By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 hour ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    17 minutes ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    22 minutes ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    27 minutes ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    1 hour ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેતાઓ વડાપ્રધાન મોદીથી ઈર્ષ્યા કરે છે: ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નેતાઓ વડાપ્રધાન મોદીથી ઈર્ષ્યા કરે છે: ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

નેતાઓ વડાપ્રધાન મોદીથી ઈર્ષ્યા કરે છે: ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન

Khaskhabar Editor
Last updated: 2023/05/27 at 10:25 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે, આપણા રાજનેતાઓ વડાપ્રધાન મોદીથી ઈર્ષ્યા કરે છે કે, તેમાંથી કોઈ પણ 20,000 લોકોને એકત્ર કરી શક્યું નથી

ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને શાસક નેતાઓ પર નિશાન સાધ્યું હતું વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે હતા. આ પછી હવે ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના રાજનેતાઓ પીએમ મોદીથી ઈર્ષ્યા કરે છે. તેમણે કહ્યું કે તેઓ ઈર્ષ્યા કરે છે કે, તેમાંથી કોઈ પણ 20,000 લોકોને એકત્ર કરી શક્યું નથી અને તેમને ‘મોદી-મોદી’ જેવા નારા લગાવી શક્યા નથી. પીએમ મોદીની પ્રશંસા કરતા તેમણે ભારતીય સમુદાયના કામની પ્રશંસા કરી હતી.

- Advertisement -

પીટર ડટને પીએમ મોદીના કર્યા વખાણ
ઓસ્ટ્રેલિયન સંસદને સંબોધતા વિપક્ષના નેતા ડટને કહ્યું કે, બુધવારે એક અસાધારણ ઘટના બની. તેમણે કહ્યું કે,રાજનીતિની બંને બાજુથી ઘણા લોકો હાજર હતા. પરંતુ મેં આજે વડા પ્રધાનને કહ્યું હતું કે, ગઈ કાલે રાત્રે ત્યાંના દરેક રાજકારણી એ હકીકતથી ઈર્ષ્યા કરી રહ્યા હતા કે, તેઓ (પીએમ મોદી) વિશ્વના અન્ય ખૂણામાં પણ 20,000 લોકોને એકઠા કરવામાં અને તેમનું ઉપનામના નારા લગાવવામાં માટે સક્ષમ હતા. ખાસ કરીને આ ઈર્ષ્યા લેબર પાર્ટીના નેતાઓમાં હતી.

Wonderful to catch up again with a great friend of Australia, @narendramodi.

Proud of the special and growing relationship Australia has with India and may it go from strength to strength in the years ahead  🇦🇺🇮🇳 pic.twitter.com/yavjd4XR4x

- Advertisement -

— Peter Dutton (@PeterDutton_MP) May 24, 2023

શું કહ્યું પીટર ડટને ?
વિપક્ષના નેતા ડટને કહ્યું કે, મને લાગ્યું કે આ એક અસાધારણ ઘટના છે અને હું વડાપ્રધાન મોદીની યજમાનીમાં ભારતીય સમુદાયના કામની ખરેખર પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેના સંબંધોનું સન્માન કરવા ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવા બદલ વડાપ્રધાન મોદી અને તેમના પ્રતિનિધિમંડળનો આભાર માનવા માટે જોડાયા હતા.હકીકતમાં 23 મેના રોજ પીએમ મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં 20,000 થી વધુ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન લોકો મોદી-મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા.

ડટ્ટને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને શું કહ્યું ?
ભારત સાથેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું કે, જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અસાધારણ અને મજબૂત હતા. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાનો સ્કોટ મોરિસન અને ડેન ટીન સહિત ફ્રન્ટ બેન્ચ પર ઘણા લોકોના કામને પણ સ્વીકાર્યું. તેમણે કહ્યું કે, આ નેતાઓએ ભારત સાથે વેપાર પર ખૂબ સારું કામ કર્યું છે. આ માટે તેમણે અગાઉની સરકારોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, હું ગુરુવારે સિડનીમાં PM મોદીને મળ્યો હતો. તે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને આકર્ષક ચર્ચા હતી અને અમે ચર્ચા કરેલ વિષયોની વ્યાપક શ્રેણી સંબંધો માટે દ્વિપક્ષીય સમર્થન સૂચવે છે.

 

You Might Also Like

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે

ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો

TAGGED: australia, narendramodi, peterdutton
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીતિ આયોગની બેઠકનો વિરોધ પક્ષોએ પણ બહિષ્કાર કર્યો: જાણો શું આપ્યું કારણ
Next Article ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડીયન્સને હરાવીને પહોંચી IPLની ફાઈનલમાં, હવે CSK સામે ટકરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?