By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    3 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    6 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    6 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    1 day ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    1 day ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    1 day ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    2 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 day ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    3 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    6 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભરઉનાળે હીટવેવની વચ્ચે મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભરઉનાળે હીટવેવની વચ્ચે મતદાન
રાષ્ટ્રીય

ભરઉનાળે હીટવેવની વચ્ચે મતદાન

Khaskhabar Editor
Last updated: 2024/05/07 at 5:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

શું ચૂંટણી પંચ પાસે સારી ઋતુમાં લોકસભા ચૂંટણી કરાવવાની કોઈ જોગવાઈ નથી?

નવી દિલ્હી, તા.7

- Advertisement -

ભારતમાં હાલ લોકશાહીનો તહેવાર કહી શકાય એવી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આ વખતે, એપ્રિલમાં ઉનાળાની સિઝનની શરૂઆતથી, ભારતમાં હીટવેવની શરૂઆત થઈ છે. સાત તબક્કાની ચૂંટણીના મહત્વના તબક્કા હવે શરૂ થઈ રહ્યા છે. ચૂંટણીનો ઉત્સાહ વધવાની સાથે મોસમી ગરમી પણ વધી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા પર ભારે ગરમીની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાને પંચની સાથે પક્ષોને પણ ચિંતામાં મૂક્યા છે. એવામાં પ્રશ્ર્ન થાય કે શું ચૂંટણી પંચ પાસે વર્ષમાં વધુ સારી સિઝનમાં ચૂંટણી કરાવવાની કોઈ જોગવાઈ છે.

છેલ્લા 15 વર્ષના રેકોર્ડ જોવામાં આવે તો એપ્રિલ 2024માં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ હતું. છેલ્લા 15 વર્ષમાં એપ્રિલ 2024માં 18 દિવસની હીટવેવની બીજી સૌથી લાંબી અવધિ હતી. અગાઉ વર્ષ 2016માં હીટવેવ 21 દિવસ સુધી ચાલ્યું હતું. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 22.19 ડિગ્રી સેલ્સિયસ 1901 પછી સૌથી વધુ હતું.

મેં મહિનામાં ઉનાળો પ્રવેશતાની સાથે જ દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળી શકે છે. બાકીના રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કેટલાક વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર કર્ણાટક અને તેલંગાણાની સાથે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ મે મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ અમુક દિવસ માટે ઊંચું તાપમાન જોવા મળે છે.
હવામાનને ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચે પણ મતદારોને હીટવેવ અને ગરમીથી બચાવવા માટે જરૂરી પગલાં લીધા છે. એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં આયોગની સાથે હવામાન વિભાગ, એનડીએમએ અને આરોગ્ય મંત્રાલયના લોકો સામેલ છે. છેલ્લા દસ વર્ષમાં 2014 અને 2019ની છેલ્લી બે લોકસભા ચૂંટણી આ ગરમ દાયકામાં યોજાઈ હતી. 2014માં વૈશ્વિક સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જ્યારે 2019માં તે વધીને 1.2 ડિગ્રી સેલ્સિયસ થયું હતું.

- Advertisement -

નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (ગઘઅઅ) અને ગઅજઅના ડેટા દર્શાવે છે કે વર્ષ 2023માં વૈશ્વિક તાપમાન 144 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ એટલે કે 1.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગઘઅઅ એ ચેતવણી આપી છે કે લગભગ 33 ટકા સંભાવના છે કે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ હશે અને 99 ટકા સંભાવના છે કે તે માનવ ઇતિહાસનું પાંચમું સૌથી ગરમ વર્ષ બની શકે છે.

