By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    17 hours ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    19 hours ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    2 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    2 days ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    17 hours ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    19 hours ago
    સહકારી બેંકો દ્વારા યુવાનો માટે ‘યુવા લાઉન્જ’ શરૂ કરાશે
    19 hours ago
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    2 days ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    2 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    4 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ: શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ: શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટ

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ: શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor
Last updated: 2024/09/18 at 11:43 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

નરેન્દ્ર મોદી લોકોના નેતા છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે

સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢ નિશ્ર્ચયના પાંચ સ્તંભ પર નરેન્દ્ર મોદીએ દેશની દ2ેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રને આવરી  લઈ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
વિકાસના સ્વપ્નદૃષ્ટા અને દેશના લોકલાડીલા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે તા.17 સપ્ટેમ્બરના 2ોજ જન્મદિવસ છે ત્યા2ે ભારત માતાને સમગ્ર વિશ્ર્વમાં ગૌરવ અપાવનાર ગુજ2ાતના સપુત નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે 2014માં લોક્સભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અને દેશવાસીઓના અપા2 સ્નેહથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને દેશના વડાપ્રધાન ત2ીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા અને સંસદમાં પ્રવેશ ક2તા પહેલા શીશ ઝુકાવી પોતાનો કાર્યભા2 સંભાળ્યો એ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી છીએ. ત્યા2ે સતત ત્રીજી વખત દેશની ધુ2ા સંભાળનાર  નરેન્દ્ર મોદીની 2ાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્યર્ક્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારાપ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર  અને ભ્રષ્ટાચા2ીઓને અક્ષ્ામ્ય શિક્ષ્ાા જેવા ગુણોથી સમાજને પ્રે2ણા મળે છે. ત્યા2ે નરેન્દ્ર મોદી સ્વયંથી આગળ વધતા- વધતા માત્ર ન એક સંસ્થા કે સરકાર બન્યા છે, પરાંતુ એક વિચાર  બની ગયા છે.આ વિચાર ધ્વારા જ તેઓ 2ાષ્ટ્રને પરમ વૈભવના શિખ2ે બીરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવન – દિવસની પ્રત્યેક ક્ષ્ાણ આપવા કટિબધ્ધ બની ગયા છે. નરેન્દ્ર મોદી લોકોના નેતા છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન ક2વા અને તેમની સુખાકારીમાં સુધારો  કરવા માટે સમર્પિત છે. લોકોની વચ્ચે રહી તેમના આનંદની વહેંચણી કરવા અને તેમના દુ:ખને દૂર  કરવા તેમને વધુ સંતોષકારક બીજું કશુ જ નથી.

જમીન પરના લોકો સાથેનું તેમનું શક્તિશાળી વ્યક્તિગત જોડાણ એક મજબૂત ઓનલાઈન હાજરી  ધ્વારા  પૂરક છે. તેઓ ભારતના સૌથી ટેકનોસેવી લીડર ત2ીકે ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંંચવા અને તેમના જીવનમાં પરીવર્તન લાવવા માટે પોતાની સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સતત સક્યિ રહે છે. દેશ પર આવેલી કોઈપણ આફતમાં સ્થિતપ્રજ્ઞ રહી આ આફતને અવસરમાં પલટી નાખનાર નરેન્દ્ર મોદીએ સતાનું સુકાન સંભાળતા વેંત જ દેશને વિકાસના રાહ પર  અગ્રેસર  કરતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી.ત્યા2ે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના નવનિર્માણના અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂર્ણ થયા છે જેમાં ગરીબોની સેવા, વંચિતોનું સન્માન, નારી શક્તિ દેશની પ્રગતિ, યુવા શક્તિની આકાંક્ષ્ાાની પિરપૂર્ણૈતા, ખેડૂતોનુ સુનિશ્ર્ચિત કલ્યાણ, સૌના માટે શ્રેષ્ઠ અને સરળ આરોગ્ય સેવાઓ, આધુનિક ઈન્ફ્ર્રાસ્ટ્રકચર, વિશ્ર્વમાં સતત વધી રહેલું દેશનું ગૌરવ, તેમજ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, સાંસ્કૃતીક અને આધ્યાત્મિક વારસાના પુન:નિર્માણમાંથી દેશવાસીઓની આસ્થાને બળ આપ્યુ છે. નરેન્દ્રના મજબુત નેતૃત્વએ તમામ મોરચે સાફલ્યગાથાઓ લખી છે. વિશ્ર્વમાં ક્યાય નથી તેવી આયુષ્યમાન ભારત યોજના એ મધ્યમ વર્ગના સ્વાસ્થ્યની ચિંતા સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. અયોધ્યામાં રામમંદિરનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહયું છે. ત્યારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢ નિશ્ર્ચયના પાંચ સ્તંભ પ2 નરેન્દ્ર મોદીએ દેશની દ2ેક વ્યક્તિ અને દ2ેક ક્ષ્ોત્રને આવરી લઈ વિવિધ લોકકલ્યાણકારી  યોજનાઓ અમલમાં મુકી છે અને કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર, સ્પષ્ટ નીતિ અને સાફ નિયત ધ2ાવતી સરકાર મળી છે.

ત્યા2ે 2ાષ્ટ્રસેવા અને જનસેવાને સર્વોપરી  રાખનારામા ભારતીના કર્મયોગી, કરોડો કાર્યર્ક્તાઓને લોક્સેવાની પ્રેરણ આપનાર  આદર્શ રાજનેતા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના 74માં જન્મદિવસે શુભેચ્છા પાઠવતાનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતવર્ષ ઉન્નતિના પથ પરનિરંતર  અગ્રેસર રહે તથા મોદીજી સ્વસ્થ અને દિર્ધાયુષ્ય થાય તેવી ઈશ્વર પાસે મંગલ કામના કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

- Advertisement -

You Might Also Like

રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

આજે RMCનો 54મો સ્થાપના દિવસઃ અધિકારીઓ અને કર્મચારીઓએ આકર્ષક રંગોળીઓ તૈયાર કરી

રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશનની ગોલ્ડન જુબલીની કુંભલગઢમાં ભવ્ય ઉજવણી

TAGGED: MLA Uday Kangad, PM Modi birthday, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિન નિમિત્તે 75 કુંડી હવનોત્સવ યોજાયો
Next Article મોરબીમાં નવા બની રહેલા નટરાજ ફાટક ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ખસી ગયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફલાઇટ 10 વખત ડિલે બાદ અડધી રાત્રે કેન્સલ થઈ : મુસાફરોમાં આક્રોશ
રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?