જસદણ તાલુકાના જંગવડ ગામ સતત વરસાદી પાણીમાં તણાયા હતા જંગવડની ની સીમ માં ભારે વરસાદ થતાં, વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો બે ઇંચ જેટલો તોફાની વરસાદ પડતા ખેતરોમાં ખેડૂતો દ્વારા ઉપાડેલી માંડવીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા ત્યારે ખેડૂતો માં પડ્યા પર પાટુ લાગ્યુ હતું સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી સહાય આપે એવી ખેડૂત હિતેશભાઈ રંગાણી અને નિલેશભાઈ તોગડીયાજણાવ્યું હતું કે આ વરસાદથી અમારા માંડવીના પાક નો નુકસાની સહેવાનો વારો આવ્યો છે જોકે તમામ રહેવા દઈએ તો આ માંડવી ખેતરમાં ઉગી નીકળે માટે અમે આ માનવી ને ઉપાડી લીધી હતી ત્યારે આ વરસાદ પડતા અમારે નુકસાની સહેવાનો વારો આવ્યો હતો વહેલી તકે સર્વે સર્વે કરવામાં આવે એવી માંગણી કરી હતી

 

કરશન બામટા આટકોટ