By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    13 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    13 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    13 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    13 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બંગાળમાં પાલઘર જેવો કાંડ: 3 સાધુઓ સાથે વિશાળ ભીડે નિર્દયતાથી માર માર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બંગાળમાં પાલઘર જેવો કાંડ: 3 સાધુઓ સાથે વિશાળ ભીડે નિર્દયતાથી માર માર્યો
ખાસ-ખબરરાષ્ટ્રીય

બંગાળમાં પાલઘર જેવો કાંડ: 3 સાધુઓ સાથે વિશાળ ભીડે નિર્દયતાથી માર માર્યો

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 12:19 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો, IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો

પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગુરુવારે સાંજે એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. આ તરફ હવે ઘટનાનો 30 સેકન્ડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. હાલમાં TMCએ આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.

- Advertisement -

Absolutely shocking incident reported from Purulia in West Bengal. In a Palghar kind lynching, sadhus traveling to Gangasagar for Makar Sankranti, were stripped and beaten by criminals, affiliated with the ruling TMC.
In Mamata Banerjee’s regime, a terrorist like Shahjahan Sheikh… pic.twitter.com/DsdsAXz1Ys

— Amit Malviya (@amitmalviya) January 12, 2024

- Advertisement -

IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો
ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયાએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, મમતા બેનર્જીના મૌન પર શરમ આવે છે! શું આ હિન્દુ સંતો તમારી માન્યતાને લાયક નથી? આ અત્યાચાર જવાબદારી માંગે છે. આ ઘટનાને 2020ની પાલઘર મોબ લિંચિંગ સાથે સરખાવતા અમિત માલવિયાએ લખ્યું કે, પશ્ચિમ બંગાળના પુરુલિયામાંથી એકદમ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે… મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને સત્તાધારી TMC સાથે સંકળાયેલા ગુનેગારો દ્વારા નિર્વસ્ત્ર કરીને એવો દાવો કરીને મારવામાં આવ્યા કે, પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું એ ગુનો છે. ભાજપના નેતાએ કહ્યું, મમતા બેનર્જીના શાસનમાં શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રાજ્ય સુરક્ષા મળે છે અને સાધુઓની હત્યા કરવામાં આવી રહી છે.

Outraged by the Purulia incident! Sadhus en route to Gangasagar brutally attacked—shocking evidence of deteriorating safety under TMC. Mamata's regime shields terrorists like Shahjahan Sheikh, while sadhus face brutal lynching. A grim reality for Hindus in Bengal. #SaveBengal https://t.co/0O6TJAbwqE

— Locket Chatterjee (@me_locket) January 12, 2024

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા પર નિશાન સાધ્યું
ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, તેઓ પુરુલિયાની ઘટનાથી નારાજ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ગંગાસાગર જઈ રહેલા સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જે TMC હેઠળ બગડતી સુરક્ષાનો ચોંકાવનારો પુરાવો છે. મમતાનું શાસન શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રક્ષણ આપે છે, જ્યારે સાધુઓને ક્રૂર ટોળાનો સામનો કરવો પડે છે.

શું હતો પાલઘર કેસ?
16 એપ્રિલ, 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક જૂથ દ્વારા બે સાધુઓને માર મારવામાં આવ્યા હતા. કથિત રીતે તેઓને બાળક ઉપાડનારાઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા. સાધુ અંતિમ સંસ્કાર માટે સુરત જઈ રહ્યા હતા ત્યારે પાલઘરના આદિવાસી ગામ ગઢચિંચલમાં ગ્રામજનોના એક જૂથે તેમનું વાહન રોક્યું અને તેમના પર પથ્થરો, લાકડીઓ અને કુહાડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાના સંદર્ભમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

You Might Also Like

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

TAGGED: beaten, palghar, sadhus, SCANDAL, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈન્ડિગોની મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટ ગાઢ ધુમ્મસમાં ફસાઈ: ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ
Next Article ક્વાડ સભ્યો વચ્ચે સહકાર ભારત-જાપાન-કાઈજિન કવાયત: અનેક જહાજો-વિમાન સામેલ થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?