By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 day ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    1 day ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    1 day ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 day ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    1 day ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે દિલ્હીથી ઇસ્લામાબાદને ટાર્ગેટ કરી શકાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે દિલ્હીથી ઇસ્લામાબાદને ટાર્ગેટ કરી શકાશે
રાષ્ટ્રીય

હવે દિલ્હીથી ઇસ્લામાબાદને ટાર્ગેટ કરી શકાશે

Khaskhabar Editor
Last updated: 2025/12/26 at 3:54 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

નવી બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 450-800 કિમી સુધી: ઓપરેશન સિંદૂરમાં ઙઅઊંના 6 એરબેઝને નષ્ટ કર્યા હતા

ભારત બ્રહ્મોસનું નવું વર્ઝન તૈયાર કરી રહ્યું છે

- Advertisement -

2016થી ચાલી રહી છે તૈયારી, હવે ત્રણ રેન્જવાળા અવતાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 6 એરબેઝને નષ્ટ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલી ભારતની સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. રક્ષા સૂત્રો અનુસાર બ્રહ્મોસની રેન્જ, ગતિ અને મારક ક્ષમતાને વધુ સુધારવામાં આવી રહી છે.
હાલમાં તેની રેન્જ લગભગ 300 કિલોમીટર છે, પરંતુ નવા વર્ઝનમાં તેને 450 કિલોમીટરથી લઈને 800 કિલોમીટર સુધી વધારવા પર કામ ચાલી રહ્યું છે. આ નવી મિસાઈલો આવ્યા પછી દિલ્હીથી જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદને નિશાન બનાવી શકાશે. દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેનું હવાઈ અંતર 700 કિલોમીટર છે.
તેમજ, બ્રહ્મોસનું હળવું વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. બ્રહ્મોસનું લગભગ અઢી ટન વજનનું ખાસ વર્ઝન સુખોઈ એમકેઆઈ-30 ફાઈટર પ્લેનની નીચે (અંડરબેલી) લગાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ઝન હવે પ્રોજેક્ટ ડિઝાઇન બોર્ડની મંજૂરી પછી આગળના તબક્કામાં પહોંચી ગયું છે.
હાલમાં વધુ રેન્જવાળી બ્રહ્મોસ મિસાઈલના ગ્રાઉન્ડ ટ્રાયલની તૈયારી ચાલી રહી છે. આ નવા વર્ઝનના આગામી ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે વિકસિત થવાની અપેક્ષા છે. જો બધું નિર્ધારિત યોજના મુજબ રહ્યું તો બ્રહ્મોસના આ નવા વર્ઝનનું પ્રથમ પરીક્ષણ 2027ના અંત સુધીમાં કરી શકાય છે.
બ્રહ્મોસને દુનિયાની સૌથી ઝડપી અને ઘાતક ક્રુઝ મિસાઈલોમાંની એક ગણવામાં આવે છે. તે ‘ફાયર કરો અને ભૂલી જાઓ’ ટેકનિક પર કામ કરે છે અને મેક-3 (ધ્વનિની ગતિ 332 મી./સેક્ધડથી ત્રણ ગણી)ની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. તેની ઝડપી ગતિને કારણે દુશ્ર્મનના રડાર તેને સમયસર પકડી શકતા નથી.
બ્રહ્મોસ એરોસ્પેસ 2016માં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ (ખઝઈછ)નું સભ્ય બન્યું. આ રિજીમમાં 35 દેશો સામેલ છે. ત્યારબાદ જ બ્રહ્મોસની રેન્જને 300 કિમીથી આગળ વધારવા પર કામ શરૂ થયું.
ખરેખરમાં, ખઝઈછના નિયમો હેઠળ બિન-સભ્ય દેશોને 300 કિમીથી વધુ રેન્જવાળી મિસાઈલ ટેકનોલોજી આપી શકાતી નથી, તેથી પહેલા બ્રહ્મોસની રેન્જ મર્યાદિત હતી. હવે ઓપરેશન સિંદૂર પછી બ્રહ્મોસના 3 નવા વર્ઝન પર કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે.
તેમની રેન્જ 450, 600 અને 800 કિમી સુધી વધારવાની યોજના છે. વાયુસેના માટે બ્રહ્મોસનું હળવું સંસ્કરણ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જમીન અને સમુદ્રમાંથી છોડવામાં આવતી બ્રહ્મોસનું વજન લગભગ 3 ટન હોય છે, જેને વાયુસેના માટે ઘટાડીને લગભગ અઢી ટન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, 23 ડિસેમ્બરે જ ભારતે બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ તટ નજીક પરમાણુ ક્ષમતાવાળી ઊં-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે મિસાઈલને પરમાણુ સંચાલિત સબમરીન ઈંગજ અરિઘાતથી લોન્ચ કરવામાં આવી હતી. તેની રેન્જ 3500 કિમી છે.

- Advertisement -

You Might Also Like

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નકલી-ભ્રામક દારૂબંધી હટાવવાનો અસલી સમય
Next Article 11 હજાર લોકો ઘરમાં કેદ, બજારો બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?