By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    41 minutes ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    49 minutes ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ
    11 minutes ago
    ‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
    46 minutes ago
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    22 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    23 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    38 minutes ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    24 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું
રાષ્ટ્રીય

‘અમારા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રવેશ નથી’: કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 1:30 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
3 Min Read
SHARE

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પાર્ટી પેજ હેક કરવામાં આવ્યું હતું, તેમના દ્વારા શરૂ કરાયેલ વ્યંગાત્મક અભિયાન વાયરલ થયાના અને મોટા પાયે ઓનલાઈન જોડાણ આકર્ષિત થયાના થોડા દિવસો પછી.

ઇન્ટરનેટ પર અત્યારે વાઇરલ થઈ રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ફાઉન્ડર અભિજીત દીપકેએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને તમામ પ્રયાસો કરવા છતાં તેઓ હવે તેને ઍક્સેસ કરી શકતા નથી. દીપકેએ પોતાના અંગત X એકાઉન્ટ પર આ માહિતી શેર કરતા એમ પણ કહ્યું કે, તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જોકે તેને બાદમાં ફરી શરૂ કરી દેવાયું છે.

- Advertisement -

કોકરોચ જનતા પાર્ટીની વેબસાઈટ ડાઉન

બીજી બાજુ ગૂગલ પર કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ પણ બંધ આવી રહી છે. આ સાઈટ પર તમે પહોંચી નહીં શકો તેવો મેસેજ જોવા મળી રહ્યો છે.

'કોકરોચ જનતા પાર્ટી' ની વેબસાઈટ ડાઉન, ફાઉન્ડરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયાનો દાવો 2 - image

- Advertisement -

મહારાષ્ટ્રના વતની અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેએ આ ઘટના બાદ પોતાની સુરક્ષાને લઈને ચિંતા અને પોતાના પર સકંજો કસાવાનો ડર પણ વ્યક્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, તાજેતરમાં સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાનોને લઈને કરવામાં આવેલી ‘કોકરોચ’વાળી ટિપ્પણી બાદ આ પાર્ટી સોશિયલ મીડિયા પર અચાનક લોકપ્રિય થઈ ગઈ છે.

ભારતમાં X હેન્ડલ બંધ, છતાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 2 કરોડને પાર

બીજી તરફ, ‘કોકરોચ જનતા પાર્ટી’નું સત્તાવાર X હેન્ડલ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે, જોકે અન્ય દેશોમાં તેને હજુ પણ જોઈ શકાય છે. આ તમામ અવરોધો વચ્ચે પણ ઇન્સ્ટાગ્રામ પર આ પેજે ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી રાજકીય પાર્ટીઓને પણ પાછળ છોડી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર આ એકાઉન્ટ પર માત્ર 80 જેટલી જ પોસ્ટ મૂકવામાં આવી છે, તેમ છતાં તેના ફોલોઅર્સની સંખ્યા 2.18 કરોડને પાર પહોંચી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે આ વ્યંગ્યાત્મક અભિયાન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કેટલી ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.

વિપક્ષી દળો અને યુવા નેતાઓનું મળ્યું વ્યાપક સમર્થન

આ અનોખા અભિયાનને હવે વિરોધ પક્ષોનો પણ મોટો સાથ મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ, તેની સહયોગી પાર્ટી આઇયુએમએલ (IUML) અને વિપક્ષી દળ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના ઘણા યુવા નેતાઓએ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી (કોંગ્રેસ), પી કે નવાસ અને ટી પી અશરફઅલી (IUML), તેમજ વી કે સનોજ (માકપા)એ શુક્રવારે સીજેપીના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ સિવાય વિદ્યાર્થી સંગઠન ‘સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SFI)ના પ્રદેશ પ્રમુખ એમ શિવપ્રસાદે પણ આ અભિયાનની તરફેણમાં વાત કરી છે.

You Might Also Like

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ

‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

TAGGED: Abhijeet Dipke Instagram hacked
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ
Next Article ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415
ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન
ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાષ્ટ્રીય

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?