હવામાનશાસ્ત્રીઓએ ભારતને ગંભીર હીટવેવ વિસ્તારની શ્રેણીમાં મૂક્યું છે. જો કાર્બન ઉત્સર્જન આમ જ ચાલુ રહે તો આ પ્રદેશમાં હીટવેવની સંખ્યા છ ગણી વધી શકે છે. જેના કારણે વર્ષ 2050 સુધીમાં વિશ્વની એક અબજ વસ્તી પર ખતરો વધી શકે છે. વર્તમાન સિઝનલ ટ્રેન્ડને કારણે લોકોના મનમાં પ્રશ્ર્ન એ છે કે શું ચૂંટણી પંચ પાસે વર્ષમાં વધુ સારી સિઝનમાં ચૂંટણી કરાવવાની કોઈ જોગવાઈ છે? બંધારણ મુજબ લોકસભાની પાંચ વર્ષની મુદત પૂરી થયા બાદ ચૂંટણી પંચ પાસે ચૂંટણી કરાવવા માટે છ મહિનાનો સમય હોય છે. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાએ 1951ની એક ઘટનાને ટાંકીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના અમુક ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે દેશના બાકીના ભાગોમાં ઓક્ટોબરમાં મતદાન થયું હતું. તેમના મત મુજબ ચૂંટણીની તારીખોમાં સુધારાની શક્યતા છે, પરંતુ આ સાથે જ અન્ય ઘણા કારણો પણ અસરકારક હોવાથી તેના પર પણ વિચાર કરવો જરૂરી છે.

લવાસાના જણાવ્યા અનુસાર, ‘ચૂંટણી દરમિયાન મોટા અવરોધોથી બચવા માટે મોસમી સ્થિતિને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા 180 દિવસના સમયગાળામાં ચૂંટણી કરાવવાની જોગવાઈ છે, પરંતુ આનાથી સરકારની કામગીરીમાં એક દિવસનો વિલંબ ન થાય તે માટે ખૂબ જ સાવધાની રાખવી પડશે. બીજી સમસ્યા એ છે કે ફેબ્રુઆરી-માર્ચ પરીક્ષાઓનો સમય છે તેથી તેને પણ મોકૂફ રાખી શકાય નહીં. આથી આવી પરિસ્થિતિઓને ટાળવા માટે અત્યંત સાવધાની રાખવામાં આવે છે.

અન્ય પૂર્વ ચૂંટણી કમિશનર ઓપી રાવતે પણ આવો જ મત વ્યક્ત કર્યો અને કહ્યું કે, ‘બધા પક્ષોના સંકલનથી આનો ઉકેલ લાવી શકાય છે. લોકસભાની ચૂંટણી યોજવા માટે 180 દિવસનો સમયગાળો છે. ઉદાહરણ તરીકે, પંચ પાસે આ લોકસભા ચૂંટણી માટે 17 ડિસેમ્બર 2023 થી 16 જૂન 2024 સુધીનો સમય હતો. કેટલાક રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હોવાથી લોકસભાની ચૂંટણી 2-3 મહિના પછી મોકૂફ રાખવામાં આવી હતી. આવી પરિસ્થિતિને ટાળવા માટે, ચૂંટણી પંચે તમામ પક્ષોની બેઠક બોલાવવી જોઈએ જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં વિલંબ કરવા અને છ મહિનાની અંદર સંસદીય ચૂંટણીઓ યોજવા અંગે સમજૂતી કરવી જોઈએ.

2029માં ચૂંટણીનો સમયગાળો 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીનો રહેશે. ફેબ્રુઆરી-માર્ચ શ્રેષ્ઠ સમય રહેશે. અન્યથા, કાયદામાં સુધારો કરવો જોઈએ જેથી કરીને ચૂંટણી પંચ રાજ્યની ચૂંટણીઓ પછીથી કરાવી શકે.

You Might Also Like

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી

Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

TAGGED: HEATWAVE, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક ઉપર 92 ઉમેદવારનું ભાવિ કેદ
Next Article લાઈવ વેબકાસ્ટિંગથી રાજ્યના 24 હજાર મતદાન મથકો પર બાજ નજર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?