By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 hour ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રમુખસ્વામી મહારાજના 13 ગ્રંથના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સઃ વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર બન્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રમુખસ્વામી મહારાજના 13 ગ્રંથના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સઃ વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર બન્યું
ગુજરાતરાજકોટ

પ્રમુખસ્વામી મહારાજના 13 ગ્રંથના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સઃ વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર બન્યું

Khaskhabar Editor
Last updated: 2026/10/05 at 1:25 PM
Khaskhabar Editor 59 minutes ago
Share
4 Min Read
SHARE

8,848 પાનાં અને 21.46 લાખ શબ્દ ધરાવતા બૃહદ્ ગ્રંથશ્રેણી માટે મહંતસ્વામી મહારાજને લંડનમાં સન્માનપત્ર અર્પણ

આદર્શજીવનદાસ સ્વામી દ્વારા 38 મહિનાના સંશોધન બાદ રચનાઃ અત્યાર સુધીમાં 3.10 લાખથી વધુ નકલ વેચાઈ

- Advertisement -

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના (૧૯૨૧-૨૦૧૬) ૯૪ વર્ષના દિવ્ય જીવનકાર્ય અને વૈશ્વિક પ્રદાનને આલેખતા બૃહદ્ જીવનચરિત્ર ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજઃ વિસ્તૃત જીવનચરિત્ર’ ને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા એનાયત કરવામાં આવી છે. સંસ્કૃતના વિદ્વાન અને પીએચ.ડી. પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી દ્વારા એકલે હાથે રચાયેલા આ ગ્રંથને ‘એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથશ્રેણી ૧૩ ગ્રંથોમાં વિસ્તરેલી છે, જેમાં ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ (૨૧.૪૬ લાખથી વધુ) શબ્દો સમાવિષ્ટ છે. આ ઐતિહાસિક સન્માન રવિવાર, ૪ ઑક્ટોબરના રોજ લંડનના પ્રખ્યાત ઘટઘ અરીના વેમ્બલી ખાતે પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના ૯૩મા પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી દરમિયાન એનાયત કરાયું હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સેવિલે મંચ પરથી ૧૧,૦૦૦ ભાવિકો અને વિશ્વભરના લાખો ઓનલાઇન દર્શકોની ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. કાર્લ સેવિલે જણાવ્યું કે, પૃથ્વી પર આજ સુધી કોઈએ હાંસલ ન કરી હોય તેવી આ અનોખી સાહિત્યિક સિદ્ધિને વૈશ્વિક મંચ પર પ્રમાણિત કરવી એ ગૌરવપૂર્ણ બાબત છે.

આ મહાગ્રંથમાં પ્રમુખસ્વામી મહારાજના ૧૯૨૧માં વડોદરાના ચાણસદ ગામે થયેલા જન્મથી માંડીને ૨૦૧૬માં સારંગપુર ખાતે થયેલા અક્ષરધામગમન સુધીની સમગ્ર જીવનયાત્રાનું સાતત્યપૂર્ણ આલેખન કરાયું છે. તેમના આધ્યાત્મિક નેતૃત્વ, નમ્રતા, વૈશ્વિક માનવસેવા અને નિર્વ્યસની સમાજ નિર્માણના કાર્યોનું તેમાં ઝીણવટભર્યું દસ્તાવેજીકરણ છે. જુલાઈ ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીના સતત ૩૮ મહિનાના ગહન સંશોધન અને લેખન બાદ આ ગ્રંથશ્રેણી તૈયાર થઈ હતી, જેની અત્યાર સુધીમાં ૩,૧૦,૦૦૦ થી વધુ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે. લેખક આદર્શજીવનદાસ સ્વામીએ આ સિદ્ધિ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કરતાં જણાવ્યું કે, આ સન્માન લેખક કરતાં જેમનું ચરિત્ર લખાયું છે તેવા દિવ્ય સંત પ્રમુખસ્વામી મહારાજનું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૬માં વડોદરા ખાતે ૧૨,૭૨૩ બાળકોએ એકસાથે મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરી ‘સૌથી મોટા સામૂહિક ધર્મગ્રંથ પઠન’નો ગિનીસ રેકોર્ડ સ્થાપ્યો હતો, ત્યારબાદ આ વર્ષે બીએપીએસ સંસ્થાના નામે વધુ એક વૈશ્વિક રેકોર્ડ નોંધાયો છે.

BAPSના વિદ્વાન સંત આદર્શજીવનદાસ સ્વામીનું વિરાટ સાહિત્યિક પ્રદાન : મિકેનિકલ એન્જિનિયરિંગ બાદ સંસ્કૃતમાં 2 ડોક્ટરેટઃ 17 પુસ્તક અને 300થી વધુ નાટકનું સર્જન

- Advertisement -

બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના પ્રખર સંત આદર્શજીવનદાસ સ્વામી (Ph.D.) સંસ્કૃત સાહિત્ય અને આધ્યાત્મિક ક્ષેત્રે અનોખું પ્રદાન આપી રહ્યા છે. પૂર્વે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે સંસ્કૃત વિષયમાં અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને સંસ્કૃતમાં બે ડોક્ટરેટ (Ph.D.) પદવીઓ હાંસલ કરી છે. તેમના પ્રેરક સાહિત્યિક સર્જનમાં ૧૭ સ્વતંત્ર પુસ્તકો, અન્ય ૮ પુસ્તકોનું સહલેખન તેમજ ૩૦૦થી પણ વધુ વિશાળ ફલક ધરાવતા નાટકો અને સંવાદોનો સમાવેશ થાય છે. તેમના લખાણો અને પ્રવચનોમાં ભગવાન સ્વામિનારાયણની ગુરુપરંપરાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬)ના દિવ્ય જીવનચરિત્રની વિશેષ ઝાંખી જોવા મળે છે. બીજાના સુખમાં આપણું સુખ છે એ સૂત્રને જીવનમંત્ર બનાવી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૭,૦૦૦થી વધુ ગામડાંઓમાં વિચરણ કરી, ૨.૫૦ લાખથી વધુ ઘરોમાં પધરામણી કરી અને ૭ લાખથી વધુ પત્રોના ઉત્તર આપી માનવસેવાનું વિરાટ કાર્ય કર્યું હતું. અક્ષરધામ સહિત વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ ભવ્ય મંદિરોનું સર્જન કરી તેમણે ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો.

You Might Also Like

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો

મહેસૂલી કર્મચારીઓનું રાજ્યવ્યાપી માસ CL આંદોલન, રાજકોટ જિલ્લા મંડળ પણ જોડાયું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
Next Article ગુજરાત ભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની હડતાળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન
જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે
કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો
મહેસૂલી કર્મચારીઓનું રાજ્યવ્યાપી માસ CL આંદોલન, રાજકોટ જિલ્લા મંડળ પણ જોડાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ગુજરાત

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?