By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    15 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    15 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    15 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    15 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીની યુવતીએ વિકૃતિ માટે રાજકોટની 13 વર્ષીય સગીરાને ફસાવી હવસખોરોને સોંપી દીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરબીની યુવતીએ વિકૃતિ માટે રાજકોટની 13 વર્ષીય સગીરાને ફસાવી હવસખોરોને સોંપી દીધી
રાજકોટ

મોરબીની યુવતીએ વિકૃતિ માટે રાજકોટની 13 વર્ષીય સગીરાને ફસાવી હવસખોરોને સોંપી દીધી

Khaskhabar Editor
Last updated: 2025/11/03 at 5:32 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

કાલાવડના ઇન્ફ્લુએન્ઝરએ અટલ સરોવર પાસે ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું, અન્ય શખ્સે અડપલાં કર્યા

ભક્તિનગર પોલીસે અપહરણ, પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સહિત ચારની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં રહેતી અને ધો. 6માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં એક યુવતીએ ફસાવી તેના કાલાવડ રહેતા મિત્રને સોંપી દેતા તેણે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં એક મિત્રએ શારીરિક અડપલાં પણ કર્યા હતા લાપતા દીકરીની શોધમાં નીકળેલા માવતરે ઇન્સ્ટાગ્રામ ચેક કરતા તેણી મોરબીની યુવતી સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી યુવતી, કાલાવડના ઇન્ફ્લુએન્ઝર સહીત ચારની ધરપકડ કરી પૂછતાછ કરતા મોરબીની યુવતીએ વિકૃતિ માટે સગીરાને ફસાવી તેણી સાથે દુષ્કર્મ આચરવા અન્ય મિત્રને સોંપી હોવાનું જાણવા મળ્યું છે તેણીએ પૈસા માટે નહીં પણ સગીરાને ફસાવી અન્ય મિત્રોને મોજમજા કરાવવા આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

સગીરાની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 28ના સાંજે તેની પુત્રી ઘરેથી ભાગ લેવા ગયા બાદ પરત આવી ન હતી પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો ત્યાર બાદ મોટી દીકરી પાસે રહેલા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ચેક કરતાં તેમાં નાની દીકરીએ સમીના નામની યુવતી સાથે ચેટ કર્યાનું જોવા મળ્યું હતું એટલું જ નહીં એક મોબાઇલ નંબર ઉપર ઘણી વખત વાતચીત થયાનું જોવા મળ્યું હતું.
જેથી તે નંબર ઉપર કોલ કરતાં મોરબીથી સમીના નામની યુવતીએ કોલ રિસીવ કરી તેની નાની પુત્રી પોતાની સાથે હોવાનું કહ્યું હતું. જેથી તેઓ તુરંત મોરબી દોડી જઈ દીકરીને ઘરે લઈ આવી પૂછપરછ કરી હતી દીકરીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામમાં સમીના સાથે વાત થઈ હતી. જેણે તેને સતીષ ગોહેલનું ઈન્સ્ટાગ્રામ આઈડી આપી તેમાં વાત કરવાનું કહ્યું હતું જેથી તેણે સતીષ સાથે વાતચીત શરૂ કરી હતી ક્યારેક-ક્યારેક સમીના ઇન્સ્ટાગ્રામમાં કોન્ફરન્સમાં સતીષને લઈ તેની સાથે વાતચીત કરાવતી હતી એકાદ માસ પહેલા તે મોટી બહેન અને જીજાજી સાથે બહાર જવાની હતી. પરંતુ તે વખતે સમીનાએ કોલ કરી કહ્યું કે, તે રાજકોટ આવી છે અને તેની સાથે મળવું છે જેથી તેણે બહેન અને જીજાજી સાથે જવાનું રદ કર્યું હતું જે બાદ તેને સમીના, તેનો ફ્રેન્ડ ફૈઝાન અને સતીષ તેડવા આવતા તેની સાથે જતી રહી હતી બધા અટલ સરોવર ફરવા ગયા હતા.
ત્યાંથી સમીના અને તેનો બોય ફ્રેન્ડ જતા રહ્યા બાદ સતીષ તેને નજીકમાં આવેલા મિત્રના ફલેટમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે શારીરિક સબંધ બાધ્યો હતો. મોડી રાત્રિના ત્રણેય તેને ઘરે મૂકી ગયા હતાં. ગઈ તા. 28ના પણ સમીનાએ કોલ કરી બહાર ઉભું રહેવાનું કહ્યું હતું. જેથી બહાર જતાં ફૈઝાન અને સમીના બાઇક લઈને આવ્યા હતા. બંને તેને મોરબી લઇ ગયા હતાં.

જ્યાં સમીનાએ તેને આફતાબનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી તેનો ભાઈ હોવાનું સાથોસાથ તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું હતું થોડી વાર બાદ આફતાબે આવી તેના શરીર સાથે અડપલા કર્યા હતા. પુત્રીએ આપવિતી જણાવતાં પરીવાર નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ ગઈકાલે રાત્રે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા અને ટીમે આરોપી કાલાવડના સતીષ વિજય ગોહીલ ઉ.19, પરસાણાનગરમાં રહેતા આફતાબ રફીક જુણેજા ઉ.20, મોરબીની સમીના મહેબુબશા બાબુશા શાહમદાર ઉ.20 અને ફૈઝાન અકબર ચાનિયા ઉ.19ની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, આરોપી સમીનાએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામમાં પરીચય કેળવી અને સતીષ સાથે મીત્રતા કરાવી અટલ સરોવર લઇ જઇ ત્યાંથી ભોગ બનનારને સતીષને સોપી દુષ્કર્મ આચરવા સક્રીય ભુમીકા ભજવી હતી અને ભોગ બનનારને રાજકોટથી મોરબી તેના ઘરે લઇ જઇ અને આફતાબે સગીરા સાથે સમીનાના ઘરે શારીરીક અડપલા કર્યા હતા આરોપી ફેજાન સમીનાનો બોયફ્રેન્ડ છે સમીના સાથે રાજકોટ સગીરાને લેવા માટે આવ્યો હતો અને અટલ સરોવર લઇ ગયો હતો તેમજ મોરબી લઇ ગયો હતો આરોપી સતીષ ફૂડ ડિલિવરી બોય છે અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફલુઇનઝર છે પોલીસે ચારેય સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

દીકરીઓને ફસાવવાનું ઉત્તમ માધ્યમ એટલે સોશિયલ મીડિયા
સગીર દીકરીઓ તેમજ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવવાના અનેક કિસ્સા અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ મારફત રૂપકડા સપના દેખાડી નરાધમો દીકરીઓને ભોળવી અપહરણ કરી લઇ જઈ હવસનો શિકાર બનાવતા હોય છે ત્યારે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓને આચરવા માટે સોશ્યલ મીડિયા ઉત્તમ માધ્યમ બની ગયું છે.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લાના 175 જેટલા દુકાનદારો દ્વારા અનાજ વિતરણની કામગીરીનો પ્રારંભ
Next Article રાજકોટ બેડી માર્કેડ યાર્ડમાં બે દિવસમાં 1.5 લાખ મણ જણસીની આવક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?