By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    3 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    13 minutes ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    18 minutes ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    31 minutes ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    32 minutes ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    29 minutes ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેળામાં શ્રદ્ધાળુઓ માટે હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ-બાથરૂમ ખોલવા સંચાલકોની સહમતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મેળામાં શ્રદ્ધાળુઓ માટે હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ-બાથરૂમ ખોલવા સંચાલકોની સહમતિ
જુનાગઢ

મેળામાં શ્રદ્ધાળુઓ માટે હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ-બાથરૂમ ખોલવા સંચાલકોની સહમતિ

Khaskhabar Editor
Last updated: 2025/12/05 at 5:46 PM
Khaskhabar Editor 6 months ago
Share
2 Min Read
SHARE

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ, કલેક્ટરે સમીક્ષા કરી

રસ્તા, સફાઈ, અને પાણીની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5

આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે હોટેલ અને ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટેની તૈયારીઓ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હોય છે. ખાસ કરીને બાથરૂમ, યુરીનલ સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસના બાથરૂમ, યુરિનલ શ્રદ્ધાળુઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેનો હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અને મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે હોટેલ, ગેસ્ટ હાઉસના ટોયલેટ, બાથરૂમ આપવા માટે સહમતિ દર્શાવી હતી.
બેઠક બાદ કલેકટરે ભવનાથ તળેટી ખાતે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતુ. ખાસ કરીને રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા,યુરીનલ,ટોયલેટ બ્લોક,સાઈન બોર્ડ લગાવવા સહિતની પાયાની સવલતો માટે અધિકારીઓને અગ્રતા આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
આ ઉપરાંત કલેકટરે બસ ડેપો, રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. બસ ડેપો ખાતે શૌચાલયમાં સ્વચ્છતા જળવાઈ રહે, તેમજ રેલવે સ્ટેશન ખાતે બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી જવા આવવા માટેના રીક્ષાના રેટ ભાવિકોને દેખાય એ પ્રકારે રેટ ડિસ્પ્લે કરવા, જૂનાગઢમાં આવેલ ફરવાના સ્થળોની જાણકારી મળે તેમજ ભવનાથ રૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે એ માટે અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન કલેક્ટર સાથે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -

You Might Also Like

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ

ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં નાકાબંધી કરી 4 આરોપીઓને જૂનાગઢ પોલીસે ધંધુકાથી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
Next Article જૂનાગઢની સ્કૂલમાં શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને શાળાએ આવે છે, આરોપી પતિની શોધખોળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી- ઉધરસના 635 અને તાવના 711 કેસ
રાજકોટ કંટ્રોલ રૂમના ACP વી.જી.પટેલ નિવૃત્તિના એક દિવસ પૂર્વે ડિસમિસ !
ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?