By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    2 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    3 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    3 days ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
    10 hours ago
    રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
    10 hours ago
    હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
    10 hours ago
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    2 days ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    5 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    5 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ

Khaskhabar Editor
Last updated: 2025/12/24 at 2:30 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

આર્થિક પાયમાલીના આરે ઉભેલા પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન કંપની PIA(Pakistan International Airlines)નું ખાનગીકરણ પૂર્ણ કર્યું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ ગ્રુપ સૌથી વધુ બોલી લગાવીને PIAને ખરીદવામાં સફળ રહ્યું છે.

આરિફ હબીબ ગ્રુપની 135 અબજની બોલી

- Advertisement -

PIAને ખરીદવા માટે ત્રણ મુખ્ય પક્ષો મેદાનમાં હતા, જેમાં લકી સિમેન્ટ, એર બ્લૂ અને આરિફ હબીબ ગ્રુપનો સમાવેશ થતો હતો. સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક રાખવા માટે તેનું લાઈવ પ્રસારણ કર્યું હતું. પાકિસ્તાન સરકારે PIA માટે 100 અબજ રૂપિયાની બેઝ પ્રાઇસ(રેફરન્સ પ્રાઇસ) નક્કી કરી હતી. અંતે 135 અબજ રૂપિયાની બોલી લગાવીને આરિફ હબીબ ગ્રુપ વિજેતા બન્યું હતું.

શાહબાઝ સરકારનો પ્લાન અને શરતો

આ સોદાની વિગતો મુજબ, પાકિસ્તાન સરકાર હાલમાં PIAનો 75% હિસ્સો વેચી રહી છે, જ્યારે બાકીનો 25% હિસ્સો ખરીદવા માટે સફળ બિડર પાસે 90 દિવસનો સમય રહેશે. આ ખાનગીકરણ પ્રક્રિયા માત્ર માલિકી બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં એરલાઇનના પુનરુત્થાન માટેની કડક શરતો પણ સામેલ છે. નવા માલિકે આગામી 5 વર્ષમાં એરલાઇનના સંચાલન અને સુધારા માટે 80 અબજ રૂપિયાનું નવું રોકાણ કરવું ફરજિયાત રહેશે. વધુમાં, હરાજીમાંથી મળનારી કુલ રકમની વહેંચણી પણ એવી રીતે કરવામાં આવી છે કે જેથી એરલાઇન આર્થિક રીતે સધ્ધર બને; જે મુજબ હરાજીની રકમના 92.5% હિસ્સાનો ઉપયોગ એરલાઇનમાં જ ફરીથી રોકાણ કરવા માટે થશે, જ્યારે બાકીનો માત્ર 7.5% હિસ્સો સરકારની તિજોરીમાં જમા કરવામાં આવશે.

- Advertisement -

ભવ્ય ભૂતકાળ અને પતનનો કરુણ અંત

એક સમય એવો હતો જ્યારે PIA દુનિયાની શ્રેષ્ઠ એરલાઇન્સમાં ગણાતી હતી અને અન્ય દેશો પણ તેની પાસેથી સલાહ લેતા હતા. જોકે, વર્ષોના કુશાસન, ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટને કારણે એરલાઇન સતત ખોટમાં ચાલી રહી હતી. શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, આ પાકિસ્તાનના ઈતિહાસનો સૌથી મોટો આર્થિક વ્યવહાર છે અને એરલાઇનને બચાવવા માટે ખાનગીકરણ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

શાહબાઝ શરીફે માન્યો આભાર

સફળ હરાજી બાદ પીએમ શાહબાઝ શરીફે કેબિનેટ બેઠકમાં પ્રાઇવેટાઇઝેશન કમિશન અને સરકારી અધિકારીઓનો આભાર માન્યો હતો. આ બીજી વખતનો પ્રયાસ હતો, કારણ કે અગાઉ યોગ્ય કિંમત ન મળવાને કારણે હરાજી રદ કરવી પડી હતી.

You Might Also Like

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું

દુનિયા માટે ખતરાની ઘંટડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
Next Article ISRO એ રચ્યો ઇતિહાસ, નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-2 લોન્ચ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની એડવાન્સ બર્થડે પાર્ટીમાં પોલીસ મહેમાન બની ત્રાટકી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ભવાની ધામ બનશે સમસ્ત રાજપૂત સમાજની એકતા, આસ્થા અને શૈક્ષણિક ઉત્કર્ષનું કેન્દ્ર
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
રાજકોટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિહિર તન્નાનું ‘સ્વ. પદ્મશ્રી વી. સી. પટેલ સાયન્ટિફિક એવોર્ડ’થી સન્માન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?