દરરાેજ 300 એસએમએસ કરવામાં આવતાં છતાં ખેડુતાેની સંખ્યા રહેતી બજારભાવ ગગળતાં ખેડુતાે ખુલ્લા બજારની જગ્યાએ આવ્યા વેચવા એપીએમસી ખાતે સાેમવારે 300 ખેડુતાેને એસએમએસ કરી બાેલાવતાં માેટી સંખ્યામાં ખેડુતાે ઉમટી પડયા 4 ની ખરિદીમાં 3 ના સેમ્પલ રીજેક્ટ થતાં ખેડુતાેએ કર્યાે હલ્લાબાેલ સેમ્પલ લેવામાં મગફળીના ડાેડવા સાથે આંગાની ગણતરી કરાતાં ખેડુતાેના સેમ્પલ રીજેક્ટ થાય છે ખેડુતાેનાે આક્ષેપ ખેડુતાેએ વજનમાં હલ્કી મગફળીની 25 ની ભરતીની જગ્યાએ 30 ની કરાતાં કર્યાે વિરાેધ ખેડુતાેએ ખરિદી બંધ કરાવી હલ્લાબાેલ કર્યા ખેડુત પુત્ર હિત રક્ષક સમિતિ ખેડુતાે ને વ્હારે કેશોદ પોલીસ દ્વારા પણ ખેડૂતો એ માંગણી ના સ્વીકારતા રસ્તો બન્ધ અંતે DYSP સાહેબ આવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અંદાજિત બંને સાઈડ ત્રણ થી વધારે કી મી સુધી ની લાંબી લાઈનો લાગી હતી