By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
    1 day ago
    ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પૂર્ણ થાય તે પહેલાં ઇઝરાયલી હુમલામાં ગાઝામાં 100થી વધુ લોકોના મોત થયા
    2 days ago
    EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 
    2 days ago
    “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા”: શાહબાઝ શરીફની કબૂલાત
    2 days ago
    પાકિસ્તાન ઠંડુગાર ભારત સાથે વાટાઘાટની શરીફની તૈયારી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    2 days ago
    બિહાર સરકારે ગયા નગરનું નામ બદલીને ગયાજી રાખ્યું
    2 days ago
    સુપ્રીમ કોર્ટે મમતા સરકારની કરી ઝાટકણી: સરકારી કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ
    2 days ago
    મોદી સરકારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી: અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    2 days ago
    એક ઐતિહાસિક ઘટના: એસ. જયશંકરની તાલિબાન વિદેશ મંત્રી સાથે વાતચીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    1 day ago
    નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    શું IPLના પુર્નરાગમનને વરસાદ પણ વધાવશે? જાણો આજના મેચના સંભવિત સંકટ…
    2 days ago
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    3 days ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    5 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    6 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    6 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 weeks ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    7 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    7 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    6 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાસાએ એલર્ટ જાહેર કર્યું: એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે અથડાઇ શકે છે, 30000 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > નાસાએ એલર્ટ જાહેર કર્યું: એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે અથડાઇ શકે છે, 30000 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે
SCIENCE-TECHNOLOGY

નાસાએ એલર્ટ જાહેર કર્યું: એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે અથડાઇ શકે છે, 30000 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2024/06/11 at 12:30 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

આ એસ્ટરોઇડ 11 જૂને સાંજે 4.30 કલાકે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે અથડાઇ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ એલર્ટ જાહેર કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટરોઇડનું કદ લગભગ 99 ફૂટ જેટલું છે. એલર્ટ જારી કરવામાં આવી છે કે આ એસ્ટરોઇડ 11 જૂને સાંજે 4.30 કલાકે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. નાસાની ટીમે આ એસ્ટરોઇડને 2024 CR 9 નામ આપ્યું છે.

- Advertisement -

નાસાનું કહેવું છે તે આવી જ ઘટના 52,000 વર્ષ પહેલા પણ બની હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે તે સમાન કદના એક લઘુગ્રહ આપણી પૃથ્વી સાથે અથડાયો હતો. પછી વિનાશ સર્જ્યો હતો. જો આવી ઘટના ફરીથી બનશે તો પૃથ્વીમાં 2.2 કિલોમીટર લાંબો અને 467 મીટર ઊંડો ખાડો પડશે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઘણી ઓછી છે. મોટાભાગે આ એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાની સંભાવના છે.

નાસાએ એમ પણ કહ્યું છે કે 7.4 મિલિયન કિમી દૂરથી પૃથ્વી તરફ આગળ વધી રહેલા આ એસ્ટરોઇડનું કદ 330 મીટર પહોળું અને 750 મીટર લાંબું છે. જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાશે તો તે પૃથ્વી પર 424 મેગાટન જેટલી ઊર્જા છોડશે. તેનાથી તબાહી સર્જાઇ શકે છે અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામી શકે છે. નજીકની ઇમારતો પણ પડી શકે છે.

એસ્ટરોઇડ ખરેખર એક ખડક છે. તેનું પોતાનું કોઈ વાતાવરણ નથી. તે ચોક્કસપણે આપણા સૌરમંડળનો એક ભાગ છે, પરંતુ તે ન તો ગ્રહ કે ઉપગ્રહની શ્રેણીમાં આવે છે. તે આપણા સૌરમંડળમાં સતત ફરતું રહે છે. એસ્ટરોઇડના કદમાં પણ નોંધપાત્ર તફાવત છે. તેનો વ્યાસ એક કિલોમીટરથી લઈને 1000 કિલોમીટર સુધીનો હોઈ શકે છે.

- Advertisement -

આ પહેલા નાસાએ અન્ય એક એસ્ટરોઇડ વિશે પણ ચેતવણી આપી હતી કે 21 એપ્રિલ 280 ફૂટ જેટલો મોટો એસ્ટરોઇડ વિશે પણ ચેતવણી આપી હતી કે 21 એપ્રિલે 280 ફૂટ જેટલો મોટો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ એસ્ટરોઇડને 2024 GM નામ આપવામાં આવ્યું હતું. જોકો, થયું એવું કે તે પૃથ્વીની નજીકથી પસાર થયું અને ફરી વળ્યું અને જ્યાંથી આવ્યું હતું તે જ દિશામાં ગયું.

You Might Also Like

ગૂગલે કરી મોટી જાહેરાત: ટૂંક જ સમયમાં આખી દુનિયાનું ડોમેન બદલાઈ જશે

ChatGPTથી ફક્ત Ghibli જ નહીં પણ તેની સાથે 10 વિવિધ પ્રકારની ઇમેજ બનાવો

સ્પેસએક્સે પૂનમના દિવસે 42મું ફાલ્કન-9 લોન્ચ કર્યું

વિશ્વમાં પ્રથમ વખત સંપૂર્ણપણે AI દ્વારા શિશુનો જન્મ IVF સિસ્ટમથી થયો

AI 2030 સુધીમાં માનવ જેવી બુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને ‘માનવજાતનો નાશ’ કરી શકે છે, ગૂગલની આગાહી

TAGGED: ASTEROID, earth, nasa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકાધીશ જગતમંદિરના ર્જીણોદ્ધારની તૈયારી: ક્ષારયુક્ત પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવશે
Next Article તમે બસ આ ફૂલની ખેતી શરૂ કરી દો, કમાણી એટલી કે જોતાં જ રહી જશો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગાંજાની હેરાફેરીમાં બે આરોપીને 5 વર્ષની કેદ અને 50 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
રાજકોટમાં NSUIએ કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી
લોધિકાના મહિલા સરપંચ પાસે સત્તા ન હોવા છતાં 14 પ્લોટ વેંચવા મામલે સસ્પેન્ડ
થાનગઢના નળખંભા ગામે માલીકીની જમીનમાં ગેરકાયદે ચાલતું કોલસાનું ખનન ઝડપી લીધું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ગૂગલે કરી મોટી જાહેરાત: ટૂંક જ સમયમાં આખી દુનિયાનું ડોમેન બદલાઈ જશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

ChatGPTથી ફક્ત Ghibli જ નહીં પણ તેની સાથે 10 વિવિધ પ્રકારની ઇમેજ બનાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

સ્પેસએક્સે પૂનમના દિવસે 42મું ફાલ્કન-9 લોન્ચ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?