By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    2 days ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુર શહેર, જેતપુર તાલુકા, જામકંડોરણા તાલુકા, રાજકોટ તાલુકા તેમજ પડધરી તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જેતપુર શહેર, જેતપુર તાલુકા, જામકંડોરણા તાલુકા, રાજકોટ તાલુકા તેમજ પડધરી તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

જેતપુર શહેર, જેતપુર તાલુકા, જામકંડોરણા તાલુકા, રાજકોટ તાલુકા તેમજ પડધરી તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:02 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
  • શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને સક્ષમ બનાવ્યા, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ખરેખર સાર્થક થયો છે : મનસુખભાઈ ખાચરીયા
  • નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢ નિશ્ચય સાથે દેશને નવી દિશા આપવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: જયેશભાઈ રાદડિયા
  • ડીજીટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તેમજ યુવાનો મહિલાઓના ઉત્કર્ષની યોજનાઓ બનાવી સર્વાંગી સમાજનો વિકાસ કર્યો છે. : ચાવડા, રામાણી.તાજેતરમાં જ જેતપુર શહેર તેમજ તાલુકાની લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, જેતપુર શહેર ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ યુવા કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ જામકંડોરણા તાલુકાની લેઉવા પટેલ સમાજ, પડધરી તાલુકાની શિવશક્તિ હોટેલ ખાતે તથા રાજકોટ તાલુકાની રીવર સાઈડ સ્કુલ, ખોખડદડ ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી.

    આ જેતપુર શહેર, જેતપુર તાલુકા, જામકંડોરણા તાલુકા, પડધરી તેમજ રાજકોટ તાલુકાની કારોબારી બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પૂર્વ ધારાસભ્ય ઓ ભાનુબેન બાબરિયા, બાવનજીભાઈ મેતલિયા, જીલ્લા ઉપપ્રમુખ ઓ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, ગોવિંદભાઈ રાણપરીયા, તળશીભાઈ તાલપરા, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, બિંદીયાબેન મકવાણા, જીલ્લા કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ, દૂધ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, મહામંત્રી ઓ બાબુભાઈ ખાચરીયા, ડી.કે.બલદાણીયા, જેતપુર તાલુકા પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, મહામંત્રી ઓ નરશીભાઈ સોજીત્રા, અશોકભાઈ ઉંધાડ, જામકંડોરણા તાલુકા પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ઓ ગૌતમભાઈ વ્યાસ, સુરેશભાઈ રાણપરીયા, રાજકોટ તાલુકા પ્રમુખ બાબુભાઈ નસીત, મહામંત્રી ઓ હિતેશભાઈ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ હેરમા, મહામંત્રી છગનભાઈ વાંસજાળીયા, મુકેશભાઈ તળપદા, જીલ્લા કિસાન મોરચા પ્રમુખ કમલેશભાઈ રોકડ, જીલ્લા અનુ.જાતી મોરચા મહામંત્રી લાલજીભાઈ આઠું, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી નવીનપરી ગૌસ્વામી, જીલ્લા પંચાયત સદસ્ય ઓ રાજેશભાઈ ચાવડા, સુમાબેન લુણાગરીયા, વિઠ્ઠલભાઈ બોદર, હિરેનભાઈ બાલધા, કરશનભાઈ સોરઠીયા, હઠીસિંહ જાડેજા, પરસોત્તમભાઈ સાવલિયા, મનોજભાઈ પેઢડીયા, રાજેશભાઈ બાંભવા, ગીરીશભાઈ પરમાર, પ્રતિપાલસિંહ જાડેજા, કરશનભાઈ સોરઠીયા સહીતના જીલ્લા તેમજ તાલુકાના કાર્યકર્તાઓ આ કારોબારીની બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા.

    જેતપુર શહેર તેમજ તાલુકાની કારોબારી બેઠકમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે,આપણી પાસે પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબુત નેતાગીરી, કર્મશીલ કાર્યકરો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત અને સામુહિક કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચી છે. કોરોના અને તાઉ-તે વાવાઝોડાના પડકારો સામે પણ આપણે લોકોની વચ્ચે જઈ સેવા કરી છે એટલે જ તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આપણને પ્રજાએ સુશાસનની અપેક્ષા સાથે બહુમતી આપી છે. હવે ૨૦૨૨માં પણ કોઈપણ જાતી કે વર્ગના  ભેદભાવ રાખ્યા વગર આપણે ૭મી વખત વિધાનસભામાં બહુમતી મેળવીને એક હાર્દ બનાવવાનો છે. રાજકોટ જીલ્લા ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

    - Advertisement -

    રાજ્યના યુવા કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ જેતપુર શહેર તેમજ તાલુકા અને જામકંડોરણાની તાલુકાની કારોબારીની બેઠકોમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં છેલ્લા ૭ વર્ષથી અને રાજ્યમાં ૨૦ વર્ષથી સુશાસન આપનાર ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં અને દેશમાં શાંતિનું વાતાવરણ ઉભુ કર્યું છે ત્યારે અનેક પડકારો વચ્ચે પણ આપણે વિદેશી રોકાણ વધારી શક્ય છીએ. તેમજ જણાવી રાજકોટ જીલ્લામાં કોરોનાકાળ દરમ્યાન ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલો, ઓક્સીજનની સપ્લાય, દવા વગેરેની વ્યવસ્થાના કારણે આજે લોકોની સહાનુભુતિ આપણી સાથે જોડાય છે.

    જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા અને મનસુખભાઈ રામાણીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લાની તમામ વિધાનસભાની સીટ ઉપર ભાજપનો ભગવો લહેરવાનો છે, જેના માટે જેતપુર શહેર ભાજપના સૌ કોઈ હોદેદારો, કાર્યકર્તાઓ થકીજ આપણો જ્વલંત વિજય થવાનો છે, આથી આપણે સૌ એક થઇ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસગાથા ઉપર આપણે સૌએ કામ કરવાનું છે.

    આ તમામ કારોબારી બેઠકોમાં શોક પ્રસ્તાવ તેમજ રાજકીય પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો અને કોરોનાના કાળમાં રાજકોટ જીલ્લા ભાજપ તથા મંડલના જે આગેવાનો તેમજ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ તમામની આત્માની શાંતિ અર્થે બે મિનીટનું મૌન આપી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજ રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસી આપવામાં આવશે
Next Article કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહિવટી તંત્રની સજ્જતા ચકાસતા કલેકટર અરુણ મહેશ બાબુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?