By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    3 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    3 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    35 minutes ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    2 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    2 hours ago
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    1 day ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Israel Hama War: ગાઝામાં પોતાના જ 3 નાગરિકોને ગોળી મારી દીધી, IDFએ માંગી માફી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > Israel Hama War: ગાઝામાં પોતાના જ 3 નાગરિકોને ગોળી મારી દીધી, IDFએ માંગી માફી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

Israel Hama War: ગાઝામાં પોતાના જ 3 નાગરિકોને ગોળી મારી દીધી, IDFએ માંગી માફી

Khaskhabar Editor
Last updated: 2023/12/16 at 10:28 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

IDF પ્રવક્તાએ કહ્યું કે ત્રણેયના ગોળીબારમાં મોત બાદ મૃતકોની ઓળખમાં શંકા ઉભી થઈ. તેમના મૃતદેહોને તરત તપાસ માટે ઈઝરાયલમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરીકોના રૂપમાં થઈ. તેમણે હમાસને બંધક બનાવ્યા હતા.

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયલી સુરક્ષાકર્મીઓથી એક મોટી ભુલ થઈ ગઈ છે. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હાગારીએ જણાવ્યું કે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF)એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવેલા પોતાના જ ત્રણ નાગરીકોને ખતરો સમજીને તેમના પર ગોળીબાર કરી દીધો. આ ઘટનામાં ત્રણેય નાગરીકોના મોત થઈ ગયા. ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુખદ ઘટનાની જવાબદારી લે છે.

- Advertisement -

તેમણે કહ્યું, “આ ઘટના તે ક્ષેત્રમાં થઈ જ્યાં ઈઝરાયલી સૈનિકોએ આત્મધાતી હુમલાવરો સહિત ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો.” ત્રણ ઈઝરાયલી બંધકોમાંથી બેની ઓળખ યોતમ હેમ અને સમર તલાલ્કના રૂપમાં થઈ છે. હેમને કેફાર અઝાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાલ્કાનું નિરઆમથી અપહરણ થયું હતું. હાગારીના ત્રીજા બંધકના પરિવારના અનુરોધના કારણે તેમનું નામ બહાર પાડવામાં નથી આવ્યું.

ગોળીબાર બાદ સૈનિકોને ત્રણેયની ઓળખ શંકાસ્પદ લાગી
ત્રણ બંધક હમાસની કેદથી કેવી રીતે છુટ્યા હતા તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “ત્રણેય બચીને ભાગવામાં સફળ રહ્યા અને આતંકવાદીઓએ તેમને છોડી દીધા.” આઈડીએફ પ્રવક્તાએ કહ્યું કે ગોળીબારીમાં ત્રણના મોત બાદ સૈનિકોને તેમની ઓળખ વિશે શંકા ગઈ. તેમના મૃતદેહોને તરત તપાસ માટે ઈઝરાયલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરિકોના રૂપમાં થઈ તેમણે હમાસના બંધક બનાવી લીધા હતા.

ડેનિયલ હગારીએ કહ્યું, “આ અમારા બધા માટે એક દુખદ અને દર્દનાક ઘટના છે અને જે પણ કંઈ થયું તેના વિશે આઈડીએફ જવાદાર છે.” તેમણે કહ્યું કે આઈડીએફ અમારા સૈનિકોથી થયેલી આ ગંભીર ભૂલના કારણોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હગારીએ આગળ કહ્યું કે આઈડીએફે તરત ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ એક દુખદ ઘટના છે. જે એક યુદ્ધ ક્ષેત્રમાં થઈ જ્યાં સૈનિકોએ હાલના દિવસોમાં અને આજે પણ ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો અને એક મોટી લડાઈ લડી.

- Advertisement -

You Might Also Like

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં

‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

TAGGED: citizens, gaza, IDF, IsraelHamaWar, Shoots
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદ કાંડમાં આરોપીઓનો અરાજકતા ફેલાવવાનો પ્લાન હતો, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
Next Article ગુજરાત સરકારનો ઇમ્પેક્ટ ફી મુદ્દે મહત્વનો નિર્ણય: વધુ 6 મહિના મુદત લંબાવાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંત્રી-ધારાસભ્યનું માન-સન્માન ન જાળવનારા અધિકારી સામે કાર્યવાહી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?