By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એટ્રોસીટીના ગુનાઓની તપાસ બારિકાઇથી અને તટસ્થતાપૂર્વક કરવા સત્તાધીશોનેે હુકમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > એટ્રોસીટીના ગુનાઓની તપાસ બારિકાઇથી અને તટસ્થતાપૂર્વક કરવા સત્તાધીશોનેે હુકમ
ગુજરાત

એટ્રોસીટીના ગુનાઓની તપાસ બારિકાઇથી અને તટસ્થતાપૂર્વક કરવા સત્તાધીશોનેે હુકમ

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 4:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટે રાજયમાં એટ્રોસીટી એકટ(એસસી-એસટી એકટ શીડયુલ કાસ્ટ અને શીડ્યુલ ટ્રાઇબ(પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી) એકટના થઇ રહેલા દૂરપયોગને લઇ ગંભીર ચિંતા અને નારાજગી વ્યકત કરી હતી. ચોટીલા નગરપાલિકાના ભાજપના નેતા વિરૂદ્ધની એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવતાં મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે જણાવ્યું હતું કે, એસસી-એસટી એકટનો આશય શીડયુલ કાસ્ટ અને શીડયુલ ટ્રાઇબના લોકોને અત્યાચાર અને દમનથી રક્ષણ આપવાનો છે પરંતુ સાથે સાથે આ પ્રકારે એટ્રોસીટી એકટના બેફામ દૂરપયોગની મંજૂરી આપી શકાય નહીં. એસસી-એસટી એકટનો હાલ સમાજમાં ભારે દૂરપયોગ થઇ રહ્યો છે ત્યારે તપાસનીશ સત્તાવાળાઓએ આવા ગુનાઓમાં ભારે બારીકાઇથી અને તટસ્થતાપૂર્વક તપાસ કરવા પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.

- Advertisement -

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, એટ્રોસીટીના ગુનાઓમાં તપાસનીશ અધિકારીની એ બહુ મોટી જવાબદારી બની રહે છે કે, તેમણે આવા ગુનાઓમાં શાણપણથી, ભારે ઝીણવટભરી રીતે અને બિલકુલ નિષ્પક્ષતાથી તપાસ કરે. ભારે દુ:ખ સાથે નોંધવુ પડે છે કે, ઘણી વખત એસસી-એસટી એકટની જોગવાઇઓનો બેફામ દૂરપયોગ થઇ રહ્યો છે જેમાં કેટલીકવાર ફરિયાદી દ્વારા તો કયારેક સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જ આવો દૂરપયોગ થતો હોય છે. ચોટીલા નગરપાલિકાના એક નેતાએ તેમના જ પક્ષના બીજા નેતા વિરૂધ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી તેમને અપમાનિત કર્યા હોવાની એસસી-એસટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ રદબાતલ ઠરાવતાં ચુકાદામાં જસ્ટિસ સંદીપ ભટ્ટે જણાવ્યું કે, સમગ્ર ફરિયાદ રાજકીય પ્રેરિત જણાય છે અને એસસી- એસટી એકટનો કેવી રીતે દૂરપયોગ કરવો તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રસ્તુત કેસમાં ગુનાનું સ્થળ એ જાહેર જગ્યા એટલે કે, નગરપાલિકાની કચેરી છે. સમગ્ર તપાસ દરમિયાન અરજદાર વિરૂધ્ધ એટ્રોસીટી એકટ લાગુ પડતો હોય તેવા કોઇ તત્વો સામે આવ્યા નથી. પ્રથમદર્શનીય રીતે જ આ સમગ્ર ફરિયાદ રાજકીય ઇરાદાથી પ્રેરિત હોય તેમ જણાય છે.

જસ્ટિસ સંદીપ ભટ્ટે એટ્રોસીટી એકટના દૂરપયોગના આવા કેસોમાં જે પીડિત અથવા તો ભોગ બનનાર હોય છે તેમના પરત્વે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં બિન અનુસૂચિત જાતિ-બિન અનુસૂચિત જનજાતિ સમુદાયના પીડિત કે ભોગ બનનાર વ્યકિતને કાયદાની આવી જોગવાઇથી ભારે નુકસાન થતુ હોય છે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

TAGGED: AUTHORITIES, crime, Gujarat, highcourt, investigation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી કષ્ટભંજનદેવ દાદાને નાડાછડી ગુલાબ અને ગલગોટાના ફુલોનો દિવ્ય શણગાર
Next Article હીટવેવના કારણે છેલ્લાં 6 મહિનામાં ગુજરાતમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?