જસદણ મામલતદાર કચેરી પાસે કીટી ભરેલું ટ્રેક્ટર ખાબક્યું ખાડો પુરવા ની જગ્યાએ કીટી થી ખાડો બુરાયો ટ્રેક્ટર કીટી ભરેલી હતી રોડ ને બદલે ખાડો હોવાથી, ટ્રોલી પલટી ગઈ હતી ખેડૂતને મોટી નુકસાની થવા પામી હતી આ ઘટના કીટીભરેલી ટ્રોલી જમીન પર ઢળી પડતા ખેડૂત અને મોટી નુકસાની પામી હતી આ ઘટના થી ખેડૂત ને મોટી નુકસાન થયું હતું કીટી ભરેલી ટ્રોલી રોડ પર પડતા ટ્રાન્સ ને બદલે કીટી થી ખાડા પુરાઈ ગયા હતા રસ્તા ખરાબ હોવાથી આ ટ્રેક્ટર ઊંધું પડ્યું હતું