By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    10 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    10 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    11 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    12 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    11 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’નું જીવંત પ્રસારણ યોજાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’નું જીવંત પ્રસારણ યોજાયું
ગુજરાતરાજકોટ

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’નું જીવંત પ્રસારણ યોજાયું

Khaskhabar Editor
Last updated: 2023/09/02 at 2:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO)નું મિશન આદિત્ય એલ-1 આજરોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સૂર્ય વિષે વૈજ્ઞાનિક સમજણ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, આદિત્ય એલ 1 પર ટોક, લોંચિંગનું જીવંત પ્રસારણ અને ક્વિજનું આયોજન જાહેર જનતા માટે કરવામાં આવ્યું હતું.

આદિત્ય એલ-1મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણાં સૌરમંડળના સૂર્યમાં થતી વિવિધ ગતિવિધિઓની વૈજ્ઞાનિક માહિતી મેળવવાનો છે. આપણાં સુર્યનો અભ્યાસ અત્યંત જરૂરી છે કેમકે, સુર્ય અત્યંત ક્રિયાશીલ છે અને તેમાં સતત ખુબજ શક્તિશાળી ઉષ્મીય તેમજ ચુંબકીય ઘટનાઓ ઘટતી રહે છે, બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્સર્જિત કરતી રહે છે જે, અંતરીક્ષમાં આપણી સેટેલાઈટ અને દૂરસંચારનાં સાધનોને સીધી અસર કરી શકે છે, જેથી આ ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે, જે, પૃથ્વી પરની આપણી પ્રયોગશાળાઓમાં કરવો અશક્ય છે. આ મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉદેશોમાં સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે કોરોના દ્વારા પેદા થતી ઉર્જા, ગરમી અને સૌર પવાનોનાં અભ્યાસ, સુર્યની સપાટી પરથી બહાર ફેંકાતો પદાર્થ, સૌર જ્વાળાઓ તેમજ પૃથ્વી નજીકના અંતરીક્ષ હવામાન વિશે ઊંડાણપૂર્વક સમજણ મેળવવાનો છે.

- Advertisement -

આદિત્ય L1 મિશનએ અલ્ટ્રાવાયલેટ પ્રકાશમાં સૂર્યના બિંબને હાઇ રિઝોલ્યુશન પર નિહાળવાનો સૌપ્રથમ પ્રયાસ છે. આદિત્યએલ1 સૂર્યથી માત્ર 1.05 ત્રિજ્યા દૂર રહી, સૂર્યના કોરોનામાં થતાં ફેરફાર, CME અને સૌર જ્વાળાઓનો અભ્યાસ કરી શકશે. આદિત્ય L1 ના વૈજ્ઞાનિક પેલોડ્સ ઉપકરણોમાં મુખ્યત્વે Visible Emission Line Coronograph (VELC) કે જે, સૂર્યના કોરોનાની ફોટોગ્રાફી તેમજ સ્પેક્ટ્રોમેટ્રી કરશે કે જેનાં દ્વારા સૂર્યની અંદર રહેલ તત્વો વિશે મિહિતી મેળવી શકાશે. Solar Ultraviolet Imaging Telescope (SUIT) કે જેમાં, સૂર્યની સપાટી એટેલે કે ક્રોમોસફીયર અને ફોટોસફીયરની ફોટોગ્રાફી કરી અભ્યાસ કરશે. Solar Low Energy X-ray Spectrometer (SoLEX) કે જેમાં X-Rayની તરંગ લંબાઈ પર સ્પેક્ટ્રોગ્રાફી કરી સૂર્યનો અભ્યાસ કરશે. Aditya Solar wind Particle Experiment (ASPEX) કે જે, સૂર્યના સૌરપવનો અને કણોનું પૃથકરણ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના દ્વારા સૌરપવનોમાં રહેલ પાર્ટીકલ્સનો અભ્યાસ કરી શકાશે. Plasma Analyser Package for Aditya (PAPA) કે જેનાં દ્વારા સૌર પવનોમાં રહેલ ઇલેક્ટ્રોન્સ અને પ્લાસમાનું પ્રમાણ જાણી શકાશે. Advanced Tri-axial High-Resolution Digital Magnetometers X, Y અને Z જેમાં સૌરપવન અને સૂર્ય પાસેના ચુંબકીય ક્ષેત્રનું માપન ત્રણે અક્ષોમાં કરી શકાશે. વિવિધ લગ્રાંજ બિંદુઓ માંથી આદિત્ય L1 માટે લગ્રાંજ L1 બિંદુ પર રાખવામાં આવનાર છે કેમ કે સૂર્યના અવલોકન માટે લગ્રાંજ બિંદુ L1 આદર્શ છે કેમ કે અહી રાખેલ આદિત્ય L1 હમેશા સૂર્ય તરફ તાકેલું રહેશે.

અત્રે નોંધનીય છે કે, યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને NASAનું SOHO (Solar and Heliospheric Observatory) પણ અહીજ છે. સતીશ ધવન સ્પેસ, શ્રીહરિકોટા રેન્જ (SDSC SHAR), શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી PSLV-XL દ્વારા પ્રક્ષેપિત થયુ છે. PSLV-XL માં 12 ટન ઈંધણ ધરાવતા 4 સ્ટ્રેપઓન બુસ્ટર એન્જિનો તેમજ 9 ટન ઈંધણ ધરાવતા 2 એમ કુલ 6 સ્ટ્રેપઓન બુસ્ટર્સ ધરાવે છે. અને તે આદિત્યને 245 km x 21000 kmના અર્થ પાર્કિંગ ઓર્બિટમાં પહોંચાડશે અને Aditya L1 પોતાના રોકેટ એન્જિન વડે લગ્રાંજ બિંદુ 1 પર પહોંચતા આશરે 120 દિવસનો સમય લાગશે.

- Advertisement -

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ : 5 દિવસનું યલો ઍલર્ટ

TAGGED: ADITYAL1, Rajkot, REGIONALSCIENCECENTER, SUNMISSION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગોંડલમાં પોલિસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ
Next Article મેંદરડાના નતાડીયા ગામ સહિત જંગલ વિસ્તારમાં એક ઇંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?