By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    6 minutes ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    24 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    1 minute ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    1 hour ago
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    24 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    24 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’: હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે કર્યુ મહત્વનું એલાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ‘આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’: હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે કર્યુ મહત્વનું એલાન
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

‘આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’: હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે કર્યુ મહત્વનું એલાન

Khaskhabar Editor
Last updated: 2023/11/21 at 2:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મુંબઈ 26/11 હુમલાની વરસી પહેલા મોટા સમાચાર, દોઢ મહિનાથી વધુ સમયના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી હતી અને તેને આતંકવાદ પણ ગણાવ્યો હતો. હવે આતંકવાદ સામે ભારતના સંકલ્પને સમર્થન આપતા ઈઝરાયલે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે મંગળવારે આ માહિતી આપી હતી.

- Advertisement -

લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન જાહેર
ઈઝરાયલની એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 26/11ના મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ભારત સરકાર તરફથી ઈઝરાયલને કોઈ અપીલ કરવામાં આવી ન હતી તેમ છતાં દેશ દ્વારા જ આ પગલું લેવામાં આવ્યું છે. ઈઝરાયલની દૂતાવાસે કહ્યું કે તમામ જરૂરી દસ્તાવેજો અને વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે હવે લશ્કર-એ-તૈયબાને ઈઝરાયલની ગેરકાયદેસર આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

મુંબઈ હુમલામાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો
નોંધનીય છે કે, 26 નવેમ્બર 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગથી મુંબઈને હચમચાવી નાખ્યું હતું. આ આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો 29 નવેમ્બર સુધી ચાલુ રહ્યો. આમાં નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને જીવતા પકડાયેલા આતંકવાદી કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. પાકિસ્તાની આતંકવાદીઓએ યહૂદીઓના પૂજા સ્થળ, ચાબડ હાઉસ (નરીમાન હાઉસ)ને પણ નિશાન બનાવ્યું હતું. બે હુમલાખોરોએ યહૂદીઓને બંધક બનાવ્યા હતા. અહીં તેણે રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત છ લોકોની હત્યા કરી હતી. ઈઝરાયલ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી.

You Might Also Like

અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!

ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત

TAGGED: HamasIsraelWar, israel, LashkareTaiba, terrororganization
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્ષ 2023માં સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ અને પૂર આવશે: નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી
Next Article ગિરનાર પરિક્રમાના 8 પડાવ પર રાત્રિના સમયે જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઉભી કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!
બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો
રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
આંતરરાષ્ટ્રીય

ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?