By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ખરીફ વાવેતર 96 ટકા થયું: ધાન્ય, કપાસ, સોયાબીનમાં સરેરાશથી વધુ વાવેતર, મગફળી-ક્ઠોળમાં ઓછું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં ખરીફ વાવેતર 96 ટકા થયું: ધાન્ય, કપાસ, સોયાબીનમાં સરેરાશથી વધુ વાવેતર, મગફળી-ક્ઠોળમાં ઓછું
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં ખરીફ વાવેતર 96 ટકા થયું: ધાન્ય, કપાસ, સોયાબીનમાં સરેરાશથી વધુ વાવેતર, મગફળી-ક્ઠોળમાં ઓછું

Khaskhabar Editor
Last updated: 2023/08/23 at 10:35 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

– અનેક ભાગોમાં ખેતરોને સિંચાઈનાં પાણી આપવાનું શરૂ થઈ ગયું

ગુજરાતભરમાં સમયસર અને સારા વરસાદને પગલે ખરીફ પાકનું વાવેતર ચિકકાર થયુ છે.ધાન્ય, કપાસ, સોયાબીન જેવી ચીજોમાં 100 ટકાથી વધુ વાવણી સામે રાજયમાં ત્યાર સુધીનું સરેરાશ વાવેતર 96 ટકા થઈ ગયુ છે.જોકે હવે ખરીફ પાક માટે વરસાદની જરૂરીયાત ઉભી થવા લાગી છે.તુર્તમાં વરસાદ નહિં થાય તો કેટલાક ભાગોમાં પાક માટે મુશ્કેલ સંકટનાં વાદળો સર્જાઈ શકે છે. કૃષિક્ષેત્રનાં જાણકારોએ એમ કહ્યું છે કે જુલાઈ સુધી ધમધોકાર વરસાદ વરસ્યા બાદ ચાલુ માસમાં બ્રેક લાગી ગઈ છે. વાદળીયુ વાતાવરણ રહેતુ હોવા છતાં કયાંય નોંધપાત્ર વરસાદ નથી. વાવેતર પર હવે 15-20 દિવસે મેઘકૃપા જરૂરી બની ગઈ છે.આગોતરા-વહેલા વાવેતરની ખાસ જરૂર છે.

- Advertisement -

કેટલાંક ભાગોમાં ખેડુતોએ પાકનો સિંચાઈના પાણી પીવડાવવાનું પણ શરૂ કરી દીધુ છે તેના પરથી ખરીફ વાવેતરને વરસાદની જરૂર હોવાની સાબીતી મળી જાય છે. હવામાન વિભાગે હજુ આવતા થોડા દિવસો માટે સાર્વત્રીક કે સારા વરસાદની આગાહી કરી નથી ત્યારે કેટલાંક ભાગોમાં વાવેતર પર સંકટના વાદળો દેખાવા લાગે તેવી ભીતિ છે. દરમ્યાન ગુજરાતમાં અત્યાર સુધીની ખરીફ વાવેતર 96 ટકાએ પહોંચ્યુ છે. ગુજરાતમાં જુન મહિનામાં બિપરજોય વાવાઝોડા બાદ જુલાઈમાં મેઘરાજાની મહેર હતી તેના કારણે ખરીફ પાકનું લગભગ 76 ટકા વાવેતર કરી દેવાયું છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.ખેડૂતો ધાન્ય, પાક, કઠોળ, મગફળી અને કપાસનું જંગી વાવેતર કરીને બેઠા છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી છતાં ચાલુ સપ્તાહનો પ્રથમ દિવસ ત્રણ નોંધપાત્ર વરસાદ વિના ગયો છે. સાર્વત્રીક અને ભારે વરસાદ નહીં થાય તો કૃષિ ક્ષેત્ર માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે ભારે વરસાદ પડતો હોય છે.પરંતુ આ વખતે પ્રથમ વખત ત્રીજુ સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છતાં મેઘરાજાની મહેર થવા પામી નથી. સોમવારે સવારથી સાંજ સુધી વંથલીમાં મહતમ પોણા ઈંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો. બીજી તરફ જુનથી સમયસર વરસાદ થતા અને જુલાઈમાં પણ ભારે વરસાદ જારી રહેતા ખેડૂતોએ મોટાપાયે વાવેતર કર્યુ છે. 21 ઓગસ્ટ સુધીમાં 95.60 ટકા જેટલુ કુલ સરેરાશ વાવેતર થયુ છે. જેમાં ધાન્ય પાકનું 101 ટકા વાવેતર થયુ છે.

ડાંગર અને બાજરીનું ગત વર્ષની સરખામણીમાં આ વખતે સો ટકા કરતા વધુ વાવેતર થયુ છે. મકાઈ અને અન્ય ધાન્ય પાકનું પણ 97 ટકા જેટલુ વાવેતર થયુ છે. કઠોળ પાકોનું 78 ટકા વાવેતર થયુ છે. જેમાં તુવેરનું 86 ટકા ને મઠનું 91 ટકા છે. મગફળીનું પણ હાલ 86 જેટલુ વાવેતર થઈ ચુકયુ છે.જયારે સોયાબીનનું 134 ટકા વાવેતર કરાયું છે કપાસનું પણ 113 ટકા વાવેતર કરાયું છે.ડાંગર સહિતના ધાન્ય પાકને પાણી વધુ પ્રમાણમાં જોઈતુ હોય છે જયારે ઓગસ્ટ મહિનામાં વરસાદ નહિંવત રહ્યો છે. 21 દિવસ વાદળછાયુ વાતાવરણ છતાં ભારે અને સાર્વત્રીક વરસાદ ન થતાં ખેડુતોમાં ચિંતાના વાદળ છવાયા છે. જો ટુંક સમયમાં વરસાદ ન આવે તો વાવેતરના કેટલાક પાક માટે સમસ્યા સર્જાઈ શકે છે. સારો પાક લેવા માટે ખેડુતોએ સિંચાઈ માટેનાં પાણીની વ્યવસ્થા ઉભી કરવાની નોબત આવી શકે છે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

TAGGED: cotton, groundnut], Gujarat, KHARIFPLANTING, monsoon
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાલય અને ઉતરાખંડમાં ‘કેરીંગ કેપેસીટી’ નકકી થશે: ભારે પુર, ભેખડો ધસવા સહિતની કુદરતી આફતો માટે માણસો જવાબદાર
Next Article ભારત ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરનું બનશે અર્થતંત્રઃ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?