By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    22 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    20 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    21 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    21 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    22 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એકનાથ શિંદે સામે ‘દેશદ્રોહી’ ટિપ્પણી અંગે FIR દાખલ થયા બાદ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એકનાથ શિંદે સામે ‘દેશદ્રોહી’ ટિપ્પણી અંગે FIR દાખલ થયા બાદ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી
રાષ્ટ્રીય

એકનાથ શિંદે સામે ‘દેશદ્રોહી’ ટિપ્પણી અંગે FIR દાખલ થયા બાદ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી

Khaskhabar Editor
Last updated: 2025/04/07 at 12:00 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવેલા સમન્સ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કામરાએ કોર્ટને ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ અંગે કુણાલ કામરાના વકીલ નવરોઝ સીરવઈ અને એડવોકેટ અશ્વિન થૂલ દ્વારા આજે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચ સમક્ષ આ અરજી દાખલ કરવામા આવશે.

- Advertisement -

કામરા 5 એપ્રિલે પૂછપરછ માટે હાજર થયા ન હતા

મુંબઇના ખાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356(2) (માનહાનિ) હેઠળ કેસ નોંધ્યો અને તેમને ત્રણ સમન્સ જારી કર્યા. કામરા 5 એપ્રિલે પૂછપરછ માટે હાજર થયા ન હતા. આ ઉપરાંત જલગાંવના મેયર નાસિકના એક હોટેલ વ્યવસાયી અને એક ઉદ્યોગપતિએ પણ તેમની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની રાજકીય કારકિર્દી પર વ્યંગ કર્યો હતો

- Advertisement -

કુણાલ કામરા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વચ્ચેનો વિવાદ ગત મહિને શરૂ થયો હતો. જ્યારે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કામરાએ બોલિવૂડના એક ગીતનું પેરોડી કરીને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની રાજકીય કારકિર્દી પર વ્યંગ કર્યો હતો. કામરાની ટિપ્પણી 2022 માં ઉદ્ધવ ઠાકરે સામે શિંદેના બળવો અને મહાવિકાસ અઘાડી સરકારના પતન સાથે સંબંધિત હતી.

રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં તોડફોડ કરવામાં આવી

જોકે, આ વિડીયોને 23 માર્ચ 2025ના રોજ કામરાએ તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જે ઝડપથી વાયરલ થયો. જ્યારે 24 માર્ચે શિંદે જૂથના શિવસૈનિકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી. જ્યાં આ શો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

કામરાને હાજર થવા માટે સમન્સ બજાવવામા આવ્યો

શિવસેનાના કાર્યકરોએ દાવો કર્યો હતો કે કામરાએ શિંદેનું અપમાન કર્યું હતું, અને તેમની ધરપકડની માંગ કરી હતી. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેની બાદ ખાર પોલીસે કૂણાલ કામરાને હાજર થવા માટે સમન્સ બજાવવામા આવ્યો છે.

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: Bombay High Court, Eknath Shinde, Kunal Kamra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Stock market crash: રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકા નોંધાયો
Next Article કોંગોની રાજધાની કિંશાસામાં મુશળધાર વરસાદ બાદ પૂરના કારણે 22 લોકોનાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?