By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    22 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    23 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    24 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    24 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ અમારું, ભારતનો ગેરકાયદે કબજો: પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જૂનાગઢ અમારું, ભારતનો ગેરકાયદે કબજો: પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું
રાષ્ટ્રીય

જૂનાગઢ અમારું, ભારતનો ગેરકાયદે કબજો: પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું

Khaskhabar Editor
Last updated: 2024/09/06 at 5:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કાશ્મીરની જેમ વણઉકેલાયો મુદ્દો ગણાવ્યો: પોતાના નકશામાં પણ બતાવી ચૂક્યું છે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. પાકિસ્તાની ચેનલ જિયો ટીવી અનુસાર, સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા બલોચે કહ્યું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. તેના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.

પ્રવક્તા બલોચે કહ્યું કે પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ-કાશ્ર્મીરની જેમ વણઉકેલાયેલ મુદ્દો માને છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. પાકિસ્તાને તેના નકશામાં જૂનાગઢ દર્શાવ્યું આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે.

જૂનાગઢને પાકિસ્તાન શા માટે પોતાનો ભાગ માને છે? 1947માં ભારતનું વિભાજન થયું હતું. બ્રિટિશ સરકારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 લાગુ કર્યો હતો. આ અંતર્ગત લેપ્સ ઓફ પેરામાઉન્ટસીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સાથે, 565 રજવાડાઓના રાજાઓ તેમના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડી શકશે અથવા પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે. 15 ઓગસ્ટ, 1947 સુધીમાં, મોટાભાગના રજવાડાઓ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ ગયા હતા, પરંતુ ત્રણ રજવાડાઓના વિલીનીકરણની બાબત જટિલ હતી. આ ત્રણ રજવાડાં જૂનાગઢ, કાશ્ર્મીર અને હૈદરાબાદ હતાં. ત્રણ પૈકી હૈદરાબાદ અને જૂનાગઢની સ્થિતિ સમાન હતી. 80%થી 85% વસતિ હિન્દુ હતી અને શાસકો મુસ્લિમ હતા, પરંતુ કાશ્ર્મીરમાં પરિસ્થિતિ વિપરીત હતી. ત્યાંના રાજાઓ હિંદુ હતા અને ત્રણ ચતુર્થાંશ કાશ્ર્મીરીઓ મુસ્લિમ હતા. જો જોવામાં આવે તો મોહમ્મદ અલી ઝીણાની ’ટુ નેશન થિયરી’ મુજબ જૂનાગઢને ભારતમાં ભેળવી દેવું જોઈતું હતું.

- Advertisement -

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારતના લોકો આઝાદીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જૂનાગઢના લોકો મૂંઝવણમાં હતા, કારણ કે આ દિવસે જૂનાગઢના નવાબ મહાબત ખાને પાકિસ્તાનનો સાથ આપવાની જાહેરાત કરી હતી. એટલે કે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે નવાબ મહાબત ખાન ભારત સાથે રહેવા માગતા હતા, પરંતુ શાહનવાઝે તેમની વાત ન માની. શાહનવાઝ તે સમયે સિંધના મુસ્લિમ લીગના નેતા હતા અને મોહમ્મદ અલી ઝીણાના નજીકના હતા. શ્રીનાથ રાઘવન ’વોર એન્ડ પીસ ઇન મોર્ડન ઈન્ડિયા’માં લખે છે કે શાહનવાઝ જુલાઈ 1947માં ઝીણાને મળે છે. ઝીણા શાહનવાઝને ભાગલાની તારીખ સુધી શાંતિ જાળવવા કહે છે. શાહનવાઝે ઝીણાની વાત માની અને એમ જ કર્યું, પરંતુ 15 ઓગસ્ટ 1947ની તારીખ આવતા જ શાહનવાઝે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી. અહીં લોર્ડ માઉન્ટબેટનની સલાહને પણ અવગણવામાં આવી હતી, કારણ કે જૂનાગઢ ભારત સાથે જમીન માર્ગે જોડાયેલું હતું અને પાકિસ્તાન પહોંચવા માટે સમુદ્ર પાર કરવો પડતો હતો.

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

TAGGED: junagadh, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રંગીલું નહીં રાજકોટ છે ‘ખાડિલું’ અને જોખમી
Next Article TOPના ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ હવે રાજ્ય સરકાર મૂળથી સુધારા કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
શું આપણે જીવીએ છીએ ?
वसुधैव कुटुम्बकम्
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો
સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?