી છે. ગેમઝોનના અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટિ 2023ના નવા નિયમો મુજબ ફાયર સેફ્ટિ અને એનઓસીના અભાવ તેમજ બીયુ વગરની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.

આ કારણે શહેરની મોટાભાગની ખાનગી શાળાઓે સીલ થઇ જતાં સંચાલક મંડળના પગ નીચે રેલો આવ્યો છે અને શાળાઓના સીલ ખોલવા સતત દોડધામ કરી રહ્યા છે ગત અઠવાઠિયે શાળા સંચાલકોએ ફાયર સેફ્ટિ- 2023ના નિયમો જાહેર ર્ક્યા વગર શાળાઓ સહિતની મિલકતો સીલ કરવા સામે વિરોધ ર્ક્યો હતો. આ પછી આજે ફરીથી શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મહાનગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને શાળાઓના સીલ ખોલવા કમિશનરને રજુઆત કરી હતી. જોકે, કમિશનરે જ્યા સુધી ફાયર સેફ્ટિ અને બીયુ સંબંધિત ખુટતી કામગીરી પુર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાઓ જ નહીં કોઇપણ મિલકત ખુલશે નહીં તેમ સ્પષ્ટ કહ્યું હતું
આજે શાળા સંચાલક મંડળ ઉપરાંત ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો પણ રજુઆત માટે દોડી આવ્યા હતા તેઓને પણ કમિશનરે મચક નહીં આપતાં આખરે પદાધિકારીઓને મળીને રજુઆત કરી હતી જો કે, પદાધિકારીઓએ પણ આ કિસ્સામાં કોઇ સહયોગ નહીં આપવાની સ્પષ્ટ વાત કરી દીધી હતી.

- Advertisement -

You Might Also Like

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ

TAGGED: Commissioner, Rajkot, schools
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RMCની 63 આંગણવાડીના બિલ્ડિંગમાં BU સર્ટિફિકેટ નથી!
Next Article એલોન મસ્ક પોતાની ઓફિસમાં iPhone અને MacBookની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ
આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ગુજરાતરાજકોટ

બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?