By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    3 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    9 minutes ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    14 minutes ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    27 minutes ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    28 minutes ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    25 minutes ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: SCOની બેઠકમાં જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > SCOની બેઠકમાં જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ
ખાસ-ખબરરાષ્ટ્રીય

SCOની બેઠકમાં જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ

Khaskhabar Editor
Last updated: 2023/10/27 at 10:48 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.

ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા ગુરૂવારે ચીનના મહત્વકાંક્ષી ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’ (BRI)નું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો છે. એસસીઓના વડાઓએ પરિષદની 22મી બેઠકના અંતમાં એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિજ ગણરાજ્ય, પાકિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાને ચીનને બીઆરઆઈ માટે પોતાના સમર્થનની પુષ્ટી કરી જે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની પરિયોજના છે. નવી દિલ્હીમાં જુલાઈમાં આયોજિત એસસીઓ શિખર સન્મેલન વખતે પણ ભારતે બીઆરઆઈનું સમર્થન નથી કર્યું જ્યારે અન્ય સદસ્યોએ પરિયોજનાઓનું સમર્થન કર્યું.

- Advertisement -

ભારતે કર્યો વિરોધ
ભારતે 60 અબજ અમેરિકી ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ચીનનો વિરોધ કર્યો કારણ કે તે POKમાં બનાવવામાં આવી રહ્યો છે. બિશ્કેકમાં શિખર સન્મેલનમાં ભાગ લેનાર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે એસસીઓ સદસ્યોના આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાતોનું કડકાઈથી પાલન કરીને એક બીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરી અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપને ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મળીને કામ કરવા માંગશે. પોતાના ભાષણમાં જયશંકરે એવું પણ કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર ‘સમૃદ્ધિનું પ્રવર્તક’ બની શકે છે.

એસસીઓ શિખર સન્મેલનમાં જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે વિસ્તારની અંદર વ્યાપારમાં સુધાર માટે આપણે મજબૂત કનેક્ટિવિટી અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. પરંતુ આવી પહેલને બધા દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ પર અપારદર્શક પહેલથી ઉદ્ભવતા દેવાનો બોજ ન હોવો જોઈએ. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સમૃદ્ધિનો સ્ત્રોત બની શકે છે.

You Might Also Like

ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો

દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો

UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર

પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો

ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી

TAGGED: \scomeeting, china, SJAISHANKAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપને મોટો ઝટકો: 5 ડિસેમ્બર સુધી આ 5 રાજ્યોમાં કેન્દ્રની ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ પર પ્રતિબંધ
Next Article અયોધ્યા રામમંદિરમાં રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી શરૂ: 2500 જેટલા VIP સામેલ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 6 seconds ago
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી- ઉધરસના 635 અને તાવના 711 કેસ
રાજકોટ કંટ્રોલ રૂમના ACP વી.જી.પટેલ નિવૃત્તિના એક દિવસ પૂર્વે ડિસમિસ !
ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
બસપોર્ટમાં ગોલ્ડ સ્પામાં ચાલતું સેક્સ રેકેટ પકડાયું: ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ પાડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાષ્ટ્રીય

UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?