નરેન્દ્ર મોદી લોકોના નેતા છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે
સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢ નિશ્ર્ચયના પાંચ સ્તંભ પર નરેન્દ્ર મોદીએ દેશની દ2ેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રને આવરી લઈ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
વિકાસના સ્વપ્નદૃષ્ટા અને દેશના લોકલાડીલા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે તા.17 સપ્ટેમ્બરના 2ોજ જન્મદિવસ છે ત્યા2ે ભારત માતાને સમગ્ર વિશ્ર્વમાં ગૌરવ અપાવનાર ગુજ2ાતના સપુત નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે 2014માં લોક્સભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અને દેશવાસીઓના અપા2 સ્નેહથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને દેશના વડાપ્રધાન ત2ીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા અને સંસદમાં પ્રવેશ ક2તા પહેલા શીશ ઝુકાવી પોતાનો કાર્યભા2 સંભાળ્યો એ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી છીએ. ત્યા2ે સતત ત્રીજી વખત દેશની ધુ2ા સંભાળનાર નરેન્દ્ર મોદીની 2ાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્યર્ક્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારાપ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચા2ીઓને અક્ષ્ામ્ય શિક્ષ્ાા જેવા ગુણોથી સમાજને પ્રે2ણા મળે છે. ત્યા2ે નરેન્દ્ર મોદી સ્વયંથી આગળ વધતા- વધતા માત્ર ન એક સંસ્થા કે સરકાર બન્યા છે, પરાંતુ એક વિચાર બની ગયા છે.આ વિચાર ધ્વારા જ તેઓ 2ાષ્ટ્રને પરમ વૈભવના શિખ2ે બીરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવન – દિવસની પ્રત્યેક ક્ષ્ાણ આપવા કટિબધ્ધ બની ગયા છે. નરેન્દ્ર મોદી લોકોના નેતા છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન ક2વા અને તેમની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે. લોકોની વચ્ચે રહી તેમના આનંદની વહેંચણી કરવા અને તેમના દુ:ખને દૂર કરવા તેમને વધુ સંતોષકારક બીજું કશુ જ નથી.
જમીન પરના લોકો સાથેનું તેમનું શક્તિશાળી વ્યક્તિગત જોડાણ એક મજબૂત ઓનલાઈન હાજરી ધ્વારા પૂરક છે. તેઓ ભારતના સૌથી ટેકનોસેવી લીડર ત2ીકે ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંંચવા અને તેમના જીવનમાં પરીવર્તન લાવવા માટે પોતાની સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સતત સક્યિ રહે છે. દેશ પર આવેલી કોઈપણ આફતમાં સ્થિતપ્રજ્ઞ રહી આ આફતને અવસરમાં પલટી નાખનાર નરેન્દ્ર મોદીએ સતાનું સુકાન સંભાળતા વેંત જ દેશને વિકાસના રાહ પર અગ્રેસર કરતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી.ત્યા2ે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના નવનિર્માણના અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂર્ણ થયા છે જેમાં ગરીબોની સેવા, વંચિતોનું સન્માન, નારી શક્તિ દેશની પ્રગતિ, યુવા શક્તિની આકાંક્ષ્ાાની પિરપૂર્ણૈતા, ખેડૂતોનુ સુનિશ્ર્ચિત કલ્યાણ, સૌના માટે શ્રેષ્ઠ અને સરળ આરોગ્ય સેવાઓ, આધુનિક ઈન્ફ્ર્રાસ્ટ્રકચર, વિશ્ર્વમાં સતત વધી રહેલું દેશનું ગૌરવ, તેમજ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, સાંસ્કૃતીક અને આધ્યાત્મિક વારસાના પુન:નિર્માણમાંથી દેશવાસીઓની આસ્થાને બળ આપ્યુ છે. નરેન્દ્રના મજબુત નેતૃત્વએ તમામ મોરચે સાફલ્યગાથાઓ લખી છે. વિશ્ર્વમાં ક્યાય નથી તેવી આયુષ્યમાન ભારત યોજના એ મધ્યમ વર્ગના સ્વાસ્થ્યની ચિંતા સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. અયોધ્યામાં રામમંદિરનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહયું છે. ત્યારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢ નિશ્ર્ચયના પાંચ સ્તંભ પ2 નરેન્દ્ર મોદીએ દેશની દ2ેક વ્યક્તિ અને દ2ેક ક્ષ્ોત્રને આવરી લઈ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે અને કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર, સ્પષ્ટ નીતિ અને સાફ નિયત ધ2ાવતી સરકાર મળી છે.
ત્યા2ે 2ાષ્ટ્રસેવા અને જનસેવાને સર્વોપરી રાખનારામા ભારતીના કર્મયોગી, કરોડો કાર્યર્ક્તાઓને લોક્સેવાની પ્રેરણ આપનાર આદર્શ રાજનેતા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસે શુભેચ્છા પાઠવતાનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતવર્ષ ઉન્નતિના પથ પરનિરંતર અગ્રેસર રહે તથા મોદીજી સ્વસ્થ અને દિર્ધાયુષ્ય થાય તેવી ઈશ્વર પાસે મંગલ કામના કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.