By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    6 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    7 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    6 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    6 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ઉજવાય છે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ચાલો જાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શા માટે? ઉજવાય છે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ચાલો જાણીએ
ખાસ-ખબરરાષ્ટ્રીય

શા માટે? ઉજવાય છે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ચાલો જાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/07/29 at 3:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ  મનાવવામાં આવી રહ્યો છે. આપણું તો રાષ્ટ્રીય પ્રાણી જ વાઘ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી વર્ષ 2010માં શરૂ થઈ હતી. જેનો હેતુ લોકોને વાઘના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો હતો. એક સમયે વાઘની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી, પરંતુ જે તે સમયની સરકાર અને સંસ્થાઓના પ્રયત્નોથી આજે ભારતમાં માર્ચ-2023ની ગણતરી પ્રમાણે 3,690 કરતા વધારે વાઘ છે. વિશ્વમા વાઘની કુલ વસ્તીમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. દેશમાં 55 એવા આરક્ષિત વિસ્તારો છે, જ્યાં વાઘ વસવાટ કરે છે. દેશના 20 રાજ્યમાં વાઘના રહેણાંક છે.

કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
પ્રથમ વખત 2010માં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટમાં વાઘના ઘટાડા વિશે ચિંતા કરવામાં આવી હતી. આ દિવસ વાઘની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો અટકાવવા અને સંરક્ષણ પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મુકાયો હતો. વાઇલ્ડલાઇફ ફંડ (ડબ્લ્યુડબ્લ્યુએફ)ના જણાવ્યા મુજબ વાઘની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જેમાં લગભગ 100,000 વાઘ એક સદી પહેલા જંગલમાં ફરતા હતા અને આ સંખ્યા સતત ઘટી રહી છે.

- Advertisement -

વાઘની ઘટતી જતી સંખ્યા એ એક ગંભીર પર્યાવરણીય પડકાર છે. શિકાર, ગેરકાયદેસર વેપાર, રહેઠાણની ખોટ અને માનવ પ્રવૃત્તિઓને કારણે વાઘની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આંતરરાષ્ટ્રીય ટાઇગર ડે આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેને હલ કરવાની તક આપે છે.

ભારતે કરી બતાવ્યું
વાઘ, તેમની હિંસક વૃત્તિ સાથે, ઘાસના મેદાનો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરફીલા જંગલો અને મેન્ગ્રોવ સ્વેમ્પ્સ સહિત વિવિધ કુદરતી રહેઠાણોમાં જીવી શકે છે. દુનિયાભરમાં વાઘને બચાવવા માટે બહુ ઓછું કામ થઈ રહ્યું છે. પરંતુ ભારતને આ કામમાં ખુબ સફળતા મળી છે. ઘણા કાર્યક્રમો યોજી, જાગૃતિ ફેલાવી દેશમાં વાઘની વસતિમાં વધારો કરવામાં સફળતા મળી છે. વર્ષ 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર દેશમાં વાઘોની સંખ્યા 3167 થઈ ચુકી છે જે વૈશ્વિક વસ્તીના 75 ટકા છે. આ અગાઉ વર્ષ 2018માં આ સંખ્યા 2967 હતી. ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી મધ્ય પ્રદેશમાં છે. જ્યાં હાલમાં 785 વાઘ છે.

પાંચ વર્ષમાં આટલા વાઘ માર્યા ને વાઘે આટલાને માર્યા
દેશમાં એક તરફ વાઘની સંખ્યા વધ્યાનો આનંદ છે તો હજુ પણ શિકાર કરનારાઓ પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાયું નથી. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી કારણોસર અને શિકારના કારણે 628 વાઘના મોત થયા છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)ના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં દેશમાં 96, 2020માં 106, 2021માં 127, 2022માં 121 અને 2023માં 178 વાઘના મોત થયા છે.

- Advertisement -

બીજી બાજુ માનવ અને વન્ય પશુઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા રહે છે. છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં 349 વ્યક્તિઓના મોત થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 200 લોકોએ જીવ ગુમાવ્યો છે. ડેટા મુજબ વર્ષ 2019મા 49 અને 2020માં વાઘના હુમલામાં 49 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 2021માં 50, 2022માં 110 અને 2023માં 82 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાઘના હુમલામાં ઉત્તર પ્રદેશમાં 59 અને મધ્ય પ્રદેશમાં 27 લોકોના મોત થયા હતા.

You Might Also Like

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

TAGGED: International Tiger Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનનું અર્થતંત્ર ભાંગી પડ્યું: એક સપ્તાહમાં 40 બેંકોને તાળા લાગ્યા
Next Article બાબા રામદેવને કોરોનાની દવા પરના દાવાને પાછો ખેંચી લેવા હાઈકોર્ટનો ઓર્ડર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?