જૂનાગઢ જિલ્લા મા કિરીટભાઈ પટેલને ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર રીપીટ કરવા બદલ કેશોદ તાલુકા અને શહેર કાર્યકરો અને આગેવાનો માં ખુશીનો માહોલ છવાયો, કેશોદ ચાર ચોકે ફટાકડા ફોડી ઉત્સાહ ઉજવી કરી જૂનાગઢ જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ ને અભિનંદન પાઠવ્યા.
આ ઉત્સવમાં પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી દિનેશભાઈ ખટારિયા, કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી યોગેશભાઈ સાવલિયા,પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, કેશોદ તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઈ બારીયા, કેશોદ શહેર પ્રમુખશ્રી હરીનભાઈ ચોવટીયા, આ બધા આગેવાનો પણ હાજરી આપી. અને કિરીટભાઈ પટેલ અભિનંદન પાઠવ્યા હતા