By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેંદરડા મધુવંતી નદીના પુલના કામમાં લોટ પાણીને લાકડાં ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મેંદરડા મધુવંતી નદીના પુલના કામમાં લોટ પાણીને લાકડાં ?
જુનાગઢ

મેંદરડા મધુવંતી નદીના પુલના કામમાં લોટ પાણીને લાકડાં ?

Khaskhabar Editor
Last updated: 2024/05/28 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પુલના કામ બાબતે મેંદરડા સ્થાનિક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો

તા.પંચાયત સભ્ય, સરપંચ સહિત આગેવાનોનો પુલ નિર્માણ કામ નબળું હોવાનો આક્ષેપ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મધુવંતી નદી પર પુલનું કામ નબળી ગુણવતા વાળું થતું હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સદસ્ય અને મેંદરડા સરપંચ અને માજી સરપંચ તેમજ તાલુકા ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન સહીત આગેવાનોએ નદી પરના પુલના કામમાં લોટ પાણી લાકડા જેવું કામ થતું હોવાની રજૂઆત આર એન્ડ બીના અધિકરીને કરી હતી અને પુલમાં વપરાતી રેતી લોખંડ સહીત વસ્તુ નબળી ગુણવતા સાથે કામ થતું હોવાના આક્ષેપ કરતા અધિકારી દ્વારા આગેવાનો જણાવ્યું હતું કે, નિયમ મુજબ કામગીરી થઇ રહી હોવાની વાત કરી હતી ત્યારે સ્થાનિક આગેવાનોએ મનમાની અને દાદાગીરી કરીને કામ થતું હોવાની રજૂઆત કરી છે. મધુવંતી નદી પરના પુલનું કામ નબળું થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે આ પુલ સામા કાંઠા વિસ્તારને જોડતા હોવાની સાથે કેશોદ, વંથલી માળીયા હાટીના સહીત અનેક ગામને જોડાતો પુલ છે જો ભારે વરસાદ પડે પડે અને પુલનું નબળું કામ થશે અને તૂટી જશે તો સામા કાંઠા સહીતના વિસ્તારો વિખુટા પડી જશે અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવાનો વારો આવશે તેમ તાલુકા પંચાયતના સદસ્ય ભુપતભાઈ જણાવ્યું હતું ત્યારે આ પુલનું ઊંચ અધિકરીઓ સચોટ તપાસ કરીને પુલમાં વપરાતું મટીરીયલ ચેક કરવામાં આવે તો પુલની ખરા અર્થમાં થતી કામગીરી વિષે ખ્યાલ આવશે તેવી આગેવાનો માંગ કરી છે.

મધુવંતી પુલની નબળી કામગીરી બાબતે મેંદરડા સરપંચ જે.ડી.ખાવડુએ જણાવ્યું હતું કે, પુલની કામગીરીમાં રેતી, લોખંડ સહીત વાપરતા મટીરીયલમાં લોટ, પાણી, લાકડા જેવી કામગીરી થઇ રહી છે અને દાદાગિરી અને મનમાની પ્રમાણે કામ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને વધુ જણાવતા કહ્યું કે, આર એન્ડ બીના એ.સો.ટાંકને પુલના નબળા કામ બાબતે રજુઆત કરવામાં આવી પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપતા નથી જયારે પુલની જાતે સ્થળ તપાસ કરી હતી અને પુલના જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હતા પણ તે મળ્યા ન હતા આમ આ પુલનું કામ નબળું થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

- Advertisement -

જયારે મધુવંતી નદી પરના પુલના કામ બાબતે મેંદરડા તાલુકાના ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન રમેશભાઇએ જણાવ્યુ હતુ કે, આ પુલનું કામ ખુબ નબળુ થઇ રહ્યું છે અને આ પુલની કામગીરીમાં વપરાતુ મટીરીયલ એસટીમેટ મુજબ થતુ નથી. જેના લીધે પુલનું કામ નબળુ થઇ રહ્યુ છે. જ્યારે મેંદરડાના પૂર્વ સરપંચ દિનેશભાઇ વેકરીયાએ જે પુલની બાજુમાં ડાર્યવર્ઝન બનાવ્યુ છે તે ડાયવર્ઝન ચોમાસા સુધી ટકી શકે તેમ નથી. જેથી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવી જોઇએ તેમજ જે મટીરીયલ્સ વપરાઇ રહ્યુ છે તે નબળુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ દિપકભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ કે, મધુવંતી નદી પરના પુલનું જે કામગીરી થઇ રહી છે તે સારી થવી જોઇએ. જેના લીધે ભવિષ્યમાં ભારે વરસાદ પડે અને કોઇ દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવી જોઇએ અને આ પુલની કામગીરીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે. આ પુલની કામગીરી બાબતે અધિકારીએ આક્ષેપો પાયા વિહોણા છે અને જે કામગીરી થઇ રહી છે તે નિયમ મુજબ કરવામાં આવી રહી છે. મારી ટીમ સ્થળ પર જ હોય છે અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પુલનું કામ સારૂ થશે તેવા જવાબો મળી રહ્યા છે.

You Might Also Like

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

TAGGED: firewood, junagadh, Mendara Madhuwanti river bridge
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક જ બિલ્ડિંગમાં વસે છે એક નાનું ગામડું 
Next Article યુનિ.માં ઝોનલ કેમ્પ, નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રહિત, રાષ્ટ્રસેવા કાર્યક્રમો યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?