By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    33 minutes ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    46 minutes ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    2 hours ago
    હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    40 minutes ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 day ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 day ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    24 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શૈક્ષણિક પ્રવાસે ગયેલા મારવાડી યુનિ.ના 80 વિદ્યાર્થીઓ પનવેલ (મહારાષ્ટ્ર)માં ફસાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શૈક્ષણિક પ્રવાસે ગયેલા મારવાડી યુનિ.ના 80 વિદ્યાર્થીઓ પનવેલ (મહારાષ્ટ્ર)માં ફસાયા
રાજકોટ

શૈક્ષણિક પ્રવાસે ગયેલા મારવાડી યુનિ.ના 80 વિદ્યાર્થીઓ પનવેલ (મહારાષ્ટ્ર)માં ફસાયા

Khaskhabar Editor
Last updated: 2023/10/02 at 4:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા 12 કલાકથી વધુ સમય હેરાન થયા : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા વિદ્યાર્થીઓના વ્હારે

વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ પ્રશ્ર્ને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મદદ માટે વિનંતી કરતા તેઓએ રેલવેમંત્રી, મંત્રાલય સુધી કરી રજૂઆત

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની મારવાડી યુનિવર્સિટીના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે કેરળ ગયેલા હતા અને તેઓ કોચીથી રાજકોટ તરફ પરત આવતી ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા મહારાષ્ટ્રના પનવેલ નજીકના સ્ટેશન પર ગઈકાલ સવારના 7 વાગ્યાની અટકેલી હતી અને તેમા રહેલ વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા હેરાન થઈ રહ્યા હતા.


12 કલાકથી વધુ સમય વિત્યા બાદ કોઇ જવાબદાર વ્યક્તિ ટ્રેન ક્યારે ઊપડશે તે બાબતે જવાબ આપી રહ્યા નોહતા .વિદ્યાર્થીઓએ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતિસિંહ રાજપૂતને આ બાબતે મદદ માગી કે અમને સ્વખર્ચે ખાનગી બસમાં પણ જવા નથી દેતા.જો કે ત્યાં ભારી વરસાદ પણ ચાલુ હોવાથી તેઓના વાલીઓ પણ ચિંતામાં મૂકાયા હતા.વિદ્યાર્થીનેતાએ આ ગંભીર બાબતની ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલજીને વાકેફ કરી વિદ્યાર્થીઓને મદદની વિનંતી કરી હતી. શક્તિસિંહે સંબંધિત સેંટ્રલ રેલવેના અધિકારી જોડે તાકીદે વાત કરીને કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું અને તત્કાલ નિરાકરણ માટે રજૂઆત કરી. જો કે સાંસદે ટ્વીટ કરી સમગ્ર બાબત રાજ્ય સરકારના પણ ધ્યાને દોરતા મીડિયામાં આ મુદો ચર્ચાસ્પદ બન્યો હતો.
જો કે આ બાબત રેલવે તંત્રના ધ્યાને મૂક્યાના એક કલાક બાદ ત્યાં હાજર રહેલ વિદ્યાર્થીઓનો ફોન આવ્યો કે અમારી ટ્રેન મુંબઈ તરફ નીકળી ચૂકી છે અને આગળના રેલવે સ્ટેશન પરના અધિકારીઓ ખાસ અમારા સૌ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટ લઇને કોચ સુધી પહોચ્યા હતા અને કોઈ પણ સમસ્યા હોય તે જણાવવા કહ્યું હતું. વધુમાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે મુંબઈ રેલવે સ્ટેશન પર પહોચ્યા બાદ પણ રેલવેના ટોચના અધિકારીઓ અમારા કોચ સુધી આવ્યા હતા તમામ વિદ્યાથીઓને જમવા આગ્રહ કર્યો હતો અને અમારા હાલચાલ પૂછ્યાં હતા.


ટ્રેનમાં મુસાફરી કરનાર હેત પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે 12 કલાકથી વધુ સમય ખુબ જ હેરાનગત થયા હતા અને પરિવારજનો પણ ચિંતા કરતા હતા પણ રાજ્યસભા સાંસદને આ વાત ધ્યાને આવ્યા બાદ કલાકમાં જ અમારી ટ્રેનની જે તે ખામી ફટાફટ દૂર કરી આગળ ચાલી હતી અને બાદમાં પણ તમામ વિદ્યાર્થીઓની રેલવે વિભાગે ખાસ કાળજી પણ રાખી હતી. તમામ વિદ્યાર્થીઓએ સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

TAGGED: educationaltour, maharashtra, marwariuniversity, Panvel, Rajkot, Students
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોપકોર્ન પશ્ચિમ માટે છ હજાર વર્ષ પ્રાચીન વસ્તુ
Next Article શહેરમાં રસ્તે રખડતાં 304 પશુ પકડવામાં આવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
20 થી 25 વર્ષના અનુભવી 18 GAS અધિકારીઓ હવે બન્યા IAS
 1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?