By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    11 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    13 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    11 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    13 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    1 day ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    12 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદી પર આપત્તિજનક ટિપ્પણી માલદીવને ભારે પડી: માલદીવના હાઇ કમિશ્નરને ભારતનું તેડું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાન મોદી પર આપત્તિજનક ટિપ્પણી માલદીવને ભારે પડી: માલદીવના હાઇ કમિશ્નરને ભારતનું તેડું
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી પર આપત્તિજનક ટિપ્પણી માલદીવને ભારે પડી: માલદીવના હાઇ કમિશ્નરને ભારતનું તેડું

Khaskhabar Editor
Last updated: 2024/01/08 at 11:17 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી માલદીવને ભારે પડી રહી હોય, તેવું જણાઇ રહ્યું છે. પહેલા સોશ્યલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યાર પછી દિગ્ગજ ભારતીય ટ્રાવેલ કંપનીઓએ માલદીવની ફ્લાઇટ્સ અને હોટલ બુકિંગ કેન્સલ કરી દીધા છે અને હવે ભારતે સરકારે માલદીવના હાઇ કમિશ્નરને બોલાવ્યા છે. ભારત સરકારના બોલાવા પર માલદીવના હાઇ કમિશ્નર અબ્રાહિમ સાહિબ ભારતીય વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. સમગ્ર વાત સ્પષ્ટ કર્યા પછી તેઓ પરત ફર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે સાશ્યલ મીડિયા પોસ્ટ પર કડક ચેતવણી આપી છે.

જો કે, માલદીવની મહિલા મંત્રી શિઉનાએ વડાપ્રધાન મોદીને લઇને સોશ્યલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મુદાને ભારતે માલદીવની મોહમ્મદ મુઇજ્જૂ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. માલેમાં ભારતીય ઉચ્ચાયુક્તે મંત્રીની ટિપ્પણી પર કડક આપત્તિ જતાવી હતી. ભારતની આપત્તિ પછી માલદીવ સરકારે નિવેદન જાહેર કર્યું હતું કે, આ તેમની વ્યક્તિગત વિચારસરણી છે. મંત્રીની ટિપ્પણી માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતી.

- Advertisement -

જણાવી દઇએ કે ભારતે કડક આપત્તિ પછી એક્શન લેતા માલદીવ સરકારે વડાપ્રધાન મોદીની સામે આપત્તિજનક ટિપ્પમી કરવા પર મંત્રી મરિયમ શિઉનાની સાથે-સાથે માલશા શરીફ અને મહજૂમ માજિદને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા, મંત્રી ઇબ્રાહીમ ખલીલે જણાવ્યું કે, વિવાદિત ટિપ્પણીને લઇને જવાબદાર ત્રણે મંત્રીઓએ તેમના પદથી તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા હતા.

#WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block.

He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw

- Advertisement -

— ANI (@ANI) January 8, 2024

વડાપ્રધાન મોદીની સામે વિવાદિત ટિપ્પણી
જો કે, આ સમગ્ર વિવાદની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદીપના પ્રવાસ કર્યા પછી ઉઠયો હતો. વડાપ્રધાન મોદીએ લક્ષદીપના પ્રવાસ કર્યા પછી તેમની ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ તેમણે ભારતીયોને વિનંતી કરી હતી કે તેઓ આ આઇલેન્ડ પર ફરવાનો પ્લાન બનાવે. ત્યાર પછી માલદીવના યુવા સશ્કિતકરણના વિભાગના ઉપ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન મોદીની પોસ્ટ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જો કે, ટ્વિટની આલોચના કર્યા પછી તેમણે આ ડિલીટ કરી દીધી હતી.

માલદીવને ભારતના ટુરિસ્ટ દર વર્ષ મોટી સંખ્યામાં જાય છે. વર્ષ 2018માં ભારતથી એટલા પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા કે, ભારત માલદીવમાં ટુરિસ્ટસનું આગમને 5માં સૌથી મોટો સોર્સ હતો. મળેલી જાણકારી અનુસાર, 14,84,274 પ્રવાસીઓમાંથી લગભગ 6.1 ટકા પ્રવાસીઓ ભારતથી હતા. જો કે, વર્ષ 2019માં ભારતથી માલદીવ જનાર પ્રવાસીઓની સંખ્યામાં 2018ની તુલનામાં વધીને લગભગ બે ગણી થઇ ગઇ હતી. વર્ષ 2019માં 1,66,030 પ્રવાસીઓ માલદીવ ગયા હતા.

You Might Also Like

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

TAGGED: HighCommissioner, lakshdeep, MALDIVES, narendramodi, PRIMEMINISTER, SOCIALMEDIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસોમાં પાંચ વર્ષમાં 61 ટકાની વૃદ્ધિ: દર 5 મીનીટે એક કોલ
Next Article બિલકિસ બાનો હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો નિર્ણય: દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?